Garavi Gujarat USA

એમેઝરોન જુંગલમાું ૧ વમવનટે ૩ ફૂટબરોલ મેદાન જેટલી જગ્ામાું વૃક્રો ક્પા્ છે

-

દમષિર અમરે િકા ખડં ના ૯ દશે ોમાં ૨૧ લાખ ચો.મી. મવસતાિમાં ફરેલા્ેલા એમેઝોનના જંરલો પૃથવીને ૨૦ ટકા જેટલો ઓરકસજન આપે છે. પૃથવી પિ ફોટોમસનથેમસસ માટે મહતવના રરાતા ટ્રોમપકલ ફોિેસટનો ખૂબ મોટો ભાર એમેઝોન બેમસનમાં આવેલો અને પૃથવીના વરા્વવનનો તે ૫૦ ટકા જેટલો મહસસો છે. એક અભ્ાસ અનુસાિ દિ મીમનટે ત્ર ફૂટબોલ મેદાન જેટલા મવસતાિ જંરલો કપાઇ િહ્ા છે. એમેઝોનના ૧૧ ટકા જંરલો સફાચટ થઇ ર્ા છે. મનષરાતોનું માનવું છે કરે ૧૧ ટકા આંકડાની દ્ટિીએ ભલે નાના લારેપિંતુ ૨.૧ મમમલ્ન વર્વ રક.મી.માં ફરેલા્ેલા જંરલ મવસતાિની સિખામરીએ તે ખૂબ વધાિે છે.

્ુમનવમસટ્વ ી ઓફ ફલોરિડાના ભૂરોળ મવજ્ાની િોબટ્વ વોકિ એમેઝોનના જંરલો મવરે છેલ્ા ૨૦ વર્વથી અભ્ાસ કિે છે. તેમના સટડી મુજબ ૨૦૨૦ના વર્વની શરુઆતના ફતિ ચાિ મમહનામાં એકલા બ્ામઝલમાં જ ૧૨૦૨ વર્વ રકમી જંરલનો નાશ થ્ો હતો. ૨૦૧૨ પછી એમેઝોનના જંરલોમાં વૃષિ છેદનમાં ખૂબ વધાિો થ્ો છે. અમેરિકાની નેશનલ ઇકનસટટ્ૂટ ઓફ સપેસ િીસચ્વના જરાવ્ા અનુસાિ બ્ામઝલની એમેઝોન નદીની આસપાસના જંરલોમાં આર લારવાની ઘટનામાં ૮૪ ટકાનો વધાિો થ્ો છે. એક વૃષિ પર પ્ા્વવિર માટે જૈમવક પંપનું કામ કિતું હો્ તો એમેઝોનના જંરલો તો પૃથવીના ફેંફસા સમાન છે. માનવીના

લાલચ રુપી વાઈિસના કાિરે આ ફરેફસા સતત નબળા પડતા જા્ છે. ૨૦૦ વર્વ પહેલા ઔધોમરકિરની શરુઆત થઇ એ પછી જંરલોમાં ૩૨ ટકાનો ઘટાડો થ્ો છે જેમાં ઉષરકરટબંમધ્ જંરલોનો સોથ વળી ર્ો છે.

મવવિમાં ૩ ટ્રીમલ્ન વૃષિો છે જે ઝડપથી ઓછા થઇ િહ્ા છે. જેટલા વૃષિો કાપવામાં આવે છે તટે લી ઝડપે ઉરતા નથી. એક વૃષિ કાપતા ૨૦ મીમનટ લારે છે જ્ાિે તેને પૂર્વ િીતે મવકસતા ૨૦ વર્વ લારે છે. ફૂડ એનડ એગ્ીકલચિ ઓરગેનાઇઝેશનના જરાવ્ા મુજબ દિ વરગે ૧૩ લાખ ચો.રક.મી. મવસતાિમાંથી જંરલોનો નાશ થઇ િહ્ો છે તેમાંથી ૬૦ લાખ હેકટિ જમીન ખેતી કિવા ઉપ્ોરમાં લેવા્ છે. જંરલના વૃષિો કાપવામાં આવે છે તેનો ૩૭ ટકા ઉપ્ોર લાકડા માટે થા્ છે. જંરલમાં લારતી આરથી ૨૧ ટકા વૃષિોનો નાશ થા્ છે. જંરલોના કાિરે કુદિતી િીતે વન્ જીવો નભતા હો્ છે, ત્ાિે આ જૈવ મવમવધતા (બા્ોડા્વમસ્વટી)નું ચક્ જંરલોના નાશથી ખોિવા્ છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States