Garavi Gujarat USA

ભથારતરીયોનું વવદેશગમન

-

ભારતીરો અને એમાંર ગુજરાતીઓ વેપાર-ધંધા અથિથે રે અન્ર રારણ્સર તવદેરમાં વ્સવાટ રરવા જાર એમાં રરી નવાઇ નથિી. હાલ દુતનરાનો રોઇ દેર બારી નહીં હોર જરાં રોઇ ભારતીર રે ગુજરાતી વ્સતો ન હોર. ગુજરાતીઓ તવદેરની ધરતી પર વ્સવાટ રરીને જ અટરી નથિી ગરા પણ તરાં જઇને તેમણે ભવર પ્રગતત પણ ્સાધી છે. રેટલાર લોરો તો જે તે દેરના અગ્રણી નાગરરરો, રાજરારણીઓ, ્સાં્સદો પણ બની ચૂકરા છે.

આમ પોતાના ગમતા દેરમાં જઇને વ્સવું રે ધંધો - રોજગાર તરાં જઇને જમાવવો એ ઘણા ખરા ભારતીરોનું ્વપ્ન હોર છે. ગુજરાતીઓ આમાં મોખરે છે. આ માટે ઘણાં લોરો તરાં આરરા રષ્ટ વેઠવા પણ તૈરાર હોર છે.

રોરોના મહામારી પછી બીજા દેરમાં ્સલામત ્થિળે ખ્સવાની ભાવના પણ ઘણાં લોરોના મનમાં પ્રબળ બની છે. આનું રારણ રોરોના છે. રોરોના મહામારીનું પ્રથિમ મોજું તો જાણે રે રોઇ મોટી જાનહાતન તવના જ પ્સાર થિઇ ગરું હતું પણ બીજું મોજું ભારતના લોરો માટે દુઃ્વપ્ન ્સમાન બની રહ્ં છે. આ વખતે હજારો લોરોએ જીવ ગુમાવરાં છે. આમાં રરૂણતા એ વાતની છે રે ઘણા ખરા લોરોએ તો હોસ્પટલમાં ખાલી બેડના અભાવે તથિા ઓસક્સજન રે રેમડેત્સવર જેવી જરૂરી દવાઓના અભાવે તરફડી તરફડીને દમ તોડ્ો હતો. આવાં લાચારીના દૃશરો હૃદરને હલબલાવી દે તેવા હતા. આમાં ્સરરાર જાણે રે રદગમૂઢ રે લાચાર બની ગઇ હોર, પરરસ્થિતતનોે મુરાબલો રરવાની તેની પા્સે રોઇ રોજના રે ્સંરલપરતતિ જ ન હોર એવી છાપ પડી હતી. ઉત્તર ભારતમાં લોરો પા્સે મૃતદેહના અંતતમ ્સં્રાર રરવાના પણ નાણાં ન હોવાથિી રે રોઇ અન્ર રારણો્સર લોરોએ મૃતદેહોને ગંગા નદીમાં પધરાવી દીધા હતા.

એટલે રે રોરોનાના બીજા મોજામાં ભારત પા્સે પૂરતું હેલથિ ઇન્ફ્ા્ટ્રરચર રે મજબૂત આરોગર ્સેવા નહીં હોવાની છાપ ઊભી થિઇ છે. ઘણા લોરોએ ભારતની આરોગર ્સેવાઓની રુરે, અમેરરરા, રેનેડા રે ઓ્ટ્રેતલરા જેવા દેરોમાં મળતી ્સવલતો ્સાથિે તુલના રરી તો તેમને તરાં માઇગ્રેટ થિઇ જવું જ રોગર જણારું છે.

એર અહેવાલ અનુ્સાર, છેલ્ા બ-ે એર મતહનામાં ભારતમાં તવદેરમાં વ્સવાની રકરતાઓની તપા્સ રરનારા લોરોની ્સંખરામાં નોંધપાત્ર વધારો થિરો છે. તવઝા અને ઇતમગ્રેરન રન્્સલટન્ટોને તરાં ઇન્રવારરીમાં વધારો થિરો છે.

્સેંરડો ભારતીરો દર વિકા તવદેરમાં વ્સવા જાર છે. તવઝા અને ઇતમગ્રેરન ્સેવા આપતી રંપનીઓ પા્સે જે ઇન્રવારરીઓ આવતી હતી એ પૈરીના 90 ટરા લોરો વેપાર-ધંધા માટે રે બીજા દેરોમાં ઇન્રમટેક્સ રે તબઝને્સની લગતી અન્ર પોલી્સીઓ જે તે દેરમાં ્સરળ અને હળવી હોવાથિી તરાં વ્સવા જવાનું પ્સંદ રરતા હતા. આ પૈરીના મોટાભાગના લોરો ્સુખી અને પૈ્સાપાત્ર હતા. પણ આ વખતે રર્્સો અલગ છે. હવે મધરમ વગકાના લોરો પણ તવદેરમાં વ્સવા માગે છે. તેમને જરાં ્વા્્થર અને તરક્ષણના ક્ષેત્રે ્સારી ્સુતવધાઓ મળતી હોર એવા દેરોમાં વ્સવામાં ર્સ છે.

