Garavi Gujarat USA

ઓસ્ટ્ેલલયામાં મીડડયા સંસ્્ાઓને સેકસ એસોલ્ટ કેસમાં કો્ટ્ટના પ્રલિબંધના ભંગ બદલ લાખ ડોલરનો દંડ

-

ઓસ્ટ્રેલિયાની એક કોટટે શુક્રવારે (િાર જુન) વેકટકનના ભૂતપૂવ્થ ટ્રેઝરર જયોજ્થ પેિના કે્સમાં રીપોટટીંગ કરવાના પ્રલતબંધના કોટ્થના આદેશનો ભંગ કરવા બદિ 12 મીકડયા ્સંસ્થાઓને ્સંયુક્ત રીતે 11 િાખ ઓસ્ટ્રેલિયન ડોિ્સ્થનો જંગી દંડ ફરમાવયો છે. જયોજ્થ પેિ ્સામે બાળકોના જાલતય શોર્ણ (િાઈલડ ્સેકસ્યુઅિ એ્સોલટ) કે્સ કોટ્થમાં િાિતો િતો, તે દરલમયાન કે્સની ગલતલવલધના ્સમાિારો પ્રલ્સદ્ધ કે પ્ર્સાકરત નિીં કરવાનો કાઉન્ટી કોટ્થ ઓફ લવકટોરીઆએ આદેશ આપયો િતો.

દંડ કરાયો છે તે મીકડયા ્સંસ્થાઓમાંથી મોટા ભાગની નાઈન એન્ટરટેઈનમેન્ટ કંપની તથા રૂપટ્થ મડયોકના ન્યૂઝ કોપ્થની માલિકીની છે અને તેઓએ ફેબ્ુઆરી મલિનામાં કોટ્થના આદેશના ભંગનો ગુનો કબૂલયો િતો. ્સરકારે પત્રકારો તેમજ તંત્રીઓ ્સામેના તમામ આરોપો પડતા મુકવા ્સંમલત આપયા પછી

લવકટોરીઆની ્સુપ્રીમ કોટ્થના જસ્ટી્સ જોન કડક્સને આ મીકડયા ્સંસ્થાઓને દોલર્ત ઠરાવી િતી.

જયોડ્થ પેિને ડી્સે્‍બર 2018માં બે કોઈરબોયઝના ્સેકસ્યુઅિ એબયુઝ માટે જયુરી દ્ારા દોલર્ત ઠરાવાયો િતો, તે પછી તેને એક વર્્થથી વધુ ્સમય જેિમાં રિેવું પડ્ું િતું અને ગયા વર્ષે એલપ્રિમાં તેને ઉપિી કોટટે લનદયોર્ ઠરાવયો િતો. બાળકો ઉપરના ્સેકસ્યુિ એ્સોલટ કે્સમાં જેિમાં જવું પડ્ું િોય તેવો પેિ કેથોલિક િિ્થનો ્સૌથી વધુ લ્સલનયર અલધકારી િતો.

કોટટે 2018માં પેિની ્સામેના કે્સની કાય્થવાિી તેમજ કે્સના િુકાદા લવર્ે ્સમગ્ ઓસ્ટ્રેલિયામાં કોઈ અિેવાિો કે ્સમાિારો પ્રકાલશત કે પ્ર્સાકરત નિીં કરવાનો આદેશ આપયો િતો. આ પ્રલતબંધ છતાં જયુરીએ ડી્સે્‍બર 2018માં પેિને દોલર્ત ઠરાવયા પછી લવદેશી મીકડયાએ િુકાદાના ્સમાિારો પેિના નામ અને તેની ્સામેના આરોપોની લવગતો ્સાથે પ્રલ્સદ્ધ કયા્થ િતા. એ પછી ઓસ્ટ્રેલિયન મીકડયાએ એવા અિેવાિો પ્રકાલશત કયા્થ િતા કે તેઓ પ્રલતબંધોના કારણે એક ઉચ્ પદાલધકારી વયલક્ત લવર્ેના મિત્વના ્સમાિારો રજૂ કરી શકયા નથી, જયારે કેટિીક મીકડયા ્સંસ્થાઓએ તે ્સમાિાર ઓનિાઈન પ્રાપય િોવાનો લનદટેશ પણ કયયો િતો.

જજ કડક્સને દોલર્ત મીકડયા ્સંસ્થાઓની એ દિીિ મસ્વકારી નિોતી કે તેઓએ આ ્સમાિારો પ્રકાલશત કરવામાં પ્રમાલણકપણે એક ભૂિ કરી િતી કારણ કે તેઓ માનતા િતા કે તેમણે જે કઈં પ્રકાલશત કયુું તેનાથી પ્રલતબંધનો ભંગ થતો નથી.

મીકડયા ્સંસ્થાઓએ કોટ્થની લનષ્ાપૂવ્થકની તેમજ લબનશરતી માફી માંગી િોવાની પણ નોંધ િેતા જજે કહ્યું િતું કે, તે િકકકતને ધયાનમાં રાખીને તેમણે દંડની રકમ લનધા્થકરત કરી છે.

Newspapers in English

Newspapers from United States