Garavi Gujarat USA

બદામ કોલસે ટ્ોલ અને બલડ સગુ રને હન્ત્રં ણમાં રાખ્ામાં મદદરૂપ બને છે

-

સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે સ્ળથૂ કા્ય લોકો આળસુ હો્ય છે. આખો દિવસ ખા ખા કરે છે અને તમે નામાં શિસતનો અભાવ હો્ય છે. અમદે રકાની ્યલે ્યશુ નવશસટસિ ીમાં તાજતે રમાં કરવામાં આવલે ા સિં ોધનમાં જણાઇ આવ્યું હતું કે, આ બીબાઢાળ માન્યતા પરુુ ષો કરતાં સત્ીઓને વધુ લાગુ પડે છ.ે માનનુ ીનું ્ોડું વજન વધે તો્ય તને તરત જ એ વાતનો ખ્યાલ આવી જા્ય છે. જ્યારે પરુુ ષોનું ્ોડઘું ણું વજન વધારે સખળથૂ કા્ય ્ઇ જા્ય ત્યારે તમે ને પોતાનું વજન વધી ગ્યાનો અહેસાસ ્ા્ય છે. ્ોડા સમ્ય પહલે ાં "ઇનટરનિે નલ જનલસિ ઓફ ઓબશે સટી"માં પ્રકાશિત ્્યલે ા એક દરપોટમસિ ાં જણાવવામાં આવ્યું છે કે, માનનુ ીઓનો બોડી ખાસ ઇનડકે સ 27 સધુ ી પહોંચે તો્ય તને ી કા્યામાં આવલે ો ફેરફાર તરત જ તને ા જીવનમાં ઘણો ફેરફાર કરી નાખે છે. અ્વા તને ા અગં ત સબં ધં ોમાં પણ પદરવતનસિ આવી જા્ય છે. કહેવાની જરૂર ન્ી કે પત્ી અ્વા સત્ીશમત્ જ્યાં સધુ ી એકવડા બાધં ાની હો્ય ત્યાં સધુ ી પશત અ્વા પરુુ ષ શમત્ તને ા તરફ ખેંચાણ અનભુ વે છે. પરંતુ જો તને ા િરીર પર ચરબીના ્ર જામવા માડં તો તને આકષણસિ ઘટી જા્ય છે.

જ્યારે આવી પદરસસ્શત સજા્યસિ ત્યારે માનનુ ી ભારે માનશસક તાણ અનભુ વે છે. તને કંટાળો આવે છે, તે ઉિાસ-હતાિ ્ઇ જા્ય છે. વળી વાતવાતમાં તમે ને ગસુ સો આવે છ.ે આ પ્રકારના નકારાતમક અશભગમને પગલે તમે ને વધુ ભખથૂ લાગે છે અને તઓે વધુ ખા્ય છ.ે પદરણામે તમે ની સ્ળથૂ તા પણ વધતી જા્ય છ.ે આ શવષચક્રમાં ફસા્યલે ી સત્ી માટે વજન ઓછું કરવાનું વધુ મશુ કેલ બની જા્ય છ.ે

સ્ળથૂ કા્ય મશહલાઓમાં હતાિાનું પ્રમાણ બમણું હો્ય છે. તમે નો આતમશવશ્ાસ ઘટી જા્ય છે. સિં ોધન મજુ બ આવી પદરસસ્શતનો સામનો િર પાચં સત્ીએ એક પરુુ ષ કરે છે.

શિ્યાળામાં ઘણા લોકો પોતાના આહારમાં સથૂકોમેવો લેતા હો્ય છે. બિામ પણ એ આહારમાં એક છે. બિામમાં કેટલા્ય પોષક દ્રવ્યો છે. એસનટ ઓસકસડનટ અને એસનટ ઇન્ફલામેરિી ગુણોને કારણે બિામ તવચા અને વાળ માટે ખથૂબ જ સારી છે. બિામને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાવા્ી વધુ ફા્યિો ્ા્ય છે. બિામમાં શવટાશમન ઇ, ફાઇબર, ઓમેગા ૩ ફેટી એશસડ અને પ્રોટીન જેવા તત્વો હો્ય છે. કેટલાક લોકો તેના ગુણને કારણે તેને સુપર ફૂડ પણ કહે છે.

