Garavi Gujarat USA

ડ્ા્ય ફ્રુ્ટ આઇસ્ક્રીિ

-

સામગ્ી: એિ નલ્ર દૂધ, ૪-૫ ચમચા ખાંડસ બે ચમચા વા્ેલી બદામ, એિ ચમચી એલચીનો પાઉડર, બે ચમચા િૉનફલોર, ૩/૪ િપ ક્રીમ, થોડું રોજ એસનસ, ૬ ચેરી, ૬ બદામ.

રીત: દૂધને એ્લું ઉિાળો િે તે ૩/૪ નલ્ર જે્લું જ રહે. તેમાં ૧/૨ િપ પાણીમાં ધોળેલ િૉન્યફલોર નાખો અને ચમચાથી હલાવો. જેથી ગઠ્ા ન બાઝી જા્ય. હવે ખાંડ નાખો. દૂધ સહેજ ઘટ્ટ થા્ય એ્લે તેમાં સાિર નાખો અને ઉિળવા દો, જેથી સાિર ગળી જા્ય. તે પછી નીચે ઉતારી લઇ ઠંડું થવા દો. ઠંડા થ્યેલા નમશ્રણમાં ક્રીમને ફીણીને નાખો. તેમાં વા્ેલી બદામ, એલચીનો પાઉડર અને રોઝ એસનસ ભેળવી, ફ્ીઝમાં મૂિી આઇસક્રીમ જામવા દો. ૩-૪ િલાિ પચી આઇસક્રીમ

તૈ્યાર થઇ જા્ય, એ્લે તેના પર ઇચછા હો્ય તો ચેરી અને બદામના ્ુિડાથી સજાવ્ િરી સવાદ માણો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States