Garavi Gujarat USA

ડબલ લેયડ્ટ માસક કોરોના સામે ્વધારે રક્ષણ આપે ્છેઃ સનષણાતો

-

કોરોના મહામારીથી બચવા લોકોએ હવે ડબલ લે્ડ્ટ માસક પહેરવાનું ચાલું ક્ુું છે. વવજ્ાનીઓનું કહેવું છે કે, ચહેરા પર બે માસક અથવા ડબલ લે્ડ્ટ માસક પહેરવાથી કોરોના સામેની સુરક્ા બમણી થઈ જા્ છે. જામા ઈનટરનલ મેટડવસનમાં પ્કાવશત ટરસચ્ટમાં આ ખુલાસો થ્ો છે. કોરોના વાઇરસ રોજ નવું અને ખતરનાક રૂપ સામે લાવી રહ્ો છે. દુવન્ામાં કોરોના વાઇરસનો કહેર પણ ્થાવત છે. ડબલ્ૂએચઓના પ્મુખે ચેતવ્ા હતા કે કોરોના સંક્રમણ સૌથી ઉંચા દરે પહોચશે.

કોરોનાને કાબુમાં કરવા વ્વક્તગત સાવધાની જેમકે સામાવજક અંતર, માસક, હાથની સવચછતા અને વેકનટલેશનના પાલનની અપીલ કરવામાં આવી છે. વૈજ્ાવનકોનું કહેવું છે કે, બે માસક પહેરવાથી કોરોના વાઇરસ સામે સુરક્ા બમણી કરી શકા્ છે. આ ખુલાસો જામા ઈનટરનલ મેટડસીનમાં પ્કાવશત એક ટરસચ્ટમાં થ્ો છે. ટરસચ્ટમાં જાણવા મળ્ું છે કે, બે ફેસ કવર પહેરવાથી કોરોના વાઇરસના આકાર જેવા અણુઓને રોકવાનો પ્ભાવ બમણો થઈ જા્ છે. અમેટરકાના સેનટર ફોર ટડવસઝ કંટ્ોલ એનડ વપ્વેનશનનું પણ આવું જ કહેવું છે. આ સંસથાએ પણ સૂચન ક્ુું છે કે, કોરોનાથી સારી સુરક્ા માટે લોકોએ માટે એક નહીં પણ બે માસક પહેરવા જોઈએ.

અમેટરકાના સંક્રામક રોગ વવશેષજ્ ડો્ટર એનથની ફાઉચીએ કહ્ં હતું કે, કોરોના વાઇરસ નાક અને મોઢાની મદદથી શરીરમાં દાખલ થા્ છે. આ કારણે નાક અને મોઢાને સારી રીતે ઢાંકવું જરૂરી છે. વાઇરસ સામે સુરક્ા ખૂબ જ જરૂરી છે. સીડીસીના સૂચનમાં પણ ડબલ લે્રના માસક પહેરવાનું સૂચન છે. ડબલ લે્ર માસક શ્વાસની સાથે બહાર નીકળતા ડ્ોપલેરસ કે નાના કણને હવામાં ફેલાતા રોકે છે. ખાસ કરીને લાંબા સમ્ સુધી હવાઈ ્ાત્રા સમ્ે કોરોનાથી સંક્રમણનો ખતરો પણ વધારે રહે છે.

કોરોના વાઇરસનું સંક્રમણ આંખો, નાક અને મોઢાથી ફેલા્ છે. જેથી માસક આપણા માટે ખુબ જરૂરી છે. હવે સંક્રમણને રોકવા માટે આપણે બે માસક પહેરવા પડશે. એક માસકથી કામ ચાલશે નહીં. સૌથી પહેલા એક સવજ્ટકલ માસક પહેરવો જોઈએ અને ત્ારબાદ તેના ઉપર વધુ એક માસક લગાવવો જોઈએ.

 ??  ??

Newspapers in English

Newspapers from United States