Garavi Gujarat USA

ભારતમાં કોરોના નનરંકંકુશુશ

ઓક્સિજનની તીવ્ર અછત, નિશ્વના અનેકેક દેશેશો તરફથી મદદ દૈનૈનનક કેેસિનો આંકંક 3,00,000 ને પાર

-

ભારત કોરોના નનરંકુશ બન્ો છે અને રનિિાર,ે 25 એનરિલે સતત પાચં માં દિિસે નિશ્વમાં સૌથી િધુ ત્રણ લાખથી િધુ કેસ િૈનનક નોંધા્ા હતા. કોરોનાને કારણે િેશમાં એક દિિસમાં નિક્રમજનક 2,812 લોકોના મોત પણ થ્ા હતા. િેશની હાલત એટલી ગભં ીર બની હતી કે નિશ્વના સખં ્ાબધં િેશોએ ભારત માટે ટ્ાિલે રિનતબધં ો મકૂ ્ા હતા અને ઇમજન્જ સી મદે િકલ સહા્ની જાહેરાત કરી હતી.

િેશમાં હાલ દિલહી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસથાન, કણા્જટક જેિા અનેક રાજ્ોની હાલત ગંભીર છે. આ રાજ્ોમાં કોરોના િિદીઓથી હોસસપટલો ભરાઈ ગઈ છે, મેદિકલ ઓસકસજનની અભૂતપૂિ્જ અછત ઊભી થઈ છે અને નિશ્વ માટેની ફામ્જસી ગણાતા ભારતમાં જરૂરી િિાઓ કાળા બજાર અને ચોરીની પણ ઘટના બની હતી. મેદિકલ ઓસકસજન લેિા માટે લોકો િલખા મારી રહાં છે. ઘણી હોસસપટલો ઓસકસજન મેળિિા માટે એસઓએસ મોકલી રહી છે. દિલહી અને હદર્ાણા જેિા રાજ્ોએ એકબીજાના ઓસકસજન ટેનકર જપ્ત ક્ા્જના આક્ેપો પણ ક્ા્જ હતા. આ સસથનતમાં દિલહીની કોટટે ઓસકસજન ટેનકર અટકાિનારને ફાંસી લટકાિી િેિાની ચીમકી આપી હતી. દિલહી જેિા સૌથી િધુ અસરગ્રસત શહેરોમાં કોરોના મૃતકોના અંનતમસંસકાર માટે કા્ચલાઉ ધોરણે ખુલ્ા મેિાનમાં સમશાનગૃહો બનાિિામાં આવ્ા હતા અને સામુનહક અસનિસંસકાર થ્ા હતા. દિલહી, ગુજરાત, મહારાષ્ટ્ર જેિા રાજ્ોમાં અંનતમસંસકાર માટે પણ લાંબી લાઇનો છે લોકો કોરોના સામે નનસહા્ બન્ા છે. સરકારમાં આ્ોજન અને પૂિ્જતૈ્ારીનો સંપૂણ્જ અભાિ જોિા મળે છે.

િેશની આ ભ્ાનક સસથનત િચ્ે આરોગ્ મત્રં ાલ્ે સોમિારની સિારે આઠ િાગ્ે કોરોનાના નબહામણા િટે ા જારી ક્ા્જ કરતાં જણાવ્ું હતું કે િેશમાં છેલ્ાં 24 કલાકમાં આશરે 3.53 લાખ કોરોના કેસ નોંધા્ા હતા. િેશમાં શરુ થ્લે ી મહામારીના અત્ાર સધુ ીમાં સૌથી િધુ કેસ નોંધા્ા છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સખં ્ા 1,73,13,163 પર પહોંચી ગઈ હતી અને 1,95,123 લોકોના જીિ ગ્ા હતા.

દેશ્ાં 2,19,272 લોકો કોરોનાને હરાિમીને સાજા થયા હ્ા. દેશ્ાં એકક્િ કેસનો આંકડો 28,13,658 પર પહોંચમી ગયો હ્ો, િે કુલ કેસના 16.25 ્કા થાય છે. રાષ્ટમીય કોરોના કરકિરમી રે્ ઘ્મીને 82.62 ્કા થયા હ્ો.

કદલહમી્ાં 19 એજપ્રલથમી લોકડાઉન ચાલુ છે છ્ાં રજિિારે 22,933 કેસ નોંિાયા હ્ા. ્હારાષ્ટ્ાં 22 એજપ્રલથમી 1 ્ે સુિમી લોકડાઉન લાદિા્ાં આવયું હોિા છ્ાં રજિિારે 66,191 નિા કેસ નોંિાયા હ્ા અને 832 લોકોના ્ો્ થયા હ્ા.

્ેકડકલ અને ઓકકસિન અને બેડસના અભાિે હોકસપ્લો દદથીઓને એડજ્્ કર્મી નથમી. કદલહમીનમી હોકસપ્લો છેલ્ાં એક સપ્ાહથમી દરરોિ ઓકકસિન ્ા્ે એસઓએસ ્ોકલમી રહમી છે. શુક્િારે ્ુંબઈના પરા જિસ્ાર જિરારનમી કોજિડ હોકસપ્લ્ાં ભમીરણ આગને કારણે 13 લોકોનાં ્ો્ થયા હ્ા. ્હારાષ્ટ્ાં એક ્જહના્ાં હોકસપ્લ્ાં આ પ્રકારનમી આ ત્મીજી ઘ્ના છે. અગાઉ ્ુંબઈ્ાં ડ્મીમસ ્ોલ્ાં લાગેલમી આગ 10 દદથીઓના ્ો્ થયા હ્ા. નાજસકનમી હોકસપ્લ્ાં ઓકકસિન લમીક થિાને કારણે કોરોનાના 24 દદથીઓના ્ો્ થયા હ્ા.

્ેકડકલ ઓકકસિનનમી ગંભમીર ક્ોક્મી િચ્ે ભાર્નમી રાિિાનમી કદલહમીનમી ગંગારા્ હોકસપ્લ્ાં શુક્િારે 25 કોરોના દદથીના ્ો્ થયા હ્ા. કદલહમીનમી િયપરુ ગોલડન હોકસપ્લ્ાં ઓકકસિનનમી અછ્ના કારણે 25 દદથીઓના મૃતયુ થયા હોિાના અહેિાલ હ્ા. જિવિ્ાં સૌથમી ્ો્ા િેકસમીન ઉતપાદક દેશ ભાર્્ાં િેકસમીનના સપલાય કર્ાં ્ાગ િિુ છે. ્હારાષ્ટ સજહ્ના કે્લાંક રાજયોએ રજિિારે િેકસમીનના અભાિે કે્લાંક સથળોએ રસમીકરણ અ્કાિમી દમીિું હ્ું.

કોરોનાના અંકુશ્ાં લેિા ્ા્ે કણા્ષ્ક સરકારે 27 એજપ્રલનમી રાત્મીથમી 14 કદિલ ્ા્ે સ્ગ્ર રાજય્ાં ક્ોઝડાઉનનમી સો્િારે જાહેરા્ કરમી હ્મી. રાજયો્ાં સિારે ્ાત્ 6થમી 10 િાગયા સુિમી આિશયક ચમીિિસ્ુઓનમી દુકાનો ખુલ્મી રહેશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States