Garavi Gujarat USA

રાજકો્ટમાં ત્રણ પપતરાઇ ભાઇબહેનનો એકસાથે આપઘાત

-

રાજકોટ શ્જલ્ાના વેજા ગામમાંથી એક જ પરરવારના રિણ સભયોની લાશ કૂવામાંથી મળી હતી. મૃત હાલતમાં મળેલા બે યુવક અને એક યુવતી શ્પતરાઈ હોવાનું ખૂલયું છે. પોલીસ તપાસમાં રિણેયે આપઘાત કયપો હોવાનો ખુલાસો થયો છે. જામનગર રોડ પરના મનહરપુર ઢોળા પાસે રહેતા કવા પબા બાંર્વા (ઉ.વ.૧૬), તેની શ્પતરાઇ બહેન પમી હેમાર્ાઇ બાંર્વા (ઉં.વ.૧૮) અને રેલનગરના સંતોષીનગરમાં રહેતા શ્પતરાઇ ડાયા પ્ર્ાતર્ાઇ બાંર્વા (ઉં.વ.૧૭) ના મૃતદેહો ગઈકાલે કૂવામાંથી મળયા હતા. શ્પતરાઈ ર્ાઈબહેનોએ સજોડે આતમહતયા કરી લેવાનું શુ કારણ હજુ શોધી શકાયું નથી. આ ઘટનામાં પોલીસને પ્ેમપ્કરણ હોવાની આશંકા છે.

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાાઃ વીએસ, શારદાબેન હોસ્પિટલમાં નોન-કોવવડ સારવાર ચાલુ કરાઈ

ગજુ રાતમાં કોરોનાના કેરમાં ઘટાડાને કારણે અમદાવાદ ખાતને ી શારદાબને અને VS હોસ્પટલને નોન કોશ્વડ તરીકે કાયર્થ ત થશ.ે હવે શ્સશ્વલ હોસ્પટલમાં પણ કોરોનાના બડે ખાલી પડ્ા છે. રાજયમાં અતયાર સધુ ીમાં કુલ 9,761 નાગરરકોને કોરોના ર્રખી ગયો છે. બીજી તરફ સક્ં શ્મત થયલે ા કુલ દદદીઓમાથં ી 7,50,015 દદદીઓએ કોરોનાને મહાત આપી છે. રાજયમાં એસકટવ કેસની સખં યા ઘટીને કુલ 43,611 થઈ હતી, જમે ાથં ી નાજકુ સ્થશ્તના કારણે 562 દદદીને વસે નટલટે ર પર હતા.

વૈશ્ર્વક મહામારી કોરોના સંદર્ભે નાગરરકોને સુરશ્ષિત કરવા માટે ગુજરાતમાં આયુષ શ્નયામકની કચેરી દ્ારા આયુષ સારવાર માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેના ઘણા સારા પરરણામો પ્ાપ્ત થઈ રહ્ા છે. દદદીઓને એલોપેથી સારવારની સાથે સાથે આયુવભેરદક સારવાર કોશ્વડ માટે આપવામાં આવી છે જે સાચા અથ્થમાં કારગત નીવડી છે.

અમદાવાદની શ્સશ્વલ હૉસ્પટલ ખાતે ૧૨૦૦ બેડની કોશ્વડ ડેશ્િગ્ેટેડ હૉસ્પટલ ખાતે ્ટાનડડ્થ એલોપેથીની સારવાર સાથે માનય શ્નશ્ર્ચત પ્ોટોકોલની આયુવભેદ સારવાર માટે એલોપેથી તજજ્ઞ સશ્મશ્તની મંજૂરી સાથે સંશોધન કાય્થ હાથ ધરાયું હતું. આ સંશોધન હાથ ધરવામાં આવયું હતું. જેમાં આ સંશોધન માટે જે દદદીઓ સમં ત હતા તેવા દદદીઓ પર અભયાસ કરવામાં આવયો જે સંશોધનના સારા પરરણામો મળયાં છે.

રાજયના આયુષ શ્નયામકની કચેરીના જણાવયા અનુસાર આ સંશોધન

 ??  ??

Newspapers in English

Newspapers from United States