Garavi Gujarat USA

હળદર અને આદુંની ગુણકારી ચાના આરોગ્ય ફા્યદા

-

તાવ, ખાંસી-શરદી, શરીરનો દુ:ખાવો, માથાનો દુખાવો, અપચો, ઉલ્ી, ઝાડા થવા સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં ઘણી એવી વસતુઓ હો્ય છે. જે િોઈ દવા િરતા ઓછી નથી. જી આજે અમે વાત િરી રહ્ા છે હળદર અને આદુંની.

સૌંદ્ય્યને નનખારવા મા્ે ઘણી વાર તમને હળદરનો ઉપ્યોગ િ્યયો હશે. શું તમે જાણો છો િે હળદર તમારા પૂરા

શરીરને રોગથી પણ બચાવે છે. હળદર અને આદુ

તમારા સવાસ્થ્ય મા્ે ખૂબ જ ફા્યદાિારિ છે.

કેવી રીતે બનાવશો હળદર-આદુંવાળી ચા

એિ પેનમાં પાણી લઈને તેને ઉિાલો. આ પાણીને ઉિાળ્યા બાદ તેમાં હળદર, આદું, ખાંડ આ બધાને નમકસ િરી લો. ધીમા તાપે 10 નમનન્ ઉિાળો. હવે તેને ગાળીને મધ નમકસ િરી પીવો. 1. હળદરમાં િરિુ્યુનમન નામનું રસા્યણ હો્ય છે. જે દવાના રૂપમાં િામ િરે છે અને આ શરીરનો સોજો ઘ્ાડવમાં સહા્યિ હો્ય છે. 2. જો તમે સવારે ઉઠીને ગરમ પાણીમાં હળદર નમકસ િરી પીવો તો મગજ મા્ે સારં છે.

3. હળદર એિ તાિતવર એં્ીઓકસીડેં્ છે જે િેંસર પૈદા િરતી િોનશિાઓથી સામે લડે છે.

4. કરસચ્ય મુજબ હળદર દરરોજ ખાવાથી નપત્ત વધુ બને છે. એનાથી ભોજન આરામથી પચી જા્ય છે.

5. હળદરવાળું પાણી પીવાથી લોહી થીજી જતુ નથી અને આ લોહીને સાફ િરવામાં પણ મદદગાર હો્ય છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States