Garavi Gujarat USA

રણુનું તુલજા ભિાનીરાતાનું રંદિર

-

વડોદરાના પાદરા તાલુકાનું રણુ ગામ છે. જ્ાં મા તુલજા ભવાની માતાનું મંદદર આવેલું છે. આ સ્ાનક 700્ી વધુ વર્ષનું પૌરાણણક મણિમા ધરાવતું તી્્ષ સ્ળ છે.

રણુ ગામનાં પ્રગટેલાં મા ભવાની મૂળ દણષિણ ભારતના તુળજાપુર ગામના તુળજાભવાની છે. જે તી્્ષ અૌરંગાબાદ્ી િૈદરાબાદ જતાં રસતામાં આવેલું છે. આ તુળજા ભવાની માતાની ઉપાસના છત્રપણત ણિવાજી મિારાજે કરી િતી. માના આિીવા્ષદ્ી ણિવાજી મિારાજે ્ુદ્ોમાં જીત મેળવી ધમ્ષરષિા કરી િતી.

ચૌલ વંિના રાજા સુર્ને આ તુલજા ભવાનીની કૃપા્ી િત્રુએ છીનવી લીધેલું રાજ્ પાછું મળ્ું િતું. પરમાર વંિના રાજા જ્દેવની મા તુલજા ભવાની પરની ભણતિ પ્રણસદ્ છે. મિાપ્રતાપી અને પરાક્રમી માલોજી ભોંસલે, જેને િેર માટીની ખોટ િતી. એનાં રાણીએ મા તુલજાની ણવણધસર ઉપાસના કરી, અને માએ પુત્રરત્ન આપ્ું િતું. એ પુત્ર એ જ મિારાજા ણિવાજી.

ણિવાજી મિારાજને માએ પ્રસન્ન ્ઇ દુષ્ો અને ણવધમમીઓ સામેના ્ુદ્માં સંિાર કરવા ભવાની તલવાર આપેલી. એ તલવાર ણિવાજીની ઉપાસના િીખવાડનાર સવામી રામદાસ. તેઓ ણિવાજીના ધમ્ષગુરુ િતા. ણિવાજીને બ્રહ્મમુિૂત્ષમાં ઉઠાડી માની ઉપાસના કરાવી િતી. ણિવાજી રોજ તેમના ગુરુના દિ્ષન કરી રાજકાજનો પ્રારંભ કરતા. એ તુલજા ભવાનીના એક ઉપાસક ્ોગીરાજ શ્ી ણવશ્ંભરણગરીજી સંવત 1363માં અખંડદીપ લઇને ગામે ગામ ફરતા. તે વખતે દુકાળ િતો, એટલે તેઓ તળાવો ખોદાવતા અને જે ગામ તળાવ ખોદાવે ત્ાં રોકાતા, ત્ારે લોકો જોડે ધમ્ષચચા્ષ કરતા, એમ કરતાં તેઓ રેણુકપુર નજીકના રણુ ગામે આવ્ા. એ ગામનું નામ રેણુકપુર પણ ખરું. ત્ાં તેમણે સરોવર ખોદાવ્ું. જેનું નામ માનસરોવર આપ્ું. તેમણે ભણતિના પ્રભાવ્ી વરુણદેવનું આિવાન ક્ુું, ્ોગબળે અગ્નિ પ્રગટાવ્ો અને ્જ્ઞ કરી માતાજીની સ્ાપના કરી એ પ્રગટાવેલ અગ્નિ ત્ાર બાદ ણવશ્ંભરણગરીજીનો અખંડધૂણો તરીકે ઓળખા્ છે. ધૂણો ત્ાં આજે્ મોજૂદ છે. જ્ાં રોજ બ્રહ્મમુિૂત્ષમાં આિુણત અપા્ છે. ણવશ્ભરણગરીજીએ માની પ્રાણપ્રણતષ્ા કરી એની જમણી બાજુ ણસદ્ેશ્ર મિાદેવ આવેલા છે. એ માનો અખંડ દીવો લઇ આવેલા, તે્ી આજે વરષો્ી ત્ાં અખંડદીપ જલે છે. એમના પછી વંિજ પુરુરોત્તમણગરીજી તેમના પછી વણારસીણગરીજી તે પછી ભાવણગરીજી ત્ા તેમના પછી ભગવાનણગરીજી અને પછી પ્રભાતણગરીજી ગાદી પર આવ્ા.

