Garavi Gujarat USA

મુંિઇની લોકલ ટ્ેનોના પેસેનજરોની સંખ્ામાં 11 લાખનો ઘટાડો

-

કોરોનાની બીજી લહેર પર કાબૂ મેળવવા ર્હેર કરા્યેલા લોકડાઉનને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્ેનોના દૈવનક પેસેનજરોની સંખ્યામાં ૧૧ લાખ જેટલો તોવતંગ રટાડો નોંધા્યો છે.

એવપ્રલ મવહનાના પહેલા સપ્ાહમાં પવચિમ રેલવેની દૈવનક પેસેનજરોની સંખ્યા ૧૬ લાખની આસપાસ હતી. ૧૫મી એવપ્રલ બાદ આ સંખ્યામાં પાંચ લાખનો રટાડો નોંધા્યો હતો અને હાલ માત્ ૧૧ લાખ પ્રવાસીઓ દરરોજ મુસાફરી કરે છે. મધ્ય રેલવેની પ્રવાસી સંખ્યામાં પણ છ લાખ પ્રવાસીઓનો રટાડો નોંધા્યો છે. મેનલાઈનની પ્રવાસી સંખ્યામાં ધરખમ રટાડો આવ્યા બાદ હવે હાબ્મર અને ટ્ાનસ હાબ્મર લાઈનના પ્રવાસીઓ પણ રટ્યા છે. આ સંખ્યામાં હજુ પણ રટાડો થઇ શકે છે.

હાલ કોરોના વાઇરસને કારણે ટ્ેનોના માત્ અવતઆવશ્યક સેવાના કમ્મચારીઓને જ પ્રવાસની પરવાનગી અપાઈ છે તેથી ટ્ેનોમાં માત્ મહત્વપૂણ્મ કામ કરવા નીકળ્યા હેઠળ તેવા જ પેસેનજરો મુસાફરી કરે છે. લોકલ ટ્ેનોમાં માત્ સવારે અને સાંજના સમ્યે જ ઓછી વતી વગરદી જોવા મળે છે. બાકીના સમ્યે ટ્ેનો ખાલી દોડી રહી છે. બપોરના સમ્યે લગભગ આખી ટ્ેન ખાલી જ રહેતી હોવાની માવહતી રેલવેના અવધકારીએ નામ ન આપવાની શરતે આપી હતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States