ભારતમાં હાલ એવા ્સંખરાબંધ લોરો છે જેમના ્સંતાનો તવદેરમાં વ્રા છે. રોરોના મહામારીના બીજા મોજામાં આ પૈરીના અનેર લોરો રોરોનાથિી ્સંક્રતમત થિરા, તેમને ્સારવાર રરાવવામાં ઘણી તરલીફ પડી, ્સંતાનો પરદેરમાં, લોરડાઉન અને ફલાઇટો બંધ હોવાથિી તેઓ ભારત જઇ રકરા નહીં. બીજી બાજું, ભારતમાં રોરોનાનો ભોગ બનેલા લોરોને હોસ્પટલમાં દાખલ થિવામાં, ઓસક્સજન મેળવવામાં રે રેમડેત્સવર જેવી આવશરર દવાઓ મેળવવામાં ભારે હાડમારી વેઠવી પડી હતી. ્સંતાનો દૂર રહ્ે મા-બાપ રે અન્ર ્સગાંની તચંતા રરે. પોતે પૈ્સા ખચકાવા ત્સવાર રરું રરી રરે તેમ નહીં આથિી હવે તેઓ પોતાના માતા-તપતાને પણ પોતાની પા્સે બોલાવી લેવા માગે છે.

ગરા વિથે ્સપટેમબર મતહનામાં એર ્સવથે "રીપોટકા" અખબારોમાં પ્રરાતરત થિરો હતો. આ અહેવાલ પ્રમાણે ભારતમાં જેટલા ધનવાન લોરો છે તે પૈરીના બે ટરા એટલે રે 7000 લોરો 2018માં પરદેર માઇગ્રેટ થિરા હતા. આ વિથે આવા લોરોની ્સંખરામાં વધારો થિવાની રકરતા છે અને તેમાં મધરમવગકાના લોરોનો તહ્્સો પણ નોંધપાત્ર હરે. અહીં એ રાદ રાખવાનું છે રે તવદેર વ્સવાટ માટે જતાં ધનવાન લોરો અને મધરમ વગકાના લોરો વચ્ે થિોડો ફરર છ.ે મધરમ વગકાને તો ્સારી ્સુતવધાઓમાં ર્સ છે. રોરોનારાળમાં હોસ્પટલોમાં એડતમરન, દવાઓ મેળવવા વગેરેમાં તેમને જે હાલારી ભોગવવી પડી તેના રારણે તેમને તવદેરમાં વ્સવા જવામાં વધુ ર્સ પડ્ો છે.

ભારત ્સરરારે આ બાબતને ગંભીરતાથિી લેવાની જરૂર છે. આ "બ્ેઇન ડ્ેઇન"અટરાવવું પડરે. દેરનું બુતધિધન ઘ્સડાઇ જાર એ રોગર ન રહેવાર. ભારતના આતથિકાર તવરા્સમાં મધરમવગકાનું મોટું પ્રદાન છે. આજે ઘણા ખરા લોરો આરોગર ્સેવાથિી નારાજ છે. બીજી લહેર વચ્ે વોટ્સએપ વગેરે ્સોતરરલ મીરડરામાં લોરોનો આક્રોર રોમેન્ટ્સ અને રટાક્ષ દ્ારા વરતિ થિરો હતો. હવે ઘણાં લોરોને લાગરું છે રે, દેરની જેટલી જરૂર ઊંચી ઊંચી પ્રતતમાઓ રે બુલેટ ટ્રેનની છે એના રરતાંર વધુ જરૂર ્સારી હોસ્પટલો ્સતહતના વરવસ્થિત હેલથિરેર ઇન્ફ્ા્ટ્રરચરની છે. છેલ્ાં રેટલાર ્સમરથિી લોરોના ભાગે હેરાનગતત જ આવી છે. અગાઉ, હોસ્પટલમાં દદથીને દાખલ રરાવવા માટે અને આવશરર દવાઓ મેળવવા માટે દોડાદોડી રરવી પડતી હતી આજે રોરોનાની ર્સી લેવા માટે પ્રરત્ો રરવા પડે છે.

અથિકારા્ત્રીઓ અને અન્ર તનષણાતોના મત મુજબ હેલથિરેર ક્ષેત્રે ભારત ્સરરારે જેટલું ધરાન આપવું જોઇએ તેટલું આપરું નથિી. આરોગર ક્ષેત્રે ્સરરારે નાણાંરીર ફાળવણી વધારવી જોઇએ. હજી રોરોનાના ત્રીજા મોજાની ચેતવણી અપાઇ રહી છે. એના માટે અતરારથિી જ તૈરારી રરવાની જરૂર છે.

રુરે, અમેરરરા જેવા દેરો અતરંત ્સાવધાન છે. રુરે ્સરરાર તો લોરડાઉનને હળવું રરવાની બાબતે પણ ્સાચવીને ચાલી રહી છે.

નાગરરરોને ્સારવાર માટે વલખાં મારવા પડે રે ્સારવારના અભાવે રોઇનું મૃતરુ થિઇ જાર એ ્સરરારની મોટી તનષફળતા છે. ્સરરારે આ બાબતે તારરદે એર લાંબા ગાળાની રોજના તૈરાર રરવી પડરે.

Newspapers in English

Newspapers from United States