બિામ પ્રોટીનનો સારો સત્ોત છે. એ ઉપરાંત બિામમાં્ી મેંગેનીઝ અને પોટેશિ્યમ પણ મળે છે. તે હાડકાંને મજબથૂત બનાવે છે, સા્ે જ બલડસુગરને શન્યંત્ણ કરવામાં પણ મિિ કરે છે. બિામ બલડપ્રેિરની સમસ્યા્ી પીડાતા લોકો માટે પણ

ખથૂબ જ લાભકારી છે. બિામમાં રહેલા ફાઇબર અને પ્રોટીન પેટને ભરેલું રાખે છે અને ઓવરઇદટંગ્ી બચી િકો છો. તેના્ી પાચન શક્ર્યા સારી ્ા્ય છે. શવિેષ તો તેના્ી વજન શન્યંત્ણમાં રહે છે. તેમાં રહેલું મેગ્ેશિ્યમ ડા્યાશબટીસ્ી બચાવે છે. હૃિ્યની બીમારી માટે કોલેસરિોલને મુખ્ય કારણ મના્ય છે. બિામ ખાવા્ી તમારી હૃિ્ય સંબંશધત બીમારી ્તી ન્ી અને હાટસિએટેકનંુ જોખમ પણ ઓછું ્ઇ જા્ય છે કેમકે તે િરીરમાં કોલેસરિોલના પ્રમાણને શન્યંત્ણમાં રાખે છે. એ ઉપરાંત બિામમાં રહેલું શવટાશમન ઇ-હૃિ્ય અને મોટી ઉંમરે આંખમાં ્તા નુકસાન્ી બચાવવામાં મિિ કરે છે.બિામમાં જોવા મળતાં પોષક તત્વો આરોગ્ય સા્ે સા્ે વાળને મજબથૂત કરે છે. ઓમેગા ફેટી ૩ એશસડ બિામમાં પથૂરતા પ્રમાણમાં હો્ય છે, જે િરીરમાં

લોહીના પ્રવાહને ઠીક કરે છે.

આ્યુવવેિમાં બિામને પલાળીને છાલ ઉતારીને ખાવાની સલાહ અપાઈ છે. બિામ ખાવા્ી િરીરને ખુબ સારા લાભ મળે છ,ે બીમારીઓ પણ િથૂર રહે છે. આ્યુવવેિમાં મીઠી બિામ ખાવાની વાત કરાઈ છે. આ્યુવવેિ એમ પણ કહે છે કે બિામની છાલ ઉતારીને ખાવી જોઈએ. બિામ રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવા્ી વધુ સવાસથ્યવધસિક હો્ય છે. આ બધી વાતો આ્યુવવેિ કહે છે...પરંતુ તમને ખબર છે તેની પાછળનું કારણ િું છે? બિામને એમ જ ખાિો તો લોહીમાં શપત્તનું પ્રમાણ વધી જિે. બિામની છાલમાં ટેશનન હો્ય છે. જે પોષક તતવોને એબઝોબસિ ્તા રોકે છે. જ્યારે તમે બિામ પલાળો છો તો છાલ સરળતા્ી નીકળી જા્ય છે અને પછી બિામના તમામ ફા્યિા િરીરને

મળી િકે છે.

બિામમાં અનકે શવટામીન અને શમનરલસ હો્ય છે. બિામ શવટામીન ઈ, શઝકં , કેસલિ્યમ, મગ્ે શે િ્યમ, અને ઓમગે ા 3 ફેટી એશસડનો ઉત્તમ સત્ોત છે. આ તમામ પોષક તતવોનો પરથૂ ેપરથૂ ો ફા્યિો િરીરને મળી િકે તે માટે બિામને રાતે પલાળીને રાખવાની વાત કરાઈ છે.

દિવસભરમાં તમે 10 બિામ ખાઈ િકો છો. પરંતુ ખાલી પેટે ફક્ત બિામ ખાવા્ી બચવું જોઈએ. જો પેટ ખાલી હો્ય તો સલાડ, િાક અને ફળ સા્ે બિામ ખાઈ િકા્ય છે. ખાલી પેટે બિામ ખાવા્ી શપત્ત વધે છે. પાચન સંબંશધત સમસ્યાઓ પણ ઊભી ્ા્ય છે. પલાળેલી અને કાચી બિામ ખાવી એ ફક્ત ટેસટ માટે જ નહીં પરંતુ સવાસથ્ય માટે પણ ખુબ ફા્યિાકારક છે.

Newspapers in English

Newspapers from United States