Garavi Gujarat USA

રેમડેસસસ્વર એ કોરોનાનો રામબાણ ઇલાજ નથીઃ સનષણાતો

-

કોરોનાના દદદીઓને સાજા કરવામાં રેમડેવસવવર અસરકારક સાવબત થઈ રહી હોવાથી કોરોનાના કેસ વધ્ા પછી તેની ટડમાનડ વધી ગઈ હતી. તેના કારણે દેશભરમાં આ દવાની અછત ઉભી થ્ાની ફટર્ાદ પણ ઉઠી છે.

એ દરવમ્ાન, ભારતની ઓલ ઇકનડ્ા ઇનસટીટ્ુટ ઓફ મેટડકલ સા્નસીઝ (એઈમસ)ના ટડરે્ટર ડૉ. રણદીપ ગુલેટર્ાએ કહ્ં હતું કે રેમડેવસવવર કોરોનાના ગંભીર દદદીઓની કસથવત થોડીક સુધારી શકે છે, પરંતુ રેમડેવસવવર કોરોનાનો રામબાણ ઈલાજ નથી. રેમડેવસવવર કોઈ જાદુઈ દવા નથી, તેનાથી મૃત્ુદર ઘટી જશે એવી આશા રાખવી ન જોઈએ.

રેમડેવસવવરની જે માગ ઉભી થઈ છે તે મુદ્ે તેમણે કહ્ં હતું કે ડો્ટસ્ટની સલાહ પ્માણે અને માત્ર ગંભીર કસથવતમાં જ તેનો ડોઝ આપવો વહતાવહ છે. રેમડેવસવવર એટલા માટે ઉપ્ોગમાં લેવા્ છે કે અત્ારે કોરોના સામે આપણી પાસે ખૂબ જ અસરકારક હો્ એવી એકનટ વા્રલ દવા નથી. ખરં જોતાં તો રેમટડવસવવરની ભૂવમકા કોરોનામાં ખૂબ જ મ્ા્ટટદત છે.

એઈમસના વનષણાત ડો્ટરના કહેવા પ્માણે આ દવા શરૃઆતમાં કે કોરોનાની સારવાર દરવમ્ાન આપવી વહતાવહ નથી. માત્ર ને માત્ર ગંભીર કસથવતમાં દદદીનું ઓક્સજન લેવલ વધારવા કે ફેફસામાં સંક્રમણ ઘટાડવા જ તેનો પ્્ોગ કરવો જોઈએ.

નીવત આ્ોગના હેલથ મેમબર વી. કે પૌલે કહ્ં હતું કે ઘરમાં જે દદદીઓની સારવાર શ્્ છે એવા દદદીઓને રેમડેવસવવર આપી શકા્ નહીં. હોકસપટલમાં ગંભીર કસથવત સામે ઝઝૂમતા દદદીઓને જ તે આપવી જોઈએ.

Newspapers in English

Newspapers from United States