Garavi Gujarat USA

રશિયાના યાકુત્ક િહેરનું સમરનું સરેરાિ ઉષ્ણતામાન 16 રડગ્ી

-

રવશર્ાના ર્ાકુતસક નામના શહેરનું િાવર્ષક ઉષ્િામાન -૩૫ ડડગ્ી રહે છે.આ શહેર આકકેડટક રેખાથી ૪૫૦ ડકમી દૂર દવષિ્ બાજુ લેના નદી પાસે િસલે છે. ૨ લાખ ૭૦ હજારની િસિી ધરાિિા આ શહેરમાં ૧૨ મે થી ૧૦ સપટેમબર સુધીના સમર્ને સમર ગ્િામાં આિે છે િે દરવમર્ાન પ્ ઉષ્િામાન ૧૨ ડડગ્ી જેટલું રહે છે. આમ ર્ાકૂતસક શહેરના લોકો ગરમીના લીધે પરસેિે રેબઝેબ થિું પડિું નથી.

૧૭ જુલાઇ આસપાસ આ શહેરનું ઉષ્િામાન ૨૦ ડડગ્ી થાર્ છે તર્ાર બાદ ઉષ્િામાનનો પારો ખાસ ઉંચો જિો નથી. આથી ઉનાળા દરવમર્ાનના સરેરાશ ઉષ્િામાનનું માપ કાઢિામાં આિે િો ૧૬ ડડગ્ીથી િધારે થિું નથી. એટલે કે એસીની મહંિમ કુવલંગ કેપેવસટી જેટલું સરેરાશ ઉનાળાનું ઉષ્િામાન રહે છે.જર્ારે વશર્ાળાનો સમર્ગાળો ૧ નિેમબરથી ૧ લી માચ્ષ સુધીનો ગ્ાર્ છે. આ દરવમર્ાન ઉષ્િામાન ઘટીને -૨૩ ડડગ્ી જેટલું રહે છે.૧૩ જાનર્ુઆરી આસપાસનો ડદિસ સૌથી ઠંડો ડદિસ ગ્ાર્ છે.જેમાં સામાનર્ ઉષ્િામાન -૩૬ ડડગ્ી જર્ારે નર્ુનિમ ઉષ્િામાન -૪૧ ડડગ્ી રહે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States