Garavi Gujarat USA

પારક્તાનમાં ચીની રાજદૂત જયાં રોકાયા હતા તે હોટલિમાં શ્વ્ફોટ

-

પાડકસિાનના બલુવચસિાનના પાટનગર ક્ેટાની એક હોટેલના પાડકિંગમાં ગર્ા સપ્ાહે થર્ેલા વિસફોટમાં ચાર લોકોના મોિ થર્ા હિા અને 13 લોકોને ઈજાઓ પહોંચી હિી. જા્િા મળર્ા મુજબ ક્ેટા ખાિે આિેલી એક લકઝરી હોટેલમાં ચીની રાજદૂિ પોિાના પ્રવિવનવધ મંડળ સાથે રોકાર્ેલા હિા. િે સમર્ે હોટેલના પાડકિંગમાં એક બાદ એક વિસફોટો થિા લાગર્ા હિા. પાડકસિાનના ગૃહ મંત્રી શેખ રાવશદ અહમદે ઓછામાં ઓછા 4 લોકો માર્ા્ષ ગર્ા હોિાની અને અનર્ 12 લોકોને ઈજાઓ પહોંચી હોિાની પૃસષ્ટ કરી હિી. જો કે, વિસફોટ થર્ો િે સમર્ે ચીની રાજદૂિ બહાર હિા. િડરષ્ઠ પોલીસ અવધકારીએ પ્રારંવભક િપાસમાં એક િાહનમાં IED લગાિિામાં આવર્ા હોિાનો દાિો કર્યો હિો.

પોલીસે બે લોકો ગંભીર રીિે ઘાર્લ હોિાની અને હોસસપટલમાં િેમની સારિાર ચાલુ હોિાની માવહિી આપી હિી. સાથે જ બુધિારે રાિના સમર્ે વિસફોટ થર્ા બાદ હોટેલ પડરસરને બંધ કરી દેિામાં આવર્ું હોિાનું જ્ાવર્ું હિું. વિસફોટની આ ઘટના બાદ આિંકિાદ વિરોધી વિભાગને તર્ાં િૈનાિ કરી દેિામાં આવર્ો છે.

Newspapers in English

Newspapers from United States