Garavi Gujarat USA

કેળના થડમાંથી બનાવેલા ઓર્ગેનનક પ્રવાહી ખાતરને ઈન્ટરનેશનલ પે્ટન્ટટઃ નવસારી કૃનિ યુનન.ની નવનશષ્ટ નસનધિ

-

નવસારી કૃષિ યુષનવષસસિટીએ વર્લસિ બેંકની સહાયથી હાથ ધરેલા એક ખાસ રીસરસિ પ્રોજેકટમાં કેળના થ્લમાંથી પ્વાહી ઓર્ગેષનક ખાતર બનાવવામાં સફળતા મેળવી હતી. ખાતર ઉપરાંત તે જ પ્રો્લકટમાં બીજા સુધારા-વધારા સાથે ઓર્ગેષનક પેસ્ટસાઈ્લ (જંતુનાશક) તથા ઓર્ષગે નક ફંજીસાઈ્લ (ફૂર્નાશક) પણ ષવકસાવાયા છે. આ પ્વાહી ઓર્ગેષનક ખાતરનરો કરોમષસસિયલ ધરોરણે ઉપયરોર્માં સફળતા મળતાં યુષનવષસસિટીની ટીમે તેના માટે આંતરરાષ્ટીય પેટનટ પણ મેળવયા છે અને એક આષરિકન કંપની ઉપરાંત ભારતમાં પણ કેટલીક કંપનીઓ સાથે એમઓયુ કરી આ પ્રો્લક્ટસના વેપારી ધરોરણે ઉતપાદન અને વેરાણ માટે તેમને ટેકનરોલરોજી ટ્ાનસફર કરવામાં આવી છે.

આ સફળતા ષવિે વાત કરતાં યુષન.ના આષસ્ટનટ રીસરસિ સાઈસનટ્ટ ્લરો. ષરરાર્ દેસાઈએ કહ્ં હતું કે, કેળાની ખેતી કરતા ખે્લૂતરો માટે પાક લીધા પછી કેળના ઝા્લ નકામા થાય તયારે તેનરો ષનકાલ મરોટી સમ્યા હરોય છે.

નવસારી કૃષિ યુષનવષસસિટીએ કેળના વૃક્રોના વે્ટનરો ઉપયરોર્ કરવા માટે હાથ ધરેલી રીસરસિમાં કેળના થ્લના રેસામાંથી કાપ્લ, ઉચ્ચ ર્ુણવત્ાના પેપરનું ઉતપાદન થઈ શકતું હરોવાનું જણાયું હતું. કેળના વે્ટમાંથી બીજી પણ અનેક વ્તુઓ બનાવવામાં સફળતા મળી છે, પણ પેપર અને પ્વાહી ઓર્ગેષનક ખાતર તેની મુખય અને કરોમષસસિયલ ્તરે પણ સફળ શરોધ રહી છે.

તેમના સહયરોર્ી અને પ્રોજેકટના ષસષનયર રીસરસિ ફેલરો રરષધિ દેસાઈએ વધુ માષહતી આપતાં કહ્ં હતું કે, વે્ટ ્વરૂપે કેળના થ્લમાં ષવપુલ પ્માણમાં પાણી તેમજ ખાતરનું રેષસડ્ુ રહેલું હરોય છે. બનાના ્યુ્લરો્ટેમ પ્રોસેષસંર્ યુષનટે તેનરો ઉપયરોર્ કરી નરોવેલ પ્વાહી ઓર્ગેષનક ખાતર ષવકસાવયું હતું અને ર્ુજરાત તેમજ દેશભરમાં તેના ઉપયરોર્ના પ્યરોર્રો પણ હાથ ધરાયા હતા.

તેમાં સફળતા મળયા પછી અને ખે્લૂતરોની માંર્, જરૂરત મુજબ કેળના થ્લના વે્ટમાંથી મળતા આ પ્વાહીમાં જંતુનાશક તથા ફૂર્નાશક ઘટકરો ઉમેરી ઓર્ગેષનક પેસ્ટસાઈ્લ તથા ફંજીસાઈ્લ પણ ષવકસાવવામાં આ પ્રોજેકટની ટીમને સફળતા મળી હતી.

આ રીતે, કેળાનરો પાક લીધા પછી કેળના વે્ટની સમ્યાનરો ઉકેલ, ખે્લૂતરોને વે્ટમાંથી વધારાની આવક તથા આ ખાતર, પેસ્ટસાઈડસ અને ફૂર્નાશકરોના ઉપયરોર્થી રાસાયષણક ખાતરરો તથા જંતુનાશકરોના ઉપયરોર્માં ઘટા્લા દ્ારા પણ પયાસિવરણના જતનમાં પણ બેવ્લરો ફાયદરો થઈ શકે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States