Garavi Gujarat USA

લોકડાઉનમાં ગલ્લફ્રેનડને મળવા ઇચ્છનાર યુવકને મુંબઇ પોલીસનો રમૂજી જવાબ

-

કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્ો હોવાથવી રાજય સરકાર દ્ારા ત્નયરિં ણો વધુ કિક બનાવાયા છે તયારે પોતાનવી ગલફ્્વ ેનિને મળવાનવી ઇચછા વયતિ કરનારા ત્ટ્ટર યઝુ રને મબું ઈ પોલવીસે આપલે ા રમજીૂ જવાબે નડે ટઝનસનાં મન જીતવી લવીધા છે. કોરોનાના કેસને રોકવા માટે હાલ મબું ઈ અને રાજયના અનય ભાગોમાં એક સથળે પાચં કે તથે વી વધુ લોકોને એકઠા થવા પર મનાઇ કરતવી સવીઆરપવીસવીનવી કલમ ૧૪૪ લાગુ કરાઇ છે. આ ઉપરાતં વાહનોનવી અવરજવર પર ત્નયરિં ણ રાખવા કટોકટવીનવી અને જરૂરવી સવે ાઓ આપતાં વાહનો માટે કલર કોિ નસટકર લગાવવાનું ફરત્જયાત બનાવયું છે. પોલવીસ પ્ત્તબધં ાતમક આદિે નો અમલ કરવી રહવી છે અને યોગય કારણ ત્વના રસતા પર આવતાં વાહનો સામે પગલાં લઇ રહવી છે.

આને ધયાનમાં રાખવીને અત્ર્વન ત્વનોદ નામના ત્ટ્ટર યઝુ રે મબું ઈ પોલવીસને ટેગ કરવીને ટ્વીટ કયુંુ હતું કે તે પોતાનવી ગલફ્્વ ને િને મળવા માગે છે અને પછૂ યું હતું કે તને વાહન બહાર લઇ જવા માટે કયા નસટકરનો ઉપયોગ કરવો જોઇએ.

‘મબું ઈ પોલવીસ, હું મારવી ગલફ્્વ ને િને ત્મસ કરું છ.ું હું તને મળવા માગું છું તો કયા નસટકરનો ઉપયોગ કરવો જોઇએ,’ એમ તણે પછૂ યું હત.ું ‘તમારા માટે આ મહત્વપણૂ છે તે અમે સમજીએ છવીએ, પણ બદનસવીબે અમારવી એસને નિયલ કે ઇમરજનસવી શ્ણે વીઓમાં તે આવતું નથવી. દરૂ વીથવી પ્મે વધે છે અને હાલમાં ઘરમાં રહવીને આરોગયવધક્વ રહેિો. તમે આજીવન એકરિ રહો એવવી અમે િભુ ચે છા આપવીએ છવીએ. આ તો મારિ એક તબક્ો છે,’ સટેહોમ સટેસફે હેિટેગ સાથે મબું ઈ પોલવીસે ટ્વીટ કયુંુ હત.ું

પોલવીસના આ જવાબને ભારે આવકાર મળયો છે અને માઇક્ો-બલોત્ગગં સાઇટ પર યઝુ સ્વ દ્ારા જબરદસત સરાહના થઇ રહવી છે. દરત્મયાન સદં વીપ ચૌહાણ નામના ત્ટ્ટર યઝુ રે પોતાના ત્મરિને મળવા પોલવીસનવી પરવાનગવી માગવી હતવી. તણે ટ્વીટ કયુંુ કે ‘હું કાડંદવલવીમાં આ વવીકએનિમાં મારા ત્મરિને મળવા માગું છ.ું હું ભાિં પુ માં છ.ું મારે કયો કલર ટેગ ઉપયોગ કરવો જોઇએ. અમે ખબૂ લાબં ા સમયથવી મળયા નથવી. હું કારમાં તને મળવા જવા માગું છ.ું ’

પોલવીસે ટ્વીટ કયુંુ હતું કે કોત્વિના સમયમાં તમે સાવચતે વી રાખો તને વી કદર કરનારો ત્મરિ દેખવીતવી રવીતે જ અસલ ત્મરિ હોય છે. અમને ખાતરવી છે કે તમારો ત્મરિ આનાથવી સમં ત થિ.ે કૃપા કરવીને ઘરે રહો. અમે તમારવી સાથે અનફ્ને િલવી બનવા માગતા નથવી.’ બનં ટ્વીટસને જજૂ ત્મત્નટોમાં હજારો લાઇકસ અને સેંકિો ડરટ્વીટ પ્ાપ્ત થયા છે.

Newspapers in English

Newspapers from United States