Garavi Gujarat USA

કોરોના ્વાઇરસથી હાર્ટ એરેક અને બ્ેઇન સટ્ોકનું જોખમ

-

કોરોના વાઇરસથી દદદીના ફેફસા પર વવપરીત અસર પડી રહી છે તેની સાથે જ વાઇરસ શરીરમાં ઉથલપાથલ મચાવી રહ્ો છે. કોરોના વાઇરસ લોહીને જાડું કરી નાંખે છે. કોરોના સંક્રવમત દદદીઓમાં ડીડાઈમર પ્ોટીન ઝડપથી વધી રહ્ં છે જેને પગલે બલડ ક્ોટટંગની સમસ્ા પણ વધી રહી છે. લોહીના ગઠ્ા જામવાથી તે દદદી માટે હાટ્ટ એટેકનું કારણ પણ બની રહ્ા છે. આ સમસ્ાથી બ્ેઈન સટ્ોક આવવાનું પણ જોખમ વધી જા્ છે તેમજ દદદીના ફેફસાની ધમનીઓમાં વવક્ેપ સવહત કેટલીક અન્ સમસ્ા પણ સર્જી શકે છે. વચંતાજનક બાબત એ છે કે કોરોના

ફેફસા બાદ શરીરમાં લોહીના પ્વાહને પણ કોરોના પ્ભાવવત કરતો હોવાના સખં ્ાબધં કેસો સામે આવ્ા છે. કોરોના સક્રં વમત અને હોમ આઈસોલશે નમાં રહેતા અનકે લોકો આ વાતથી અજાણ હો્ છે અને તઓે બલડ ટેસટ નથી કરાવતા. આવા ટકસસામાં કોરોના નગે ટે ટવ થ્ા બાદ પણ તમે નું ઓક્સજન લવે લ ઘટી શકે છે. વનષણાત ડો્ટસ્ટના મતે મોટાભાગના લોકો કોરોના સંક્રમણમાંથી બહાર આવ્ા બાદ એવું માની લે છે કે તેઓ સંપૂણ્ટ સવસથ થઈ ગ્ા છે. કોરોના વાઇરસ શરીરમાં ગંભીર અસર છોડી જા્ છે. તેનાથી લોહી જાડું થઈ જા્ છે. લોહીના ગઠ્ા જામી જા્

છે જેનાથી હ્રદ્રોગનો હુમલો, લકવો, ફેફસાની નસોમાં અવરોધ સવહતની અનેક સમસ્ાઓ સજા્ટઈ શકે છે. બલડ ક્ોટટંગની જાણ લોહીમાં ડી-ડાઈમર નામના પ્ોટીનમાં વધારો થવાથી થઈ શકે છે.

પ્ાપ્ત વવગતો મુજબ કોરોનાથી ગંભીરરૂપે સંક્રવમત થ્ેલા લોકો પૈકી 20થી 30 ટકા દદદીઓમાં સવસથ થ્ા બાદ પણ ડી-ડાઈમર પ્ોટીનનું પ્માણ પાંચ ગણું વધતું હોવાનું જણા્ છે. હોમ આઈસોલેશનમાં રહેતા 30 ટકા સંક્રવમત દદદીઓમાં આવું જોવા મળ્ું છે. એક ડો્ટરે જણાવ્ું કે ઓપીડીમાં રોજ આવા એકથી બે દદદીઓ આવી રહ્ા છે.

 ??  ?? સંક્રવમત દદદીઓ ઉપરાંત સંક્રમણથી સાજા થ્ેલા દદદીઓમાં પણ ડી-ડાઈમર વધ્ું હોવાનું જણા્ું છે.
સંક્રવમત દદદીઓ ઉપરાંત સંક્રમણથી સાજા થ્ેલા દદદીઓમાં પણ ડી-ડાઈમર વધ્ું હોવાનું જણા્ું છે.

Newspapers in English

Newspapers from United States