Garavi Gujarat USA

એક નારીની અપાર શ્રદ્ા અનષે સંકલ્પનું સાકાર સ્િરૂપ સુરતનું શ્રી અનં િકા નનકેતન ધાર

-

સુરતમાં તાપી કિનારે અઠવા પારલે પોઇન્‍ટ નજીિ મા અંબિિાનું ભવ્‍ય મંકિર આવેલું છે. અહીં અષ્ટભૂજા અબં િિા િેવીની મનોરમ્‍ય પ્રબતમા પ્રસ્‍ાબપત િરા‍યેલી છે. મહાિાળી, મહાલક્મી ત્‍ા મહાસરસવતી િેવી બરિત‍યને અંિાજી તરીિે ઓળખવામાં આવ્‍યાં છે. અહીં જે મૂબતતિ છે તે વૈિૃબતિ રહસ‍યમાં િરાતિવ્‍યા મુજિ તે વરતિન આધારે તૈ‍યાર િરા‍યેલ સરસવતીનું સવરૂપ છે. વૈિૃબતિ રહસ‍ય ચંડીપાઠના રિર રહસ‍યો પૈિીનું એિ છે. એ આધારે અષ્ટભૂજ અંબિિાની પૂજા િરવી હો‍ય તો સા્‍ે બ્ાહ્ી, નારબસંહી, ઐન્‍દી, બરવિૂતી અને ચામુંડા. આ નવરબતિઓની પૂજા પર િરવી જોઇએ. અહીં આ મંકિરમાં જમરી તરફ રૂ‍દ એ‍ટલે બરવજી, ત્‍ા ડાિી તરફ નીચે બવના‍યિ િીરાજમાન છે. ઉપરાંત નવરબતિ ત્‍ા આઇશ્ી ખોકડ‍યાર, રામ-લક્મર, જાનિી, સૂ‍યતિનારા‍યર, અન્નપૂરાતિ, િત્ારિે‍ય, પગબ્‍‍યાં ઉતરતાં હનુમાનજીની મૂબતતિઓનાં િરતિન ્‍ા‍ય છે.

અષ્ટભૂજાવાળા અંબિિાજીના હા્‍માં બવબવધ આ‍યુધો છે. જેમાં િાર, મૂસલ, રૂલ, રંખ, ચક્ર, ઘં‍ટા, હુલ અને ઘનુષ છે. આ ધામ તાપી નિી કિનારે હોઇ તેનું મહત્વ અિિું છે. તાપી અને નમતિિા િંને નિીઓ પુરાર િાળની છે એ્‍ી તાપી પુરાર અને નમતિિા પુરાર રચા‍યાં છે. તાપી સૂ‍યતિપુરિી છે. એિ શ્ોિમાં િહ્ા મુજિ તાપી અને નમતિિાના િરતિન મારિ્‍ી પાપ નષ્ટ ્‍ા‍ય છે.

એવા સ્‍ળે આવેલ આ િેવી મંકિર અનેિ ભિતોની પ્રિળ આસ્‍ાનું ધામ છે. વાર તહેવારે અહીં િરતિના્‍થીઓની ભારે ભીડ જોવા મળે છે. આ ધામ સુરતનું જ નહીં િબષિર ગુજરાતમાં જારીતું િન્‍યું છે. ત‍યારે, આ ધમતિસ્‍ાનના બનમાતિર પાછળ એિ નારીની િૈવીરબતિ પ્રત‍યેની અતૂ‍ટ શ્દ્ા, પ્રિળ સંિલ્પ અને અજોડ તપનું સાફલ્‍ય રહેલું છ.ે એ ત‍યાગમૂબતતિ સન્નારીન નામ છે પૂજ‍ય ભારતી મૈ‍યા.

બપતા સુરબસંહજી ગોબહલ અને માતા િેસરિાના િુંવરી ભારતી મૈ‍યામાં િાળપર્‍ી જ ધમતિ, સેવા, શ્દ્ા અને સાિગીના સંસિાર િુ‍ટુંિમાં્‍ી પ્રાપ્ત ્‍‍યા હતા એ સમ‍યે િરિારો િીિરીઓને િહુ ભરાવવામાં રાજી નહીં, એ‍ટલે એ લખતા-વાંચતાં આવડે એ‍ટલું ભણ‍યાં, અને લગભગ ૧૬ વષતિની ઉંમરે ગેમલબસંહજી મિવારા સા્‍ે લગ્ન ્‍‍યાં. એમનું િાળપરનું નામ અિેિુંવર, જે પાછળ્‍ી ભારતીમૈ‍યા તરીિે જારીતાં િન્‍યાં. લગ્ન પછી પબતની નોિરીના િારરે સુરત આવવું ્‍‍યગું. પબત સુરતની જીવનભારતીના છારિાલ‍યમાં ગૃહપબત તરીિે જોડા‍યા. જોિે છારિાલ‍ય તાપી કિનારે હોવા્‍ી અગવડતા લાગતાં નાનપુરા બવસતારમાં રૂમ ભાડે રાખી રહ્ા.

િરબમ‍યાન ૧૯પપમાં તેમને િૈવીરબતિનો પરચો ્‍‍યો. એમના િેહમાં િૈવીરબતિનો સંચાર ્‍તો લાગ્‍યો એ અનભુ ૂબત િરબમ‍યાન એ િૈવીતતવે તેમને આજ્ા િરી િે, અન્નનો ત‍યાગ િર. અને તેમરે અન્નનો ત‍યાગ િ‍યયો. રિર વષતિ લીમડાના પારી પર રહ્ાં. તે પછી પર ચા િોફી પીતાં, એમ િાર વષતિ અન્નો ત‍યાગ િ‍યયો, ભોં‍ય પર બવના પ્‍ારી સૂવું, પગમાં ચંપલ ન પહેરવાં બવગેરે આિરી તપસ‍યા િરી.

