Garavi Gujarat USA

ભારતમાં ફસાયેલા નવદેશીઓની વીિાની મુદત 31 ઓગસર સુધી લંબાવાઈ

-

તક્મલનાડુના ચેન્ાઇના સરકારી ઝપૂમાં નવ વિ્ગના એક એક્શયારટક ક્સંહનું કોરોના વાઇરસથિી મોત થિયું હતું, એમ ઝપૂના સત્ાવાળાએ શુરિવારે જણાવયું હતું. અરરગનાર અન્ા ઝુઓલોક્જક પાકકે જણાવયું હતું કે નીલા નામની નવ વિ્ગની ક્સંહણનું 3 જપૂનની સાંજે કોરોનાથિી મોત થિયું હતું. પ્રાણીઓમાં કોરોના વાઇરસના કેટલાંક કેસો નોંધાયા છે. પારક્તાનમાં સફેદ વાઘના બે બચ્ાનું કોરોના વાઇરસથિી મોત થિયું હોવાનું માનવામાં આવે છે. ભારતના બીજા બે શહેરોમાં પણ ક્સંહોને કોરોના સંરિમણ થિયું હતું.

ચેન્ાઇ ઝપૂ ઓથિોરરટીએ જણાવયું હતું કે 11માંથિી 9 ક્સંહનો રરપોટ્ગ પોક્ઝરટવ આવયો છે. આ અહેવાલની તપાસ માટે સેમપલ ફોર સેલયુલર અને મોલે્યુલર બાયોલોજી હૈદરાબાદ, ભારતીય વેટરનરી રરસચ્ગ ઇસન્્ટટ્પૂટ બરેલી અને સેમપલો પણ મોકલવામાં આવયા છે.

કોરોના વાઈરસના રોગચાળાના કારણે ભારતમાં ફસાયેલા ક્વદેશી નાગરરકોની વીઝા મુદત ભારત સરકારે કોઈ ચાજ્ગ લીધા ક્વના 31 ઓગષ્ટ સુધી વધારી આપી છે. ગૃહ મંત્રાલયે જણાવયું હતું કે, માચ્ગ 2020થિી કોરોના મહામારીના કારણે કોમક્શ્ગયલ ફલાઇટ ઉપલબધ નહીં હોવાથિી વયાજબી ભારતીય વીઝા સાથિે આવેલા ક્વદેશી નાગરરકો ફસાઇ ગયા છે. ગૃહમંત્રાલયે 29 જુન, 2020ના રોજ એક આદેશ દ્ારા જણાવાયું હતું કે, આવા ક્વદેશીઓ માટે તેમના જે તે

પગલું ઉઠાવયું છે. આ પહલે ા સરકારે પોતાના વેસ્સન ક્મત્ર પ્રોગ્ામ અંતગ્ગત ક્વદેશ મોકલાવામાં આવી રહેલી રસીને રોકવામાં આવી હતી જેથિી ભારતમાં વેસ્સનના ડોઝની તંગી દુર થિાય.

કેન્દ્ર સરકારે પોતાના એક ક્નવેદનમાં કહ્ં કે,બાયોલોક્જકલ-ઇની વેસ્સન હાલ

આપવામાં આવેલી ગણાશે અને તે માટે તેઓ કોઈ ચાજ્ગ ચપૂકવવા પડશે નહીં. જો કે, ક્વદેશીઓ દર મક્હને વીઝાની મુદત વધારવા અરજી કરતા રહે છે. ક્વદેશી નાગરરકોએ એફઆરઆરઓ કે એફઆરઓ સમક્ પોતાનું રોકાણ લંબાવવાની અરજી કરવાની રહેશે નહીં. તેઓએ ફતિ ભારતથિી રવાના થિતા પહેલા એસ્ઝટ પરક્મશન માટે અરજી કરવાની રહેશે.

 ??  ?? દેશની સામાન્ય ફલાઈટસ ફરીથિી ચાલુ થિયા તેના 30 રદવસ પછીની તારીખ સુધી તેમના વીઝાની મુદત લંબાવી
દેશની સામાન્ય ફલાઈટસ ફરીથિી ચાલુ થિયા તેના 30 રદવસ પછીની તારીખ સુધી તેમના વીઝાની મુદત લંબાવી

Newspapers in English

Newspapers from United States