Garavi Gujarat USA

પદ્મભૂષણ સંગીતરથાર રથાજન વમશ્રનું વેન્ટિલેટિર નથા મળતથા દિલ્ીમથાં વનધન

-

બનારસ ઘરાનાની સુરપ્રદ્ધ રાજન સાજનની જોડી પૈકીના મોટાભાઇ પં. રાજન રમશ્નુ રરવવારે, 25 એરપ્રલે રદલહીમાં કોરોનાના કારણે રનધન થયું હતું. પંરડત રાજન રમશ્ને રદલહીની ગંગારામ હોસપીટલમાં દાખલ કરવામાં આવયા હતા. તેમને તાતકારલક વેનટીલેટર ન મળી શકતાં રરવવારે સાંજે તેમનું અવસાન થયું હતું. તેમના મૃતયુ બાદ દેશભરમાંથી પ્રશંસકો મહાન સંગીતકારને શ્દ્ધાંજરલ આપી રહ્ા છે. મળતી મારહરત પ્રમાણે પંરડત રાજનને કોરોનાનો રેપ લાગયો હતો અને સાથે હાટ્ચ એટેક પણ આવયો, જેના કારણે તમની બસથરત ગંભીર થઇ હતી.રરવવારે સવારે રદલહીના સટીંફસ હોબસપટલમાં તેમની સારવાર રાલી રહી હતી. જયાં તેમને વેંરટલેટરની જરુર હતી, પરંતુ તયાં તેમને વેંરટલેટર ના મળયું. લોકોએ રવિટર પર તેમના માટે મદદ પણ માંગી. છેલ્ે તેમને રદલહીની ગંગારામ હોબસપટલમાં દાખલ કરાયા, પરંતુ જયાં સુધીમાં તેમને વેંરટલેટર મળયું તયાં ઘણુ મોડું થઇ ગયું હતું.

રાજન રમશ્ ભારતના પ્રરસદ્ધ શાસત્ીય ગાયક હતા. જેમને 207ના વષ્ચમાં ભઆરત સરકાર દ્ારા કલાના ક્ેત્માં પદ્મ ભૂષણનું સનમાન આપવામાં આવયું હતું. 1978ના વષ્ચમાં તેમણે શ્ીલંકામાં પોતાનો પહેલો સંગીત કાય્ચક્રમ આપયો હતો. તયારબાદ તેમણે જમ્ચની, ફાંસ, બસવતઝલલેંડ, ઓબસટ્યા, અમેરરકા, રરિટન, નેધરલેંડ, રસંગાપુર, કતર, બાંગલાદેશ સરહત દુરનયાભરના અનેક દેશોમાં કાય્ચક્રમ કયા્ચ હતા.

 ??  ??

Newspapers in English

Newspapers from United States