Garavi Gujarat USA

ભારતમાં 2021ના પ્્મ ક્ાટ્જરમાં મકાનોનું િે્ચાણ િધયું

-

ડરયિ એસટેટ કનસિલટનસિી નાઇટ ફ્રેંકે તેના તાજેતરમાં અહેવાિમાં નોંધયરું છે કે 2021ના પ્થમ ગત્રમાગસિક િાળામાં (જાનયરુઆરી-માચ્સ) ભારતમાં રહેણાંક માકકેટમાં વેચાણ અને િયોનચીઝ એમ બન્ે દ્કટિએ સિતત વધારયો જોવા મળયયો છે. ભારતના ટયોચના આંઠ શહેરયો નવા 76,006 યરુગનટસિ િોંચ થયા છે જયારે 71,963 યરુગનટસિનરું વેચાણ થયરુ છે.

ગત્રમાગસિક વેચાણ વયોલયરુમયોમાં 2020ના બીજા ગત્રમાગસિક િાળાથી સિતત સિરુધારયો થતયો રહ્યો છે અને તે આંક 2021ના પ્થમ ગત્રમાગસિક િાળામાં 2019નાકયોગવડ પૂવષેના ગત્રમાગસિક વેચાણયોને વટાવી િયા છે. તેને ધયાનમાં િેતા આ સિતત બીજો ગત્રમાગસિક િાળયો છે જે દરગમયાન મકાનયોનરું વેચાણ 2019ના સિરેરાશથી ઉપર જોવા મળયરું છે.

2021ના પ્થમ ગત્રમાગસિક િાળામાં 71,963 યરુગનટસિનરું વેચાણ થયરું હતરું. જે 2020ના પ્થમ ગત્રમાગસિક િાળાની તરુિનામાં 44% વધરુ છે. વેચાણમાં આ તંદરુરસત વૃગધિએ ડેવિપસિ્સને નવા પ્યોજે્ટસિ િયોનચ કરવા માટે પ્યોતસિાગહત કયા્સ છે. જે બાબત ગત્રમાગસિક િાળા દરગમયાન િયોનચ કરવામાં 76,006 યરુગનટસિમાં પ્ગતગબંબીત થાય છે, જે વાગર્્સક ધયોરણે 38%ની નોંધપાત્ર વૃગધિ સિૂચવે છે.

દેશમાં મરુંબઇ અને પૂણે નવા િોંચ તેમજ વેચાણ એમ બન્ેમાં ટયોચ પર છે. આ બન્ે માકકેટસિને સટેમપ ડ્ૂટીમાં ડડસકાઉનટસિના સવરૂપમાં રેગયરુિેટરી પ્યોતસિાહનથી ફાયદયો થયયો હતયો જે વેચાણના આંકમાં નોંધપાત્ર સિરુધારામાં પડરણમયયો હતયો. 2021ના પ્થમ ગત્રમાગસિક િાળાના છેલ્ા સિપ્ાહયોમાં કણા્સટકે પણ રૂ. 45 િાખ સિરુધીના રહેણાંકયો ખરીદનારાઓ માટે સટેમપ ડ્ૂટીમાં ઘટાડયો કયયો હતયો. જેની અસિર હવે પછીના ગત્રમાગસિક િાળામાં જોવા મળે તેવી શ્યતા છે.

મયોટા ભાિના બજારયોમાં વાગર્્સક ધયોરણે જોવા મળતયો ઘટાડયો અટ્યયો હતયો. જોકે હૈદરાબાદ અને એનસિીઆરે એક વર્્સ પહેિાની તરુિનામાં સિામાનય વૃગધિ જોઇ છે. ડેવિપસિ્સ આપવામાં આવતા આડકતરા ડીસકાઉનટસિ અથવા તયો ભેટ સિયોિાદયો 2020માં વેચાણને ઉપર િઇ જવા માટે અિતયનરું પડરબળ છે. જોકે તેમની ઓફસિ્સમાં 2021ના પ્થમ ગત્રમાગસિક િાળામાં નોંધપાત્ર રીતે ઘટાડયો થયયો હતયો. જો ગત્રમાગસિક ધયોરણે જોઈએ તયો ઘરની ડકંમતયો મયોટા ભાિના શહેરયોમાં કસથર રહી છે અને ચેન્ઇ અને હૈદરાબાદ જેવા દગક્ણના શહેરયોમાં ભાવમાં વૃગધિ નોંધાઈ છે.

Newspapers in English

Newspapers from United States