Garavi Gujarat USA

કોરોનાની ્વેક્સન લેનારને ્વાઇરસનું જોખમ ઓ્છુઃ સનષણાતો

-

કોરોનાની વેક્સન લીધી હો્ તેવા કેટલાક લોકોમાં સંક્રમણના કેસ સામે આવી રહ્ા છે પરંતુ આવા મોટા ભાગના લોકોને હોકસપટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી રહી. આવા લોકો પર વાઇરસનો ખાસ કોઈ પ્ભાવ નથી જણાઈ રહ્ો. વનષણાંતોના કહેવા પ્માણે વેક્સનના પ્ભાવથી શરીરમાં રોગપ્વતકારક ક્મતા વધુ રહે છે. આ કારણે વેક્સન લીધી હો્ તેમનામાં અન્ દદદીઓની સરખામણીએ ઓછા લક્ણો જોવા મળે છે અને તેઓ જલદી સવસથ થઈ જા્ છે.

ટદલહીમાં અનેક એવા સંક્રવમતો છે જેમણે કોરોના વેક્સનના બે અથવા વસંગલ ડોઝ લીધેલો છે. પરંતુ તફાવત એ છે કે, વેક્સન ન લીધી હો્ તેવા લોકોએ વધુ મુશકેલી વેઠવી પડે છે. તેઓ વધુ ટદવસ સુધી સારવાર મેળવ્ા બાદ સવસથ થઈ શકે છે. પરંતુ જેમણે વેક્સનનો એક અથવા બંને ડોઝ લઈ લીધા છે તેઓ અન્ સંક્રવમતોની સરખામણીએ જલદી સાજા થઈ રહ્ા છે.

સફદરજંગ હોકસપટલના કોમ્ુવનટી મેટડવસન વવભાગના અધ્ક્ ડૉ્ટર જુગલ ટકશોરના કહેવા પ્માણે વેક્સન વવશે પહેલેથી જ કહી દેવામાં આવ્ું હતું કે, એવું જરૂરી નથી કે તેને લગાવ્ા બાદ લોકો સંક્રવમત નહીં થા્, પરંતુ સંપૂણ્ટ વેક્સનેટેડ થ્ા બાદ જે લોકો સંક્રવમત થઈ પણ રહ્ા છે તેમનામાં કોરોનાના ખૂબ જ હળવા લક્ણો છે.

Newspapers in English

Newspapers from United States