Garavi Gujarat USA

ચીનમાં માણસોમાં પણ બર્ડ ફલુનો પ્રથમ કેસ નોંધાયો િીનના સૌથી વધદુ વસચ્ ધરાવ્ા પાં્માં િોરોના વિર્ાં લોિિાઉન

-

ચીનમાં માણસોમાં પણ બડ્ચ ફલુનો પહેલો કેસ નોંધાયો છે. ચીનના નેશનલ હેરથ કમમશને ગયા સપ્ાહે જણાવયું કે, ચીનના પૂવટીય મજઆંગસુ પ્રાંત ખાતે બડ્ચ ફલુના H10N3 સટ્ેન સાથે માનવ સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો છે. ઝેંમજયાંગ શહેરના એક 41 વર્ટીય વયમતિમાં બડ્ચ ફલુનો સટ્ેન મળી આવયો હતો અને હાલ તેની સસથમત સસથર છે.

ચીનના અમધકારીઓએ જણાવયું કે, દદટીઓમાં 28 મેના રોજ H10N3 એમવયન ઈનફલુએનઝા વાયરસ સામે આવયો હતો. હાલ તે વયમતિ બડ્ચ ફલુના H10N3 સટ્ેનથી કેવી રીતે સંક્રમમત થઈ તે જાણવા પ્રયત્ન કરવામાં આવી રહ્ો છે. અગાઉ વૈમશ્વક સતરે H10N3 દ્ારા માનવ સંક્રમણનો અનય કોઈ કેસ સામે નથી આવેલો.

H10N3 એ બડ્ચ ફલુ વાયરસનો એક ઓછો રોગજનક અને અપેક્ાકૃત ઓછો ગંભીર સટ્ેન છે અને તે મોટા પાયે ફેલાય તેવું જોખમ ખૂબ જ ઓછું છે. ચીનમાં એમવયન ઈનફલુએનઝાના અનેક અલગ-અલગ સટ્ેન છે અને કેટલાક નાના પાયે લોકોને સંક્રમમત પણ કરે છે. ખાસ કરીને મરઘા પાલન કરતા લોકો તેનો ભોગ બનતા હોય છે.

H5N8 ઈનફલુએનઝા એ વાયરસ

ચીનમાં સૌથી વધારે વસમત ધરાવતાં પ્રાતં ગઆુ ગં ડોંગના શહેરોમાં કોરોના વાઇરસના ચપે ના કેસો વધવાને કારણે ચીને ગયા સપ્ાહે આ પ્રાતં ના શહેરોમાં કડક લોકડાઉન લાદી દીધું હત.ું હોંગકોંગને અડીને આવલે ા ગઆુ ગં ડોંગ પ્રાતં માં અતયાર સધુ ીમાં કોરોનાના ૪૧ કેસો નોંધાયા છે. પ્રાતં ીય પાટનગર ગવાગં ઝમુ ાં સાત અને તને ીપાસે આવલે ા ફોસાન શહેરમાં કોરોનાના ત્રણ કેસો નોંધાયા છે. ગઆુ ગં ડોંગમાં અવરજવર કરવા પર પ્રમતબધં મકુ ી દેવામાં આવયો છે. પ્રાતં ની બહાર જનારા માટે કોરોનાનો ટેસટ ફરમજયાત બનાવવામાં આવયો છે. ગઆુ ગં ડોંગના શહેરોમાં લોકોએ તમે ના (બડ્ચ ફલુ વાયરસ તરીકે પણ ઓળખાય છ)ે નો એક પેટાપ્રકાર છે, જયારે H5N8 ફતિ મનુષય માટે ઓછો જોખમી છે પરંતુ તે જંગલી પક્ીઓ અને મરઘા માટે અતયંત કમપાઉનડ બધં કરી દીધા છે અને સડકો મનજન્ચ બની ગઇ છે.

ચીનની સરકારે ફોસાન શહેરમાં વધી રહેલાં ચેપના દરને પગલે શહેરમાંથી આવતી-જતી ૫૧૯ ફલાઇટસને રદ કરી નાંખી છે. શહેરના પાંચ મવસતારોમાં લોકોને તેમના ઘરોમાં જ રહેવાના આદેશ આપવામાં આવયા છે. તમામ બજારો અને જાહેર સથળોને બંધ કરી દેવામાં આવયા છે. દોઢ કરોડની વસતી ધરાવતાં ફોસાન શહેરમાં એક મોટા મવસતારમાં તો શમનવારથી જ લોકડાઉન લાગુ કરી દેવામાં આવયું હતું. ચીનમાં અતયારસુધીમાં કોરોનાના કુલ ૩૧,૦૦૦ કેસો નોંધાયા છે અને ૪,૬૩૬ જણાના મોત થયા છે.

ઘાતક છે. એમપ્રલમાં પૂવષોત્ર ચીનના શેનયાંગ શહેરમાં જંગલી પક્ીઓમાં અતયામધક રોગજનક H5N6 એમવયન ફલુ મળી આવયો હતો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States