Garavi Gujarat USA

ગુજુજરાતનો પત્ર

-

ગુજરાતમાં આખરે કોરોનાના કેસ 1000ની નીચે

આખરે ગુજરાતને કોરોનામાં રાહત થઈ છે. એક સમયે દૈનનક કેસની સંખયા 14000ની સપાટીએ નોંધાતા હતાં. 15 માર્ચ બાદ 83 દદવસ પછી પહેલીવાર 850થી ઓછા કેસ નોંધાયા છે. રનવવારે 848 નવા કેસ નોંધાયા હતા . જયારે 2,915 દદદી સાજા થયા છે. દૈનનક મૃતયુઆંક 12 થયો છે. આ અગાઉ 64 દદવસ પહેલા એટલે કે 3 એનરિલે 13 દદદીના મોત થયા હતા. રાહતની વાત એ છે કે, 6 નજલ્ામાં શૂનય અને 6 નજલ્ામાં 1થી 5ની અંદર કેસ નોંધાયા છે. તેમજ 7 નજલ્ામાં 1-1 મોત અને અમદાવાદ શહેરમાં 3, સુરત શહેર અને વડોદરા શહેરમાં 1-1 દદદીના મોત થયા છે. આમ 26 નજલ્ા 5 મહાનગરમાં એકપણ મોત થયું નથી. રાજયનો દરક્વરી રેટ સુધરીને 96.58% થયો છે. રાજયમાં હવે અમદાવાદ અને વડોદરા શહેરમાં જ નરિપલ દડનજટમાં નવા કસે નોંધાઈ રહ્ા છે. 7મી તારીખથી ગુજરાતમાં ઘણીબધી વસતુ ખૂલી ગઈ છે. દૈનનક જીવન લગભગ સામાનય થઈ ગયું છે. પરંતુ હવે સાવરેતી પણ એટલી જ રાખવી પડશે, નહીં તો રિીજી વેવ આવતાં વાર લાગશે નહીં.

રાજસ્ાનમાં રસીની અછત

ગુજરાતના પાડોશી રાજય રાજસથાનમાં રસી મુદ્ે હોબાળો મરી ગયો છે. તયાં રસીકરણ બંધ છે અને બીજીબાજુ નવદેશ જનારાને રસીનો ઉતાવળ છે. આથી આ લોક ગુજરાત તરફ આવી રહ્ા છે. આ માટે તેમને હજારો રૂનપયાનો ખર્ચ કરવો પડે છે.

ગયા સપ્ાહે લગભગ 12 હજાર રૂનપયાના ખર્ચ કરી રાજસથાનના ડુંગરપુર નજલ્ાથી દાહોદ ખાતે આવી 30 લોકોએ વેક્સનનો રિથમ ડોઝ લીધો હતો. રાજસથાનમાં બે દદવસથી વેક્સનેશન બંધ હતું અને તમામને નવદેશ જવાનું હોવાથી વેક્સન મુકાવવા તેઓ દાહોદ આવયા હતાં. 21 મનહલા,8 પુરૂષ ઑન લાઇન રનજસટ્ેશન કરાવયા બાદ અહીં પહોંચયા હતાં. તમામને રસીનો રિથમ ડોઝ આપવામાં આવયો હતો. ઉદેપુર, ડુંગરપુર અને બાંસવાડામાં રસીકરણ બંધ રહેવાથી અહીના લોકો ગુજરાત આવી રહ્ા છે.

સાગવાડાથી રાર ગાડી લઇને આ લોકો ગુજરાત આવયા હતા. તેમણે આ માટે રિણ ગાડી ભાડે કરી હતી. અંદાજે 12 હજાર રૂનપયાનો ખર્ચ થયો હતો. આ બધાને ગલફ કનટ્ીમાં જવાનું છે. આ લોકો બીજો ડોઝ લેવા પણ ગુજરાત આવે તેવી શ્યતા છે. ગુજરાતમાં રાર શહેરોમાં તો ડ્ાઈવ ઈન વે્સીનેશન પણ શરૂ થયું છે. આ માટે લગભગ 1000 રુનપયા જેટલો ખર્ચ આવે છે. તેમછતાં ઘણાં લોકો આ રીતે રસી મૂકાવી રહ્ાં છે. સરકાર દ્ારા અપાતી મફત રસી માટે સલોટ મળતો નહીં હોવાથી હવે ઘણાં પેઈડ વે્સીનેશન તરફ વળયા છે.

ડોમેસસટિક એર ટ્ાવેલ વધશે

ડોમેકસટક હવાઈ મુસાફરી ટેનશન ફ્રી થવાની શ્યતા છે. જે લોકોને કોરોના રસીના બંને ડોઝ લાગી રૂ્યા છે, તેમને દેશમાં હવાઈ મુસાફરી વખતે RT-PCR દરપોટ્ચ બતાવવાની જરૂર નહીં પડે. કેનદ્ર સરકાર ટૂંક સમયમાં આ અંગે નવરાર કરી શકે છે.

ઉડ્ડયન મંરિી હરદીપ નસંહ પુરીએ જણાવયું કે, બંને ડોઝ લઈ લીધા હશે તેવા મુસાફરોને અમે RT-PCR દરપોટ્ચ નવના મુસાફરી કરવાની મંજૂરી આપી શકરીએ છીએ. જોકે, આ મુદ્ે અંનતમ નનણ્ચય લેવાનો હજુ બાકરી છે. અમે બીજા મંરિાલયોની સંયુક્ત ટીમ સાથે મળીને નનણ્ચય લઈશું, જેમાં આરોગય મંરિાલય પણ સામેલ છે. અમારો હેતુ ઘરેલુ હવાઈ મુસાફરીને ટેનશન ફ્રી બનાવવાનો છે. જોકે, મુસાફરોના નહતમાં સંયુક્ત ટીમની સાથે નોડલ એજનસીઓ પાસેથી પણ સલાહ સૂરનો લેવામાં આવશે.

ભારતનો વેસ્સન પાસપોટિ્ટ સામે વવરોધ

નવદેશ રિવાસ કરતા રિવાસીઓને વેક્સન પાસપોટ્ચ આપવાનો પણ નવનવધ દેશો દ્ારા નવરાર કરાઈ રહ્ો છે. જોકે, ભારત સરકાર તેને ભેદભાવયુક્ત કહીને નવરોધ નોંધાવી રૂકરી છે.

નવકનસત દેશોના સંગઠન જી-7ની હાલમાં આયોનજત બેઠકમાં કને દ્રીય આરોગય મંરિી હષ્ચવધ્ચને કહ્ં હતું કે, હાલના સંજોગો જોતા અમે વેક્સન પાસપોટ્ચની તરફેણમાં નથી. યુરોપના દેશોમાં આ રિકારની એક મુવમેનટ શરૂ થઈ ગઈ છે. ભારત જેવા મોટા દેશમાં બધાને રસીકરણ શ્ય નથી. આ કસથનતમાં આવો પાસપોટ્ચ બહાર પાડવો એ યોગય નથી.

Newspapers in English

Newspapers from United States