Garavi Gujarat USA

ભારતમાં નવા ભાડૂઆતધારાના મુસદ્ાને કેબિનેટની મંજુરી

-

કે્સદ્રીય કેહબનેટિે ગયા સપ્ાિે મોડિેલ ભાડિયઆત કાયદાને મુંજૂરી આપી િતી. િિે આ કાયદાનો મયસદ્ો રાજયો અને ક્સે દ્ર િાહસત પ્રદિે ોને મોકલિામાું આિિે. જો કે આ કાયદાનો અમલ રાજયોએ કરિાનો રિેિે. કે્સદ્ર િાહસત પ્રદેિ ચુંડિીગઢે આ કાયદાનો અમલ અગાઉથી જ િરૂ કરી દીધો છે.

દેિમાું િાલમાું મકાન માહલક અને ભાડિૂઆત માટિે જે વયિ્થા છે તેમાું અનેક ખામીઓ છે. આ ખામીઓ દૂર કરિા માટિે આ નિો કાયદો રજૂ કરિામાું આવયો છે. નિા કાયદામાું ભાડિૂઆતની સાથે મકાન માહલકના હિતોનયું પણ ધયાન રાખિામાું આવયયું છે. આ કાયદાનો ઉદ્ેિ ભાડિાના હબઝનેસને સુંગદઠત ્િરૂપ આપિાનયું છે.

ભાડિા પર મકાન આપિા અને લેિાના કાય્મને રેગયયલેટિ કરિા માટિે આ કાયદામાું હજલ્ા ્તરે એક રે્સટિ ઓથોદરટિી બનાિિાની જોગિાઇ સામેલ છે. રેરાની જેમ આ ઓહથદરટિી કાય્મ કરિે. મકાન માહલક અને ભાડિૂઆતને રે્સટિ એગ્ીમે્સટિ આ ઓહથદરટિી સમક્ષ રજૂ કરિાનયું રિેિે.

જો મકાન માહલક અને ભાડિયઆત િચ્ે હિિાદ થિે તો તેણે પ્રથમ રે્સટિ ઓહથદરટિી સમક્ષ ફદરયાદ કરિી પડિિે. જો કોઇ એક પક્ષકાર ઓહથદરટિીના હનણ્મયથી નાખયિ િિે તો તે રે્સટિ કોટિ્મ અથિા હટ્બયયનલમાું જઇ િકે છે.

અગાઉ કોટિ્મમાું મકાન માહલક અને ભાડિયઆતના કેસોનો હનકાલ થિામાું િર્ષો નીકળી જતા િતાું પણ િિે નિા કાયદા મયજબ રે્સટિ કોટિ્મ અથિા હટ્બયયનલે ૬૦ દદિસમાું કેસનો હનકાલ કરિાનો રિેિે.

નિા કાયદા મયજબ મકાન માહલકને ભાડિયઆત મકાન કબજો કરી લેિે તેિો ડિર સતાિિે નિીં. મકાન માહલક એહગ્મે્સટિ પૂણ્મ થાય તે પિેલા ભાડિયઆતને મકાન ખાલી કરિાની નોદટિસ આપી તો ભાડિયઆતને એહગ્મે્સટિ પૂણ્મ થિા મકાન ખાલી કરિયું પડિિે. જો ભાડિયઆત મકાન ખાલી ન કરે તો મકાન માહલક આગામી બે મહિના સયધી ભાડિુંય બગે ણુંય અને તયારબાદ ચાર ગણયું કરી િકે છે.

નિા કાયદામાું હસકયયદરટિી દડિપોઝીટિની મયા્મદા પણ નક્ી કરિામાું આિી છે. િાલમાું મકાનમાહલકો પોતાની મરજી મયજબ દડિપોઝીટિ િસયલ કરે છે. જો કે િિે નિા કાયદા મયજબ મકાન માહલક રિેણાુંક હિ્તારોમાું બે મહિનાના ભાડિાની રકમ કરતા િધય રકમ દડિપોઝીટિ તરીકે િસૂલ કરી િકિે નિીં. હબન રિેણાુંક હિ્તારની પ્રોપટિટી માટિે છ મહિનાના ભાડિાની રકમ કરતા િધય રકમ ડિીપોઝીટિ પેટિે લઇ િકાિે નિીં.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States