Garavi Gujarat USA

હાઇકો્ટ્ટમાં જજ પર ચંપલ ફેંકનાર આરોપરીને 18 મપહનાનરી જેલનરી સજા

-

ગુજરાત હાઇકોટ્થમાં વષ્થ ૨૦૧૨માં તતકાશ્લન નયાયમૂશ્ત્થ જસ્ટસ કે.એસ. િવેરી પર ચપપલ ફેંકનારા આરોપીને ગ્ામય કોટટે ૧૮ મશ્હનાની કેદની સજા ફટકારી છે. આરોપી તરફથી રજૂઆત કરાઇ હતી કે તે ગરીબ છે અને મજૂરી કરી ગુજરાન ચલાવે છે. કેસ ઘણાં સમયથી પેસનડંગ હોવાથી તેણે આ કૃતયુ કયુું હતું,તેથી તેને પ્ોબેશનનો લાર્ આપી રાહત આપવામાં આવે. જેની સામે ગ્ામય કોટ્થના ચીફ જયુડીશીયલ મેશ્જ્ટ્ેટ વી.એ. ધાધલે નોંધયું હતું કે

આ કૃતયુ નયાયતંરિની ગરરમા પર લાંછન લગાડનારં અને શ્નંદનીય છે. તેથી આરોપીને પ્ોબેશનનો લાર્ આપી ન શકાય.

આ કેસની શ્વગત એવી છે કે ૧૦-૪૨૦૧૨ના રોજ હાઇકોટ્થનાં સુનાવણી પૂણ્થ થઇ તે સમયે આરોપી ર્વાનીદાસ માયારામ બાવાજીએ જસ્ટસ િવેરી પર વારાફરતી બે ચપપલ ફેંકયા હતા. આ અંગે હાઇકોટ્થ રશ્જ્ટ્ારે સોલા હાઇકોટ્થ પોલીસ ્ટેશનમાં ફરરયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં બહાર

આવયું હતું કે આરોપીનો શ્સશ્વલ કેસ ઘણાં સમયથી પેસનડંગ હતો. જેનાથી કંટાળીને તેણે ચપપલ ફેકયું હતું. આ અંગે ગ્ામય કોટ્થમાં ટ્ાયલ ચાલી હતી અને આરોપી તરફથી રજૂઆત કરાઇ હતી કે તે ગરીબ છે અને મજૂરી કરી ગુજરાન ચલાવે છે. માનશ્સક હતાશાના કારણે તેણે આ કતૃ ય કયુ હતું. તેથી તેને પ્ોબેશનનો લાર્ આપી રાહત આપવી જોઇએ.

જેની સામે પોલીસ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓ જજ વોડ્થ બંધ કરવામાં આવયા છે. છેલ્ાં બે મશ્હનામાં શ્સશ્વલ હોસ્પટલમાં બલેક ફંગસના 852 દદદીની સારવાર કરવામાં આવી છે, જેમાંથી 456ની સજ્થરી કરાઈ હતી. જોકે બલેક ફંગસના દૈશ્નક કેસમાં ઘટાડો થઈ રહ્ો છે. સોમવારે નવા સાત દદદી દાખલ થયા હતા. ગયા સપ્તાહે આ સંખયા 18થી 20 હતી. સોમવારે 26 સજ્થરી અથવા કલાકમાં એક કરતાં વધુ સજ્થરી કરવામાં આવી હતી.

પર બે ચપપલ ફેંકયા હતા.અદાલતોમાં ઘણાં કેસો પેસનડંગ છે અને તેનો યોગય સમયે શ્નકાલ થયો હોય છે. તેના કારણે આવી રીતે હાઇકોટ્થના જજ સામે આવું કૃતયુ કરી શકાય નહીં. ગ્ામય કોટટે નોંધયું છે કે આ કૃતયુ નીંદનીય હોવાથી આરોપીને પ્ોબેશનનો લાર્ આપી શકાય નહીં. આ કતૃ યુ નયાયતંરિની ગરરમાને લાંછન લગાડનારં હોવાથી આરોપીને રાહત અપાશે તો ખોટો શ્શર્તો ઉર્ો થશે. તેથી આરોપીને ૧૮ માસની કેદની સજા ફટકારવામાં આવે છે.

Newspapers in English

Newspapers from United States