Garavi Gujarat USA

મોંઢાને સ્વચ્છ રાખ્વાથી કોરોના સામેની લડતમાં મદદ મળે ્છે

-

મોઢાની સામાન્ સવચછતા જાળવવાથી કોરોનાવાઇરસ સામેની લડતમાં મદદ મળતી હોવાનો દાવો ‘ઑરલ મેટડવસન એનડ ડેનટલ ટરસચ્ટ’ જન્ટલમાં કરા્ો હતો.

વસવીઅર એ્્ુટ રેકસપરેટરી વસનડ્ોમ કોરોનાવાઇરસ-ટૂને વનકષક્ર્ કરવામાં અનેક માઉથવૉશ અને મોઢાના સવાસ્થ્ને લગતી સામાન્ આદત મહત્વનો ભાગ ભજવતી હોવાનો દાવો કરા્ો હતો.

સંશોધનકારોના મત મુજબ કોરોનાવાઇરસ મોઢામાંની લાળ સાથે ફેફસાંમાં અને રક્તવાવહનીમાં પ્વેશી શકે છે.

તેઓએ દાવો ક્યો હતો કે કોવવડ-૧૯ ફેફસાંના ઍરવૅઝને બદલે રક્તવાવહનીઓને પહેલાં અસર કરે છે.

વનષણાતોએ જણાવ્ું હતું કે લોકોને દાંતમાં બાઝતી છારી દૂર કરવાથી અને મોઢાની અન્ સવચછતા રાખીને કોરોનાવાઇરસ સામેની લડતમાં લાભ થા્ છે.

Newspapers in English

Newspapers from United States