Garavi Gujarat USA

આધુનિક િારીિી પસંદ ડિઝાઈિર બ્ાઉઝ

-

ભારતીય નારી સાડીમાં ખૂબ જ સુંદર દેખાય છે. ભારતના વિવિધ પાંતમાં બનતી સાડી પહેરતાં જ માનુની એકદમ જાજરમાન દેખાય છે. આજની આધુવનકા ડડઝાઈનર સાડીનો ક્રેઝ ધરાિે છે. આ ડડઝાઈનર સાડી સાથે આજકાલ ફરેશનેબલ બલાઉઝની માગ િધી રહી છે. વિવિધ ફરેશન-શોમાં સલીિલેસ, વબકીની, કોસસેટ, ફુલસલીિ (આખી બાંયનું), થ્ી ર્ાવાટર સલીિ, (પોવિયા બાંયનું), ઓફ સોલડર, નૂડલ સટ્ેપ કરે નોટેડ બલાઉઝમાં સજ્જ મોડેલોને જોઈને રમિીઓ પિ પસંગ અનુરૂપ આ જ સટાઈલના બલાઉઝ સીિડાિે છે.

સલીિલેસ બલાઉઝ સલીિલેસ એટલે કરે બાંય િગરના બલાઉઝની ફશરે ન કંઈ નિી નથી. િર્ષોથી ફરેશનેબલ માનુનીઓ સલીિલેસ બલાઉઝ પહેરે છે અને આજની યુિતીઓ પિ આ જ ટ્ેનડને અનુસરે છે. જોકરે ગુજરાતી નારી કરતાં પારસી અને વરિસતી માનુની ઓ સલીિલેસ બલાઉઝ િધારે પહેરે છે. પિ હિે ગુજ્જુ યુિા આધુવનકાઓમાં સલીિલેસ બલાઉઝ પહેરતી થઈ છે. વપનટેડ અથિા પલેન ફ્રેંચ વસફોન સાડી સાથે બાંય િગરનું બલાઉઝ શોભે છે.

ઘિી મવહલાઓ બલાઉઝ એકદમ વસમપલ એટલેકરે ડડઝાઈન િગરના પહેરે છે પિ સાડી એકદમ લેટેસટ વપનટની પસંદ કરે છે. આ પકારનો સમનિય પિ ખૂબ જ સુંદર લાગે છે. જો તમારે નિતર પયોગ કરિો હોય તો વસકિનસ ભરેલું સલીિલેસ બલાઉઝ વજનસ પર પહેરી જુઓ.

સલીિલેસ બલાઉઝ સાથે પહેરેલી સાડીમાં થોેડા અનોખા દેખાિા સાડી ઉપર કમર ફરતે કડટબંધ પહેરો. સલીિલેસ બલાઉઝ અને વશફોનની સાડી

સાથે ખભાને અડતાં લટકવિયાં ખૂબ જ શોભે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States