Garavi Gujarat USA

લીચી આઇ્સ

-

સામગ્ી: ૨૦૦ ગ્ામ પનીર, એિ ચમચી બૂરં ખાંડ, ૪-૫ લીચી, બે ગલાસ લીચીનો રસ (તે બનાવવા લગભગ ૨ કિ.ગ્ા. લીચી જોઈશે.), ૨૫૦ નમ.લી. સોડાવો્ર અથવા ૩ બો્લ િોલા, બરફનો ભૂિો (જરૂર પ્રમાણે)

રીત: લીચીઓને છોલી, તેમના ઠનળ્યા સાચવીને િાઢી નાખો. દરેિ લીચીના ૪-૪ ભાગ િરીને એિ મો્ી પલે્માં છૂ્ા-છૂ્ા ગોઠવી, થોડીવાર પંખા નીચે મૂિી રાખો. જેથી લીચી સહેજ સુિાઇ જશે. પનીરમાં બૂરં ખાંડ નાખી ચીિાશ વાળું થા્ય ત્યાં સુધી મસળો. હવે તેના નાના-નાના ગોળા વાળો. એિ ગોળો લઇ, હથેળી પર ફેલાવીને વચ્ે લીચીનો એિ ્ુિડો મૂિો. ત્યારબાદ ફરી પનીરનો ગોળો વાળી દો. આ રીતે બધા ગોળા બનાવી ફ્ીઝમાં મૂિી દો.

લીચીનો રસ અને સોડાવો્રને ફ્ીઝમાં ઠંડા થવા મા્ે મૂિી દો. મો્ા ગલાસ લઇ તેમાં સરખા ભાગે લીચીનો રસ ભરો. બરફનો થોડો ભૂિો નાખો અને ૨-૩ ગોળા પનીર સ્ો તેમાં નાખી ઉપર સોડાવો્ર રેડી તરત પીવા આપો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States