Garavi Gujarat USA

કોરોના પર નનયંત્રણ અને અર્થતંત્રને પા્ટે ચઢાવવામાં ચીનની સફળતા પાછળના કારણો

-

સમગ્ વવશ્વમાં કોરોના વાઇરસને ફેલાવનારા ચીનમાં નસ્થવત સામાન્ છે.ચીનની ઈકોનોમી પણ પાટે ચઢી ્ગઈ છે અને ત્ાં સાવ ઓછા કોરોના કેસ સામે આવી રહ્ા છે.ઘણા લોકોને તેના કારણે આશ્ચ્શા પણ ્થઈ રહ્ છે.

જોકે ચીનના વનષણાતોના મતે કોરોના પર ચીને મેળવેલા કાબૂ પાછળ મુખ્ ચાર કારણો છે.

ચીનની કોમ્ુવનસટ પાટટીએ ્ગ્ા વર્ષે એવપ્રલ મવહનામાં મેળવેલા કાબૂ બાદ અલ્ગ અલ્ગ સતરે કોરોનાને વન્ંત્રણમાં રાખવામાં કોઈ કસર રાખી ન્થી.ચીનમાં કોલડ ચેન સપલા્, દુકાનો, તબીબી સેવાઓ જેવા વવવવધ વ્વસા્ોમાં કા્શારત લોકોનુ વન્વમત રીતે ટેનસટં્ગ કરવામાં આવે છે.માસક પહેરવો

ફરવજ્ાત છે અને જાહેર સ્થળોએ પણ નજર રાખવામાં આવે છે.બહાર્થી આવતા લોકો માટે ક્ોરેનટાઈનના આકરા વન્મો લા્ગુ કરા્ા છે.

ચીનમાં જ્ાં પણ કોરોનાના કેસ દેખા્ કે તરત જ તેટલા વવસતારમાં જ કેસ વસવમત રહે તે માટે તમામ પ્ર્ત્ન કરવામાં આવે છે.ચીનમાં વુહાનમા્થી લોકડાઉન હટાવા્ુ તે પછી જ્ાં જ્ાં કોરોનાના કેસ દેખા્ા ત્ાં ચીને લોકોને ક્ોરેનટાઈન કરીને, વસવમત લોકડાઉ લ્ગાવીને અને તેટલા વવસતારમાં મોટા પા્ે કોરોના ટેસટ કરીને કોરોનાના સંરિમણ પર કાબૂ મેળવી લીધો હતો.જે્થી કોરોનાનો વ્ાપ વધી શક્ો ન્થી.

ચીનમાં કોમ્ુવનસટ સરકાર હોવા્થી સ્થાવનક અવધકારીઓને જવાબદાર

માનવામાં આવ છે.કોરોનાના પ્રારંભમાં જે અવધકારીઓ બેદરકાર રહ્ા હોવાનુ સામે આવ્ુ તેમને હોદ્ાઓ પર્થી હટાવીને વન્મો પ્રમાણે સજા પણ

આપવામાં આવી હતી.જેમ કે ચીનના રુઈલી વવસતારમાં ્ગ્ા મવહને કોરોનાના કેસ સામે આવ્ા તે પછી સ્થાવનક સવમવતના સવચવને પદ પર્થી દુર કરા્ા હતા.

ચીનમાં લોકો સરકાર દ્ારા અપા્ેલી ્ગાઈડલાઈનનુ પાલન કરવામાં વધારે વશસતબધધ અને સવરિ્ છે.બે મવહના પહેલા ફબ્રે ુઆરીમાં ચીનનો સૌ્થી મોટો વસંત રુતુનો તહેવાર હતો.આ પહેલા સરકારે લોકોને પોતાના કામના સ્થળે જ ઉજવણી કરવા અને વતન પાછા નહીં જવા માટે કહ્ હતુ.જેનુ લોકોએ પાલન પણ ક્ુશા હતુ.આમ લોકોનો સહકાર કોરોના સંરિમણની ચેન તોડવા માટે બહુ જરુરી છે જે ચીનની સરકારને મળે છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States