Garavi Gujarat USA

ભારતમાં છેલાં ચાર મહિનામાં કોરોનાની રસીના 44 લાખ ડિોઝ નાશ પામયા

-

ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ ને વધુ લોકો કોરોનાની રસી મુકાવે એવા પ્રયાસો કરી રહ્ા છે. ઘણાં રાજયોમાં વેક્સનની અછતની બૂમો પણ સંભળાય છે. સરકાર વેક્સનના ઉતપાદનમાં વધારો કરવાનો પ્રયાસ પણ કરી રહી છે. આ બધાં વચ્ે એવું જાણવા મળયું છેકે છેલાં ચાર મહહનામાં દેશમાં કોરોનાની રસીના 44 લાખથી વધુ ડોઝ નાશ પામયા છે અથવા તો વેડફાઇ ગયાં છે.

માહહતના અહધકાર આરટીઆઇ હેઠળ મળેલ માહહતી મુજબ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં શરૃ થયેલા રસીકરણ અહભયાનથી અતયાર સુધીમાં વેક્સનના ૪૪ લાખ ડોઝ નાશ પામયા છે. સૌથી વધારે ૧૨.૧૦ ટકા ડોઝ તહમલનાડુમાં નાશ પામયા છે. તયારબાદ હરરયાણામાં ૯.૭૪ ટકા, પંજાબમાં ૮.૧૨ ટકા, મહણપુરમાં ૭.૮ ટકા, તેલંગણામાં ૭.૫૫ ટકા ડોઝ નાશ પામયા છે.

હનષણાતોના જણાવયા અનુસાર

શરૃઆતના તબક્ામાં ડોઝ નાશ પામવાનું કારણ લોકો ઓછી સંખયામાં વેક્સન લગાવવા આવતા હતાં. એક બો્સમાં ૧૦ થી ૧૨ ડોઝ હોય છે. બો્સ ખોલયા પછી અડધા કલાકની અંદર તેનો ઉપયોગ કરવામાં ન આવે તો તે બેકાર બની જાય છે એટલે કે નાશ પામે છે.

અહેવાલ મુજબ અંડમાન અને હનકોબાર, દમણ અને દીવ, ગોવા, હહમચાલ પ્રદેશ, કેરળ, લક્ષદ્રીપ, હમઝોરમ અને પહચિમ બંગાળમાં વેક્સનના સૌથી ઓછા ડોઝ નાશ પામયા છે.

વેક્સન નાશ પામવાના મુદ્ે રદલહી હાઇકોટટે પણ સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોટટે જણાવયું હતું કે અમેરરકામાં બાળકોને પણ વેક્સન આપવામાં આવી રહી છે. પ્રાણ બચાવનાર વેક્સનનો એક ડોઝ પણ શા માટે બરબાદ કરવામાં આવે. જો ડોઝ બચી ગયા છે તેને તો બચાવી લેવામાં આવે. આપણે કીંમતી સમય બરબાદ કરી રહ્ાં છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States