Garavi Gujarat USA

વિક્સફ્રુ્ટ કોક્ટેલ

-

સામગ્ી: એિ િપ પાઇનેપલના નાના-નાના ્ુિડા, એિ િપ પપૈ્યાના નાના-નાના ્ુિડા, બે િેળામાં નાના-નાના ્ુિડા, એિ સફરજનના નાના-નાના ્ુિડા, બે લીંબુનો રસ, એિ ચમચા ખાંડ, ૩-૪ ચીરી બી્.

રીત: એિ તપેલીમાં દોઢ વા્િી પાણી લઇ તેમાં ખાંડ નાખી ચાસણી તૈ્યાર િરો. તેને આંચ પરથી ઉતારી લઇ ઠંડી થવા દો અને તેમાં લીંબુનો રસ ભેળવો. હવે પાઇનેપલ, પપૈ્યાં, િેળાં તથા સફરજનના ્ુિડા એિ બાઉલમાં નમકસ િરી. ગલાસમાં નાખી લીંબુ, ખાંડની ચાસણી રેડો. ઉપર બરફ નાખો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States