Garavi Gujarat USA

પિમપૂજ્ય સવામી શ્િંદાનંદ સિસવતીજીના પ્ાકટ્ય રદવસની ઉજવણી

-

દયા અને સેવાના 69 વર્ષનું સન્ાન તથા જૂન 2022્ાં 70્ા જન્દદન તરફ દોરી જતી એક વર્ષની ઉજવણીનો ખાસ પ્ારંભ

પૂજય સવા્ીજીનું જીવનસૂત્ર “ઇશ્વર અને ્ાનવતાની સેવા” છે. 3 જૂન 2021નો દદવસ આ ધરતી પર પૂજય સવા્ીજીની હાજરીના સન્ાનનો શુભ દદવસ છે. આજનો દદવસ પૂજય સવા્ીના અવવશ્વસનીય જીવન તથા તે્ના સેવાકાય્ષ અને દદવય દૃષાંતની ્જબૂત વૈવશ્વક અસરની ઉજવણી કરવાનો પણ દદવસ છે. સૌના કલયાણ ્ાટે વનસવાથ્ષ સ્પ્ષણ સાથે પૂજય સવા્ીજી સંખયાબંધ સેવા કાય્ષક્ર્ના વડા, ્ાર્ષદશ્ષક અને પ્ેરણાસત્રોત રહ્ા છે.

વૈશ્વિક આિોગ્ય અને પ્યાયાવિણ જાળવણી માટે પશ્વત્ર ્યજ્ઞ

કોરોના ્હા્ારી વચ્ે આ વરષે પજૂ ય સવા્ીના 69્ાં જન્દદનની ઉજવણી વવૈશ્વક આરોગય અને હીવિરં ્ાટેની પ્ાથન્ષ ા અને પ્ાતં યજ્ઞ સાથે થઈ હતી. આ શભુ પ્સરં પૃથવી અને કુદરતને બચાવવાની ખાસ પ્વતજ્ઞા પણ િવે ા્ાં આવી હતી, જે પજૂ ય સવા્ીજીના જીવન અને બોધવચનોના ્ખુ ય વસદાતં છે. આ ઉજવણી્ાં વવશ્વભરના િોકો દ્વદય અને ભાવના સાથે ભારીદાર બને તે ્ાટે પર્ાથ્ષ વનકેતનની સોવસયિ ્ીદડયા સાઇટ પર િાઇવ-સટ્ી્ પ્સારણ થયું હત.ું રૌપૂજા, વૃક્ારોપણ અને રંરાસ્ાન આ પછી પૂજય સવા્ીજીએ પર્ાથ્ષ વનકેતન આશ્ર્ની રૌશાળા્ાં ખાસ રૌપૂજા કરી હતી તથા વવશેર વૃક્ારોપણ કયુું હતું, જે પયા્ષવરણની સુરક્ા અને ત્ા્ જીવસૃષીની સેવા ્ાટેની તે્ની પ્વતબદતાનંુ પ્વતક છે. પૂજય સવા્ીજીએ ત્રણ વૃક્ ‘પીપળો, પાકડ અને બારરડ Peepal’, ‘Pakad’ and ‘Bargad’ના સંયોજન સ્ાન “પવવત્ર વૃક્” નું જિવસંચન કયુું હતું, જે સંદેશ આપે છે કે આપણે વધુ અને વધુ વૃક્ના ઉછેર ્ાટે સાથે ્ળીને કા્ કરવાનો આ સ્ય છે. પૂજય સવા્ીજીએ આપણને યાદ અપાવયું હતું કે વૃક્ો આપણા વવશ્વના ખરા સાતતયપૂણ્ષ ઓક્સજન પિાનટ છે.

આ પછી સવા્ીજીએ પવવત્ર રંરાસ્ાન કયુું હતું તથા વવશ્વભરના િોકોને પવવત્ર રંરા નદીનું રક્ણ કરવાનો તથા વવશ્વભર્ાં જળસંચય કરવાની પ્ેરણા આપી હતી.

ભંડાિો, શ્નશુલક ભોજન અને તમામ માટે ભશ્તિ

ત્ા્ની સેવાની ભાવના ચાિુ રાખીને સવા્ીજીએ પર્ાથ્ષ રંરા ઘાટ પરના આશ્ર્ના સંકુિ્ાં ત્ા્ દરશીકુ્ાર, સાધુ, સંત, યાત્રાળુ અને ભક્ોને પોતાના હાથે ભોજન પીરસયું હતું. આ પવવત્ર સાંજે િોકડાઉન દરવ્યાન આશ્ર્્ાં રહેતા ભક્ોએ સુંદર ભવક્સંરીત અને ભવક્ સાથે ઉજવણી કરી હતી.

સપેશ્શ્યલ હાઇ લેવલ બરયા-ડે ઇનટિફેઇર વેશ્બનાિ

સાંજે જાણીતી હસતીઓ અને વડાઓ સાથે સપેવશયિ હાઇ િેવિ બથ્ષ-ડે ઇનટરફેઇથ વેવબનાર યોજાશે. વેવબનારનો પ્ારંભ ્હા્ારી્ાં જીવ રુ્ાવનારા િોકોના પવવત્ર આત્ાને શાંવત ્ળે અને તે્ના પદરવારને શવક્ ્ળે તે ્ાટે એક વ્વનટનું ્ૌન રાખીને પ્ાથ્ષના સાથે થશે. આ પ્ાથ્ષના વાઇરસથી વબ્ાર થયેિા િોકોની તંદુરસતી તથા હાિના પડકારજનક સ્ય દરવ્યાન વનસવાથ્ષ સેવા કરતાં કરુણા વોદરયર, કોરોના વોદરયસ્ષ, હેલથકરે અને ફ્રનટિાઇન વક્કસ્ષને સ્વપ્ષત કરાશે. પ્ાથ્ષના બાદ પૂજય સવા્ીજીના દદવય જીવનનું સન્ાન કરીને જાણીતા વડાઓ, ધાવ્્ષક વડાઓ અને હસતીઓ આશીવ્ષચન આપશે તથા પ્ે્નો સંદેશ આપશે.

આ પ્સંરે ્ધર અથ્ષ અને ્ધર નેચરની સુરક્ા, સવધ્ષન અને સેવાની નવેસરની પ્વતબદતા સાથે પયા્ષવરણ ્ાટે પ્વતક્ા િેવા્ાં આવશે.

આ ઉજવણી પૂજય સવા્ીજીના આરા્ી વરષે 70્ાં જન્દદન તરફ દોરી જતી તે્ના જીવનસેવાની એક વર્ષ િાંબી ઉજવણીનો પ્ારંભ છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States