માતાજી એ તેમની તપસ‍યા્‍ી પ્રસન્ન ્‍ઇ પોતાના કિવ્‍ય સવરૂપનું િરતિન િરાવ્‍યું. એ સવરૂપે બવિા‍ય લેતાં િહ્ં, ‘તને મંકિરની ઇચછા છે ને, તો મંકિર િંધાવ, િેસી ન રહે. પર એ પછી મૂંઝવર અનુભવતાં િે મંકિર િેવી રીતે િંધાવવું ? એમ િે વષતિ વીબત ગ‍યાં, ફરી એિ કિન માનો સંિેત ્‍‍યો, િેસી રું રહે છે, જા જમીન જોવા જા...’ પાછ એિ વષતિ વીબત ગ‍યું. એિ કિવસ ભરિારો ્‍‍યો, િાલે િોઇ મારસ આવરે, એ જગ્‍યા જોવા લઇ જરે.

અને સાચચે જ િીજા કિવસે એિ અજાણ‍યા ભાઇ ઘરે આવ્‍યા. તેમની સા્‍ે વાતો િરતાં મંકિર િંધાવવાની વાત નીિળી. પેલા ભાઇ િોલ્‍યા, ‘ચાલો, જમીન િતાવું.’ અને જમીન જોવા ગ‍યા. તાપી કિનારે ખાડામાં જગ્‍યા. એના માબલિ પારસી ગૃહસ્‍ને મા‍યા એ જમીન આપવા સંમત્ ્‍‍યા, પર જગ્‍યા ઓછી પડે તેમ હતી, િાજુની જગ્‍યા િીજા એિ ગૃહસ્‍ની, તેમને પર મળ‍યા, તે ભાઇ રૂા. િસ હજારમાં જમીન આપવા સંમત ્‍‍યા અને િહે હાલ તિલીફ છે એ‍ટલે, જ‍યારે મારી સસ્‍બત સુધરરે, ત‍યારે આ િસ હજાર પર િાનમાં આપી િઇર. અને િન્‍યું પર એવું જ એ ભાઇની સસ્‍બત સુધરતાં રૂ. ૧૦ હજાર મંકિરને આપી િીધા. જોિે મંકિર િાંધવા રિમ નહીં, ભારતી મૈ‍યા એ ગામેગામ ‍ટહેલ નાખી રૂબપ‍યો - રૂબપ‍યો ભેગો િરવા માંડ્ો, પર એમાં િંઇ ઝાઝી રિમ ના મળી પર જમીન પર પા‍યો ખોિા‍યો, પછી િાનનો પ્રવાહ પર રરૂ ્‍‍યો બવસતારના લોિોઅે શ્મ ‍યજ્ િ‍યયો. તા. ર૪-૦૪-૧૯૬૬ના રોજ બરલારોપર બવબધ ્‍‍યો. માતાજીનું િા‍યતિ આગળ વધતું ગ‍યું. લોિોના સહિાર્‍ી અને ભારતી મૈ‍યાના તપોિળે અંબિિા બનિેતનનું િાંધિામ પૂરતિ ્‍તાં તા. ર-૧૧-૧૯૬૯ના કિને માતાજીની મૂબતતિની પ્રાર પ્રબતષ્ા સંપન્ન ્‍ઇ, ત‍યારિાિ ૧૯૭૬માં લક્‍યચંડી મહા‍યજ્ િ‍યયો. આ સ્‍ળે પૂ. રમેરભાઇ ઓઝા અને સંતશ્ી મોરારી િાપુની િ્‍ા પર ‍યોજાઇ. જેમાં્‍ી મળેલા િાનમાં્‍ી વૃદ્ાશ્મ ત્‍ા મેકડિલ સેન્‍ટરનંુ આ‍યોજન િરા‍યું. જગદ્દગુરુ રંિરાચા‍યયે પર અહીં મુલાિાત લીધી. અહીં ૧ ગા‍ય્‍ી રરૂ િરા‍યેલી ગૌરાળામાં ૧રપ્‍ી વધુ ગા‍યની સેવા ્‍ા‍ય છ.ે આ ધમતિસ્‍ાન સા્‍ે અબતબ્‍ગૃહ, ભોજનરાળા (અન્નપૂરાતિ ગૃહ) પર ચાલે છે. ઉપરાંત શ્ી જ્ાનભારતી બરષિર ટ્રસ‍ટ દ્ારા પાઠરાળા ચાલે છે. અંબિિા બનિેતન ટ્રસ‍ટ દ્ારા પૂર રાહત િા‍યયો, નેરિ‍યજ્ો જેવા સેવા િા‍યયો િરા‍ય છે. સાડા ચાર િા‍યિામાં આ ‍યારિાધામ ઘરું જારીતું િન્‍યું છે. એના બવિાસ અને બવસતારમાં એિ નારીની અિમ્‍ય લગની અને સાધના રહેલી છે. પૂ. ભારતી મૈ‍યાનો િેહ બનવાતિર ૧૮-૩૯૧ના કિને ્‍‍યો. આજે તેમનાં પુરિવધુ ચંબ‍દિાિેન સંસ્‍ાનનો િા‍યતિભાર સંભાળે છે.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States