Garavi Gujarat USA

અઠવાડિયાની અઢી કલાકની કસરતથી માનસસક સવાસ્થય સારૂં રહે છે

-

વ્યા્યામ એટલે કે કસરત્ી માત્ િરીર જ સદૃુ દ્ર અને સવસ્ રહે છે એવું ન્ી. કસરત કરવા્ી માનશસક સવાસથ્ય પણ સારૂં રહે છે. અમદે રકાની બોસટન ્યશુ નશવસસિ ટીમાં હા્ ધરા્યલે ા એક અભ્યાસના ડટે ા પર્ી શવજ્ાનીઓએ એવું તારણ કાઢું છે કે જે લોકો અઠવાદડ્યામાં કમસે કમ અઢી કલાક એટલે કે ૧૫૦ શમશનટ કસરત કરે છે તમે નું માનશસક સવાસથ્ય સારું રહે છે અને તમે ને સમૃશતભ્િં એટલે કે ભલથૂ ી જવાની બીમારી ્તી ન્ી. આપણા િેિમાં પણ જે લોકો કસરત કરવાના આળસુ છે એમના માટે હળવી કસરત િરીરને સવસ્ રાખવાનો શ્ષ્ઠે ઉપા્ય બની િકે એમ છ.ે

િરીર એક એવું મિીન છે જે ૨૪ કલાક કા્યરસિ ત રહે છે. જ્યારે વ્યશક્ત ઊઘં તો હો્ય ત્યારે પણ એનું મગજ જાગ્રત અવસ્ામાં હો્ય છે અને શ્ાસોશ્ાસ, રુશધરાશભસરણ અને ચ્યાપચ્યની શક્ર્યા સશહતની ઘણી શસસટમ કા્યરસિ ત હો્ય છે. આ્ી િરીરને જાગૃત અવસ્ામાં કસરતની જરરૃ છે કારણ કે કસરત કરવા્ી માણસને ઊઘં સારી આવે છે. સારી ઊઘં ધરાવતા વ્યશક્તનું માનશસક સતં લુ ન સારું રહે છે. કસરત્ી આખા િરીરમાં નવી ઊજાનસિ ો સચં ાર ્ા્ય છે. આ શસવા્ય કાદસિ ડ્યો વસે ક્યલુ ર સમી આ કસરત્ી હાટસિ મજબતથૂ બને છે.

શન્યશમત રીતે કસરત કરનારા લોકોમાં હાટનસિ ા રોગો ્તા ન્ી અને પક્ષઘાતનો હમુ લો આવવાનું દરસક પણ ઘણું ઘટી જા્ય છે. આ શસવા્ય ડા્યાશબટીસનું દરસક પણ ઘટે છે. અઠવાદડ્યામાં ૧૫૦ શમશનટ કસરત કરવા માટે ટાઇમટબે લ બનાવવાની જરરૃ છે. વીકમાં બે વાર ૪૦ શમશનટ ચાલવંુ જોઈએ. બે વાર ૨૦ શમશનટ હળવો વ્યા્યામ કરવો જોઈએ. ૩૦ શમશનટ માટે કોઈ રમત રમવી જોઈએ.

 ??  ??

Newspapers in English

Newspapers from United States