Garavi Gujarat USA

્વરાળથી નાસ લ્વે ાથી કોરોના સામે રક્ષણ મળતું હો્વાના પરુ ા્વા નથીઃ સનષણાતો

-

ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર વધારે ભ્ાનક બનીને સામે આવી છે. આવામાં એકવાર ફરી કોરોના વાઇરસ સંક્રમણથી બચવા માટે તમામ પ્કારના ઉપા્ો લોકો કરી રહ્ા છે. આવો જ એક દાવો ગરમ પાણીથી નાસ લેવાથી કોરોના સંક્રમણ ખતમ થઈ જતો હોવાનો છે. કોરોનાના તમામ દદદીઓ આ ઉપા્નો ભરપુર ઉપ્ોગ કરી રહ્ા છે, પરંતુ હકીકતમાં શું સટીમ ઇનહેલેશન અથવા નાસ લેવાથી કોરોનાને રોકી શકા્ છે અથવા આની કોઈ સાઇડ ઇફે્ટ પણ થઈ શકે છે?

આને લઇને ્ૂવનસેફ ઇકનડ્ાએ પોતાના વવિટર હેનડલ પર એક વવડી્ો અપલોડ ક્યો છે જેમાં એ્સપરસ્ટ દ્ારા આપવામાં આવેલો જવાબ તમને ચોંકાવી દેશે. ્ૂવનસેફ સાઉથ એવશ્ાના રીઝનલ એડવાઇઝર એનડ ચાઇલડ હેલથ એ્સપટ્ટ

પોલ રટરે આ વવડી્ોમાં જણાવ્ું કે, આના પુરાવા નથી કે સટીમથી કોવવડ-19 ખતમ કરી શકા્ છે વવશ્વ સવાસ્થ્ સંગઠન પણ કોરોનાની સારવાર તરીકે સટીમ લેવાની ભલામણ નથી કરતુ. સટીમ લેવાના કારણે ખરાબ પટરમાણ આવી શકે છે. આના સતત ઉપ્ોગથી ગળા અને ફેફસાથી વચ્ેની નળીમાં ટાટકકિ્ા અને ફેટરં્સ બળી શકે છે અથવા ગંભીર રીતે ડેમેજ થઈ શકે છે.

આ નળીના ડેમેજ થવાથી માણસને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. એટલંુ જ નહીં, વાઇરસ ઘણી જ સરળતાથી તમારી બૉડીમાં દાખલ થઈ શકે છે. સટીમ લેવાના ખરાબ પટરણામો જાણ્ા વગર આનો ઉપ્ોગ કરનારાઓને સાવધાન કરવા માટે ્ૂવનસેફ ઇકનડ્ાએ જાણકારી આપી છે. વનષણાતો પ્માણે, સટીમને લઇને લોકોના મનમાં ખોટી રીતે એક અસુરક્ાની ભાવના પેદા થઈ રહી છે, બીજી તરફ આ માણસોના ફેફસાની અંદરના લે્સ્ટને ખરાબ કરી શકે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States