Garavi Gujarat USA

અમદાવાદ-દુબઇની ફલાઇટમાંથી ૩૫ મુસાફરોનરે ઓફ્ લોડ કરા્ા

-

અમદાિાદથી દુબઇ જતી ફલાઇટના મુસા્ફરોને ભારે પરેશાનીનો સામનો કરિો પડ્ો છે. ભારતથી આિતા મુસા્ફરો માટે ્ુએઇએ બાર કોડ, ્્ુ આર કોડ સાથેનો RT-PCR ્ફરજી્ાત કરેલા છે. પરંતુ આ વન્મથી િાકે્ફ નહીં હોિાથી ૩૫ મુસા્ફરોને ઓ્ફ્ લોડ કરિામાં આવ્ા હતા.

કોરોનાના કેસમાં સતત થઇ રહેલા િધારાને પગલે ્ુએઇએ ૨૫ એવપ્રલથી ૧૦ મે સુધી ભારતથી આિતી તમામ ફલાઇટ પર પ્રવતબંધ મૂ્્ો છે. આ પ્રવતબંધ અગાઉની છેલ્ી ફલાઇટ ગુરિારે, 22 એવપ્રલે રાત્રે ૧૦ઃ૪૦ કલાકે અમદાિાદથી રિાના થઇ હતી. સપાઇસ જેટની આ ફલાઇટમાં ૧૫૦થી િધુ મુસા્ફરો હતા. નિા વન્મ અનુસાર ્ુએઇએ ભારતથી આિતા મુસા્ફરો માટે ૪૮ કલાકનો નેગેદટિ RT-PCR રીપોટ્ટ ્ફરજી્ાત ક્લો છે.

મુસા્ફરો RT-PCR સાથે તો આવ્ા હતા. પરંતુ બારકોડ-્્ુ આર કોડ નહીં હોિાથી તેમને ફલાઇટમાં બેસિા જ દિે ા્ા નહોતા. મુસા્ફર સંજ્ બારોટે જણાવ્ું કે, ' આ ફલાઇટમાં મારી જેમ જ મોટાભાગના લોકો નોકરી-વ્િસા્ માટે ્ુએઇ જઇ રહ્ા હતા. હાલમાં RT-PCR માટે પણ ખૂબ જ લાંબુ િેઇદટંગ હો્ છે. હું માંડ-માંડ રીપોટ્ટ લઇને આવ્ો તો કહેિામાં આવ્ું કે વન્મ અનુસાર તેમાં ્્ુઆર કોડ નહીં હોિાથી બેસિા નહીં દેિા્. અમે ખૂબ જ વિનંતી કરી છતાં તેઓ ટસના મસ થ્ા નહોતા.' ઓ્ફ્ લોડ્ કરા્ેલા આ મુસા્ફરોને રી્ફંડ પણ નહીં મળે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States