Garavi Gujarat USA

િોલીવુડના સંગીતકાર શ્રવણ રાઠોડનું કોરોનાથી અવસાન

-

વહનદી ટફલમોની અત્યંત ર્ણીતી નદીમ-શ્રવણ સંગીતકાર જોડી પૈકીના શ્રવણ રાઠોડનું કોરોનાના કારણે ગ્યા સપ્ાહે અવસાન થ્યું હતું. મૂળ ગુજરાતના ર્મનગરના વતની એવા શ્રવણ રાઠોડનો થોડા સમ્ય પહેલાં કોરોના ટરપોટ્મ પોવઝટટવ આવ્યો હતો. તેમના દીકરા અને પત્ી પણ કોરોના સંક્રવમત થ્યા હતા. બાદમાં પટરવારને અલગ-અલગ હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને શ્રવણે અંવતમ શ્ાસ લીધા ત્યારે તેમનો પટરવાર તેમની જોડે નહોતો રહી શ્્યો. શ્રવણ રાઠોડને સંજીવ અને દશ્મન નામના બે દીકરાઓ છે જે મ્યુવઝક ઈનડ્ટ્ીમાં એક જોડી તરીકે કામ કરે છે.

શ્રવણનો જનમ મ્યુવઝકલ બેકગ્ાઉનડ ધરાવતા પટરવારમાં થ્યો હતો. તેમના વપતા ચતુભુ્મજ રાઠોડ ધ્ુપદ ટ્ેટડશનના સૌથી પ્રખ્યાત આટટ્મ્ટ હતા અને તેઓ ખૂબ નામના કમા્યા હતા. શ્રવણના પત્ી લાઈમલાઈટથી દૂર રહે છે પરંતુ અનેક મ્યુવઝક ઈવેન્ટસમાં તેઓ પવત અને બાળકો સાથે ્પોટ થ્યા છે. લોકવપ્ર્ય ગા્યકો રૂપકુમાર રાઠોડ અને વવનોદ રાઠોડ એ શ્રવણના ભાઈઓ છે. રૂપકુમારની દીકરી સીમા પણ ગાવ્યકા

છે.

શ્રવણ રાઠોડે પોતાના સાથી નદીમ અખતર સૈફી સાથે મળીને બોવલવુડને અનેક શ્રેષ્ઠ ગીતો આપ્યા છે. નદીમે શ્રવણના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, 'મારો શાનુ હવે નથી રહ્ો. અમે બંનેએ એક આખી વજંદગી સાથે જોઈ છે. અમે ઉંચાઈઓ જોઈ છે અને સાથે જ નીચે પડ્ા છીએ. અમે અનેક રીતે સાથે જ મોટા થ્યા છે. અમે કદી વાત કરવાનું બંધ ન કરેલું અને કોઈ દૂરી અમને બંનેને દૂર ન કરી શકેલી. મને એ કહેતા ખૂબ દુઃખ થા્ય છે કે, મારો વમત્, મારો સાથી, મારો પાટ્મનર, જે અનેક વર્મથી મારા સાથે હતો તે હવે નથી રહ્ો. મેં તેના દીકરા સાથે વાત કરી જે ખૂબ જ દુઃખી છે.'

 ??  ??

Newspapers in English

Newspapers from United States