Garavi Gujarat USA

ભારતમાં કોરોનાનો ્વાસતસ્વક મૃત્ુંઆંક ઘણો ઊંચો છે

-

ભાર્ના્ાં કોરોના િાઇરસનમી બમીજી લહેર જિનાશક બનમી રહમી છે, હોકસપ્લસ દદથીઓથમી ઊભરમી રહમી છે અને ઓકસમીિનનો પૂરિઠો િમીરે િમીરે ્ળમી રહ્ો છે અને ્ેનમી પણ ગંભમીર અછ્ જોિા ્ળે છે. ડોક્સ્ષનમી રાહ જો્ા દદથીઓ મૃતયુ પા્મી રહ્ા છે. અજિકૃ્ આંકડા કર્ા મૃતયુનો ખરેખર આંકડા ખૂબ િ ઊંચો છે.

દરરોિ સરકારમી ચોપડે ત્ણ લાખથમી િિુ કોરોના િાઇરસના કેસ નોંિાઇ રહ્ા છે, િે એક જિવિ જિક્્ છે. અને ભાર્્ાં અનય દેશ કર્ા િિુ નિું સંક્્ણ જોિા ્ળમી રહ્ં છે, જયાં િૈજવિક િિારાના અડિા િે્લા નિા કેસ નોંિાયા છે.

પરં્ુ આ અંગે જનષણા્ો િણાિે છે કે, જોકે આ સંખયા આચિય્ષિનક છે, ્ે િાઇરસના િેલાિાનમી ખરેખર કસથજ્ને ્ાત્ થોડા અંશે રિૂ કરે છે, િેણે આ દેશને ક્ોક્મીનમી કસથજ્્ાં ્ૂકરી દમીિો છે. લાખો લોકો ઘરનમી બહાર પગ ્ૂકિાનું ્ાળમી રહ્ા છે, ્ે્ના્ાં િાઇરસનો ચેપ લાગિાનો ખૂબ િ ભય છે. દેશભર્ાં કસથજ્ જોઇએ્ો દદથી હોકસપ્લ્ાં સારિાર ્ેળિિાનમી રાહ જોિે છે અને હોકસપ્લ્ાં ઓકકસિનનમી અછ્ જોિા ્ળમી રહમી છે.

્ાિે્રના અઠિાકડયાઓ્ાં કેસ્ાં આિેલા અચાનક ઉછાળા ્ા્ે નિા િેરમીઅન્ને િિાબદાર ્ાનિા્ાં આિે છે. િે ભાર્્ાં કોજિડ-19થમી અંદાિે અજિકૃ્ બે લાખ મૃતયુ ્ા્ે શંકાસપદ છે, િે્ાં દરરોિ બે હજારથમી િિુ લોકો મૃતયુ પા્મી રહ્ા છે. ભાર્ભરના સ્શાનગૃહો્ાં કરેલા ઇન્વયૂ્ષઝથમી જાણિા ્ળયું છે કે, તયાં જચ્ા ઠંડમી પડ્મી નથમી અને મૃતયુનો આંકડો અજિકૃ્ સંખયા કર્ા ખૂબ િ િિુ છે. જિશ્ેરકો કહે છે કે જનરાશ રાિકારણમી અને હોકસપ્લ ્ંત્ ્ો્મી સંખયા્ાં મૃતયુના આંકડાને નિરઅંદાિ કરમી રહ્ા છે અને શોકગ્રસ્ પકરિારો 1.4 જબજલયનના જિશાળ દેશ્ાં ્ૂંઝિણ િિારમીને શર્િનક રમી્ે, કોજિડનમી િા્ને પણ છુપાિમી શકે છે.

આ અંગે યુજનિજસ્ષ્મી ઓિ જ્જશગનના એજપડેજ્યોલોજિસ્ ભ્ર્ર ્ુખરજીએ િણાવયું હ્ું કે, આ આંકડાઓનો એક સંપૂણ્ષ નરસંહાર છે. અ્ે િે પદ્ધજ્થમી કા્ કયુું છે ્ેના દ્ારા ્ાનમીએ છમીએ કે, મૃતયુના િે આંકડા નોંિાય છે ્ેના કર્ા ્ે બેથમી પાંચ ગણા છે. ્જહનાઓ અગાઉ, ્હા્ારમી્ાં ભાર્નું પ્રદશ્ષન નોંિપાત્ રમી્ે સારું રહ્ં હ્ું. ગયા િરષે શરૂઆ્્ાં કડક પ્રારંજભક લોકડાઉન સરળ થયા પછમી, દેશે્ાં કોરોનાના કેસ અને મૃતયુના ગંભમીર આંકડા નોંિાયા નહો્ા. જયારે બમીજા ્ો્ા દેશોને ક્ોક્મીનમી કસથજ્્ાં ઊભમી થઇ હ્મી. ઘણા અજિકારમીઓ અને સા્ાનય નાગકરકોએ સાિચે્મી રાખિાનું બંિ કયુું હ્ું કે, જાણે કે ખરાબ કદિસોનો અં્ આવયો હોય.

્ો્ાભાગના પજચિ્મી દેશોનમી ્ુલના્ાં ભાર્નમી િસ્મી્ાં યુિાનોનમી સંખયા સરેરાશ િિુ છે. આથમીજનષણા્ો કહે છે કે, આ સંભજિ્ કારણે ભાર્્ાં દર જ્જલયને મૃતયુ પ્ર્ાણ્ાં ઓછું છે, પરં્ુ કેસનમી સંખયા ઝડપથમી િિમી રહમી છે.

િિુ મૃતયુદરના અભયાસ ્ુિબ, કોજિડ-19ના કારણે મૃતયુને અ્ેકરકા અને જરિ્ન સજહ્ના ઘણા દેશો્ાં ઓછો ધયાન્ાં લેિા્ાં આવયો છે. પરં્ુ ભાર્ ઘણો ્ો્ો અને ગરમીબ દેશ છે. તયાં લોકો 28 રાજયો અને ઘણાં કને દ્રશાજસ્ દેશો્ાં િેલાયેલા છે, િે્નું વયિસથાપન ખૂબ િ જિકેકનદ્ર્ સમીસ્્્ાં થાય છે, સાથે જિજિિ રાજયો્ાં મૃતયુનમી ગણ્રમી િુદમી િુદમી રમી્ે કરિા્ાં આિે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States