Garavi Gujarat USA

સુગર ફેકરરી લોકોની વહારદે

-

આ િખતે કોરોનાનું એપી સેનટર સુરત હતું. કોઈ પણ કારણસર સુરત સવહત સમગ્ર દવષિણ ગુજરાતમાં કોરોનાના વિરિમસજ્ટક કેસ નોંધા્ા. પદરસસથવત એટલી ખરાબ થઈ ગઈ કે સુરતના મૃતદેહોને અંવતમ વિવધ માટે બારડોલી તથા આજુબાજુના સથળોનાં સમશાનમાં મોકલિા પડ્ા. એટલું જ નહીં સમશાનની ભઠ્ી તૂટી પડી તો કેટલાંક ઠેકાણે ચીમની પીગળી જિાની ઘટના પણ બની. લાકડા ખૂટી પડ્ાં આથી લીલાં લાકડાનો પણ ઉપ્ોગ શરૂ કરા્ો પરંતુ એ લાકડા મૃતદેહને પૂરેપૂરા સળગાિી શકે તેમ નહોતા. આથી સુગર ્ફેકટરીમાં શેરડીના પીલાણ પછી નીકળતો બગાસ ઉપ્ોગમાં લેિામાં આવ્ો. બગાસ અત્ંત જ્વલનશીલ હો્ છે . આથી લીલાં લાકડાની સાથે બગાસ મૂકી મૃતદેહને અંવતમ સંસકાર આપિાનું શરૂ કરા્ું. આ માનિતાના કામમાં સા્ણ સુગર ્ફે્ટરીએ તો મ્ફતમાં બગાસ આપિાની જાહેરાત કરી. ત્ાર પછી અન્ સુગર ્ફે્ટરી પણ લોકોની વહારે આિી છે.

Newspapers in English

Newspapers from United States