Garavi Gujarat USA

કોિોના કાળમાં પણ માકકેટમાં ધમધમાટઃ બિબલયનના ઇશયયૂ આવયા IPO $2.5 22

-

ભારતમાં 2021ના રિથમ ત્રણ મતહનામાં કલુ 2.5 તબતલયન ડોલરના 22 આઇપીઓ આવયા હતા. દેશના કેતપટલ માકકેટમાં આ ઊંચું મોમેનટમ ચાલુ વિાટ્ટરમાં પણ જળવાઈ રહેવાની ધારણા છે, એમ અગ્રણી કન્સલટન્સી કંપની EY ઇસનડયાના અહેવાલમાં જણાવાયું હતું.

બુધવારે જારી થયેલા આઇપીઓ રરપોટ્ટમાં જણાવાયું હતું કે 2021ના રિથમ વિાટ્ટરમાં આઇપીઓની ્સંખયાના ્સંદભ્ટમાં ્સૌથી વધુ ્સતક્રય ક્ેત્રોમાં કન્ઝયુમર રિોડકર્સ એનડ રરટેલ, ડાઇવત્સ્ટ્ફાઇડ ઇનડસ્ટ્ીયલ રિોડકર્સ, ઓટોમોરટવ અને ટ્ાન્સપોટટેશનનો ્સમાવેશ થાય છે. આ આઇપીઓમાં મેઇન પલેટ્ફોમ્ટ અને એ્સએમઇ એમ બંને પલેટ્ફોમ્ટમાં આવેલા આઇપીઓનો ્સમાવેશ થાય છે. રરપોટ્ટમાં જણાવયા અનુ્સાર રિથમ વિાટ્ટરમાં આઇપીઓ માકકેટના મજબૂત દેખાવ બાદ બીજા વિાટ્ટરમાં પણ આ ટ્ેનડ જળવાઈ રહેવાની ધારણા છે. 2021માં આઇપીઓની ્સંખયાના ્સંદભ્ટમાં ભારતનો ક્રમ તવશ્વમાં નવમો છે.

રિથમ વિાટ્ટરમાં કંપનીઓએ આઇપીઓ માર્ફત 2,570.44 તમતલયન ડોલર એકત્ર કયા્ટ હતા. આમાંથી પાચં આઇપીઓ એ્સએમઇ ્સેકટરનો ્સમાવેશ થાય છે. રિથમ વિાટ્ટરમાં ઇસનડયન રેલવે ્ફાઇનાન્સે આઇપીઓ માર્ફત 634 તમતલયન ડોલર એકત્ર કયા્ટ હતા. આ આઇપીઓ રિથમ વિાટ્ટરનો ્સૌથી મોટો હતો.

2021ના રિથમ વિાટ્ટરમાં મેઇન માકકેટ (બીએ્સઇ એનડ એનએ્સઇ)માં 17 આઇપીઓ આવયા હતા. આની ્સામે 2020ના રિથમ વિાટ્ટરમાં માત્ર એક આઇપીઓ આવલયો હતો. 2020ના ચોથા વિાટ્ટરમાં 10 આઇપીઓ આવયા હતા. આમ 2020ના રિથમ વિાટ્ટરની ્સરખામણીમાં આઇપીઓની ્સંખયામાં 1,600 ટકા અને ચોથા વિાટ્ટરની ્સરખામણીમાં 70 ટકાનો ઉછાળો આવયો હતો.

ચાલુ વર્ટના રિથમ વિાટ્ટરમાં SME ્સેગમેનટમાં પાંચ આઇપીઓ આવયા હતા. આની ્સામે 2020ના રિથમ વિાટ્ટર અને ગયા વર્ટના ચોથા વિાટ્ટરમાં અનુક્રમે 11 અને નવ આઇપીઓ આવયા હતા. આમ આ ્સમયગાળાની ્સરખામણીમાં એ્સએમઇ આઇપીઓની ્સંખયામાં અનુક્રમે 55 ટકા અને 44 ટકાનો ઘટાડો થયો હતો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States