Garavi Gujarat USA

મવણનગિ શ્ી સિાવમનાિાયણ મંરિિે વિશ્વ પુસતક રિનની ઉિિણી

-

પુસતકોનું મહત્વ સવીકારીને યુનેસકો દ્ારા ઈ.સ.1995થી અને ભારતમાં 2001થી 23મી એરપ્રલને રવશ્વ પુસતકરદન તરીકે ઉજવવામાં આવે છે. આ રદવસે રવશ્વમાં અનેક સથળોએ પુસતકમેળો, પુસતક રસદશ્ચન- પરરસંવાદ વગેરે અનેકરવધ કાય્ચક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે પુસતક મેળાનું આયોજન અતયારે શકય નથી. હાલમાં મરણનગર શ્ી સવારમનારાયણ ગાદી સંસથાન દ્ારા એકદમ વાજબી ભાવે (પડતર રકંમતના પણ માત્ 10%) પુસતકોના પ્રરાર અને પ્રસારનું કાય્ચ રાલી રહ્ં છે. શ્ી સવારમનારાયણ ભગવાનને પુસતકો ખૂબ રપ્રય હતા. પુસતકોના લેખન માટે સંતો- ભક્ોને તેઓ પ્રોતસાહન આપતા હતા. શ્ી સવારમનારાયણ ભગવાનાની શ્ીમુખવાણી ‘વરનામૃત’ રૂપે અને તેમણે આપેલી આરારસંરહતા ‘રશક્ાપત્ી’રૂપે લાખો ભક્ોના ઘરમાં છે.

શ્ી સવારમનારાયણ ગાદીના પ્રવત્ચમાન આરાય્ચ શ્ી રજતેબનરિયરપ્રયદાસજી સવામીશ્ી મહારાજે આ રનરમત્ે રવશ્વ પુસતક રદવસના શ્ી સવારમનારાયણ ભગવાનની સનમુખ સજાવટ કરેલા સંદભ્ચગ્ંથોનું પૂજન અર્ચન કરીને વાંરન કયુંુ હતું. સંસથાન દ્ારા માત્ ધારમ્ચક પુસતકો જ નહીં, પરંતુ ‘સરદાર પટેલ- એક રસંહપુરુષ’, ‘ગાંધી ટીળક નોખા અનોખા’, ‘ રટળકની ટેક, સરદારની ભેખ’, વગેરે જેવાં ઐરતહારસક અને ‘જીવનપુષપ’, ‘વયસનનું વમળ’, ‘કત્ચવયનું કમળ’ સામારજક પુસતકોનું અને બાળ સારહતયનું પણ પ્રકાશન કયુું છે. ગુજરાતી, રહનદી, સંસકકૃત, અંગ્ેજી વગેરે ભાષાઓમાં ગદ્ય,પદ્ય ગ્ંથો પ્રકારશત કરવામાં આવયા છે. આ પુસતકો http : //www. swaminaray­angadi.com/Publicat ions પરથી રવનામૂલયે ડાઉનલોડ કરી શકાય છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States