આ પ્રભાતણગરી પણ ણસદ્ સંત િતા એમણે કુળ પરંપરા મુજબ માતાજીનો સાષિાતકાર કરેલો. આ પ્રભાતણગરીજી ણવરે શ્ી સવામીનારા્ણ સંપ્રદા્ના ગ્ં્ ભતિણચંતામણીના 150મા પ્રકરણમાં ઉલ્ેખ છે તદઉપરાંત સવામીનારા્ણ ભાગવતના સકકંધ-2ના અધ્ા્ 19માં પણ ઉલ્ેખ છે. તે મુજબ પ્રભાતણગરીજી દ્ાદરકાની ્ાત્રાએ જવા નીકળેલા તે ફરતા ફરતા ઉગામેડીએ આવી પિોંચ્ા.

પ્રભાતણગરીને કોઇ સતસંગીએ પૂછ્ુંંઃ "બાવાજી ક્ાં જોઓ છો?" તો જવાબ આપ્ો, દ્ાદરકાની ્ાત્રાએ જાઊં છું. સતસંગીએ કહ્ં, અમારા સવામી નારા્ણ ભગવાન ત્ાં ણબરાજે છે. તેમના દિ્ષન કરો તો દ્ાદરકાની ્ાત્રા ક્ા્ષ બરાબરનું ફળ મળિે.

આ સાંભળી પ્રભાતણગરી ગઢપુર જવા નીકળ્ા સીમાડે પિોંચતાં તેમણે સંકલપ ક્ષો, કે મારું નામ દઇ બોલાવે, મને નવી રજાઇ આપે, અને દૂધપાક જમાડે તો સવાણમનરા્ણ ભગવાન સાચા. આ સંકલપ પછી પ્રભાતણગરી સવારે ઉઠી લક્મીવાડીએ ગ્ા, જ્ાં શ્ીજી મિારાજે કહ્ંંઃ "પ્રભાતગર લો, દાતણ આવો બેસો, એમ કિી મિારાજે નવી રજાઇ પ્રભાતણગરીને આપી ત્ાર બાદ મિારાજતેમને દરબારમાં લઇ ગ્ા.

શ્ીજી માટે ્ાળ આવ્ો. જેમાં દૂધપાક પૂરી ણવગેરે િતું. મિારાજે કહ્ં; આ પ્રભાતગર માટે બીજો ્ાળ બનાવો. અને દૂધપાક, પૂરી પીરસતાં બાવાજી ધન્ ્ઇ ગ્ા એમને ્્ું કે, આ શ્ીજી મિારાજ સાષિાત્ ભગવાન છે. એ ગોદડી આજે્ રણુધામમાં શ્ીજીની પ્રસાદીરૂપે સાચવી રખાઇ છે."

જૂના વડોદરા રાજ્ના મિારાજ મલિારરાવજીને પણ માતાજીનો પરચો ્્ો િતો અંગ્ેજ સરકારે એમને પાદરાની અમીન ખડકી પાસે આવેલી જૂની ગુજરાતી િાળાના મકાનમાં કેદ કરેલા. એમને છૂટવાની કોઇ આિા ન િતી ત્ારે એમનાં કુળદેવી રણુનાં તુલજા માને ્ાદ કરી કહ્ંંઃ "મારો છૂટકારો રાણત્રના 12 વાગ્ા સુધીમાં ્િે, તો તારા ચરણે આવી તને િીરા-મોતીના દાગીના ભેટ ધરીિ અને પછી જ અન્નનો દાણો ખાઇિ. ્્ું એવું કે, તેમને રાત્રે 11.30 વાગે જ છોડી મૂકા્ા. તેમણે તાબડતોબ િીરા-માણેકના દાગીના ચડાવી માતાજીને અપ્ષણ ક્ાું. એ દાગીના અલંકારો આજે પણ દર વરષે નવરાણત્રમાં માતાજીને ધરાવવામાં આવે છે. અને ગા્કવાડ કુટુંબ દિ્ષના્ષે ત્ાં જા્ છે." એ પ્રભાતણગરી પછી જલમણગરીજી દાગી પર આવ્ા. તે પછી ભૂધણગરીજી અને તે પછી મ્ુરાણગરીજી આવ્ા. તે પણ ણસદ્ પુરુર િતા. તેમના પછી કુટુંબી રમેિભારતીને મિંત રાજેનદ્રણગરીજીના પુત્ર િાલ સંસ્ાનનો કા્્ષભાર સંભાળે છે. દરણમ્ાન અવારનવાર એ મંદદરનું સમારકામ અને જીણષોદ્ાર કરા્ો છે. િાલ સુંદર મંદદર ભાણવક ભતિોનું કેનદ્ર બની રહ્ં છે. આ સંસ્ાન દ્ારા સમાજ સેવાનાં કા્ષો પણ કરા્ છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States