Garavi Gujarat USA

કોસસેટ

-

કોસસેટ પહેરિાથી શરીર પાતળું દેખાશે એટલે પતયેક માનુનીના િોડવારોબમાં એક કોસસેટ બલાઉઝ હોિું જ જોઈએ. કોસસેટ બલાઉઝ બાંય સાથે બેકલેસ અથિા ઓફ સોલડર પિ હોઈ શકરે. સટાઈલીશ માનુનીઓ કોસસેટ બલાઉઝમાં મનપસંદ ડડઝાઈન પિ બનાિી શકરે છે. આ બલાઉઝ સાડી ઉપરાંત વજનસ, ડફશ-ટેઈલ સકટવા અને લહેંગા ઉપર પિ સુંદર દેખાય છે. કોસસેટ બલાઉઝ પહેરિાથી િેસટનવા લુક મળે છે. એટલે જે માનુનીઓ પારંપડરક દેખાિ ઈચછતી હોય તેમિે કોસસેટ બલાઉઝ પહેરિાનું ટાળિું જોઈએ.

 ??  ??

Newspapers in English

Newspapers from United States