Garavi Gujarat USA

મૃતયુ પામષેલી વૃદ્ા અંભતમસંસકાર બાદ જીવતી ઘષેર પરત ફરતાં આશ્ચય્ય

-

આધ્રં પ્રદેશમાં કોરોનાથી મૃત્યુ પામિે ી એક મવહિાના અવંતમ સસંકાર બાદ તે જીવતી ઘરે પાછી ફરતા આશ્ચ્ય્વ સજા્ય્વ હત.ું

આંધ્રપ્રદેશમાં ગત સપ્ાહે કોરોનાના કારણે એક 75 વર્્વની મવહિાનુ મોત થ્યુ હતુ અને આમ છતા પાછળથી ખબર પડી હતી કે તે હેમખેમ છે. વગરજાઅમમા નામની મવહિા કોરોનાથી સંક્વમત થ્યા બાદ 12 મેના રોજ તેને વવજ્યવાડાની સરકારી હોસસપર્િમાં દાખિ કરવામાં આવી હતી. તેના પવત 15 મેના રોજ

તેને મળવા પહોંચ્યા ત્યારે મવહિા બેડ પર નહોતી. હોસસપર્િના સર્ાફે કહ્ હતુ કે, તેને બીજા વોડ્વમાં વશફર્ કરાઈ છે.

એ પછી તમામ વોડ્વમાં તપાસ ક્યા્વ બાદ પણ મવહિાનો પતો િાગ્યો નહોતો. હોસસપર્િના કમ્વચારીઓએ પડરવારજનોને કોલડરૂમમાં તપાસ કરવા માર્ે કહ્ હતુ કે, જ્યારે વગરજાઅમમાના પવત ત્યાં પહોંચ્યા ત્યારે તેમને પોતાની પત્ી જેવો જ એક મૃતદેહ નજરે પડ્યો હતો. તેમણે કમ્વચારીને કહ્ હતુ કે, મારી

પત્ીનો મૃતદેહ અહીં્યા છે.

એ પછી તેમની પત્ીના નામનુ ડેથ સર્ડફકેર્ બનાવા્યુ હતુ અને અંવતમ સંસકાર પણ કરવામાં આવ્યો હતો. એ પછી વગડરજાઅમમા ઘરે પહોંચતા પડરવારજનો હેરાન થઈ ગ્યા હતા. તેમના પવતને તો થોડા સમ્ય માર્ે પોતાની આંખો પર વવશ્ાસ જ નહોતો થ્યો. જે મવહિાની અંવતમ વવવધ થઈ ચૂકી છે તેની ઓળખ કરવા માર્ે હોસસપર્િના અવધકારીઓએ તજવીજ હાથ ધરી હતી.

કોરોનાને કારણ ભારતમાં વક્ક ફ્ોમ હોમનું કલચર શરૂ થ્યું છે. શરૂઆતમાં વવકલપ નહીં હોવાથી વક્ક ફ્ોમ હોમ સવીકારવામાં આવ્યું હતું પણ એક વર્્વ ઘરેથી કામ ક્યા્વ બાદ ઘણા કમ્વચારીઓને તે ફાવી ગ્યું છે. હવે વવશ્ભરની પેર્ન્વ અનુસાર િોકો વક્ક ફ્ોમ હોમને પ્રાધાન્ય આપે એવી જોબસ પસંદ કરે છે. જે કંપનીમાં ઓડફસ જવું બંધનકારક છે ત્યાંના કમ્વચારીઓ નોકરી છોડી બીજે શોધી રહ્ા છે.

એવપ્રિ મવહનામાં થ્યેિા સવવેક્ષણમાં ૨૧૦૦ િોકો જોડા્યા હતા. ઘણાંના મતે વક્ક ફ્ોમ હોમ કલચર સારું છે અને તે ચાિુ રહેવું જોઈએ. આ રીતે અનેક બાબતોની બચત થા્ય છે. પ્રવાસનો ખચ્વ ઓછો થા્ય છે એર્િું જ નહીં સમ્ય બચે છે. ઓડફસના રાજકારણમાંથી દૂર રહેવાનું પણ શક્ય બને છે.

્યુએસ અને ્યુરોપન મસલર્નેશનિ કંપનીના ૭૦ ર્કા કમ્વચારીઓ વક્ક ફ્ોમ હોમ કલચર સવીકારવાની તરફેણમાં છે. ૩૦ ર્કા પારંપાડરક કા્યા્વિ્ય સવીકારે છે.

વવશ્ભરમાં એવી માવહતી મળી છે કે જે કંપનીમાં કમ્વચારીઓને ઓડફસ પાછા આવવાનું કહવે ા્ય છે તેવા ઘણા િોકો રાજીનામું દેવાનું વધુ પસંદ કરે છે. કમ્વચારી એવી નોકરી શોધે છે જ્યાં વક્ક ફ્ોમ હોમ કરી શકા્ય.

Newspapers in English

Newspapers from United States