Garavi Gujarat USA

આપણા સુખ િુખનો આધાર આપણા વિચારો

-

આપણે નાના િતા ત્ારે એક કિેવત વારંવાર સાંભળતા, લાતો કે ભૂત , બાતો સે નણિ માનતે “.આજ કોરોનાના કાળમાં આ કિેવત વારંવાર નજરે ચડે છે. આપણી માનણસકતા એવી છે કે, આપણે કોઈના અનુભવનો લાભ ન્ી લેતા, સવ્ં અનુભવ ન ્ા્ ત્ાં સુધી િવામાં ચાલીએ છીએ. માતા ણપતા કે વદડલ વાત કરે તો તેને ઓ્ષોડોકસ કિીને િસી લઈએ છીએ પરંતુ જ્ારે એ અનુભવ ્ા્ છે ત્ારે મુંગા મોઢે સિન કરીએ છીએ અને પડીએ છતા ટાંગ ઊંચી રાખીએ છીએ.

સ્ેિી સવજનો , સંગઠનો અને સરકાર ; બધા જ એક સવરમાં કોરોના ગાઈડ લાઈન પાલન કરવાનું કિે છે પણ આપણે “મને કકંઈ જ ન ્ા્ , આ તો બધા ખેલ છે. તાઈફા છે. મે તો આજ સુધી દવાખાનાનું પગણ્્ું ન્ી જો્ું, મે તો રસીના બંને ડોજ લઈ લીધા છે.

િુ તો આમ િુ તો તેમ .,, ફડાકા

મારીએ છીએ અને જ્ારે પદરવાર કે સવજનોમાં્ી કોઈને પોજેટીવ આવે છે તો તેની નજીક જતા પણ ખચકાટ ્ા્ છે અને જો સવ્ં પોજેટીવ આવ્ા અને બે ચાર છો જણની લાગવગ કરવા છતા પણ બેડ ન મળે , તો ધોળે દદવસે તારા દેખા્ જા્ છે.ચાલવામાં પગ લડ્ડે; બોલવામાં શ્ાસ રૂકંધા્ , જમવાનું ભાવે નણિ, ઊભું ્વા્ નણિ, જીવવું ગમે નણિ અને મોત સામે દેખા્ ; ત્ારે માતા ણપતા વદડલોની વાતો ફરી ફરીને ્ાદ આવે. આંખમાં આંસુ આવે, દવાખાનામાં બેડ પર સુતા સુતા ઊંઘ જ ન આવે, પણત - પગ્ત્ન - ણપતા - પુત્ર -પુત્રીના ણવચારો આવે. િોગ્સપટલ સારી િો્; ડોકટર સારા િો્ , નણસુંગ સટાફ સારો િો્ છતા તણબ્ત સારી ન ્ા્, આ આપણી િવામાં ઊડતા રિેવાની પદ્ણતનું પદરણામ છે.

જ્ારે આપણે આપણા સ્ેિીજનોનું / માતાણપતા અને ણિતેચછુઓની વાત

િાંણત્ી સાંભળતા ્ઈ જઈએ, માનતા ્ઈ જઈએ, ત્ારે એમણે પીડા વ્્ા સિન કરી િો્, તેમાં્ી આપણને મુણતિ મળે છે. વેકિીન લેવી, નવિેકુકં ગરમ પાણી પીવું, મીઠુંવાળા િુંફાળા પાણીના કોગળા કરવા,િા્ ધોતા રિેવું, સેનેટાઈજ ્વું, ણબન જરૂરી બિાર ન જવું, સતિાસત્રોનુ વાંચન કરવું, ધ્ાન પ્રાણા્ામ કરવા, ભીડમાં તો િરણગજ ન જવું, સામાન્ લષિણો જણા્ તુરંત દવાખાને જવું, આઈસોલેિનમાં દાખલ ્ઈ જવું. વગેરે સલાિ ણવચાર ક્ા્ષ ણવના માની લેવા જેવી છે. અને આ કકંઈ સરકાર પર ઉપકાર કરતા િોઈએ, એમ ન્ી કરવાનું. આ બધી જ આપણા માટેની આપણી જવાબદારીઓ છે. જો વફાદારી સા્ે જવાબદારી અદા કરીિું તો સવસ્ રિીિું. આપણે આપણુ કત્ષવ્ પાલન નણિ કરીએ અને આપણત્તમાં સરકાર કે િાસનને ભાંડવા્ી િુ મેળવીિું? સરકાર કે િાસનને ભાંડવા્ી સવસ્ ્ઈ જઈએ છીએ? િોગ્સપટલ બીલ માફ કરી દે

છે કે પીડા ઓછી ્ા્ છે? સવજન ગુમાવ્ા િો્, તે પાછા આવે છે? કઈકં જ ન ્ા્. જેટલી બેદરકારી રાખી િો્, એટલી - એ્ી વધુ વેદના વેઠવી જ પડે છ.ે

અને જો કોઈની વાત માની િો્ તો એનો લાભ પણ ્ા્ છે. િુ એનટીબોડી ્્ેલ છું, એ જાણનારા વડોદરાના પંકજભાઈ જી પટેલ. આ રો્લ ફેમીલીને બિુ જ સારી રીતે ઓળખું છું.

એ એક ધાણમ્ષક પ્રસંગમાં સપદરવાર ગ્ા અને કોરોનાની ઝપટમાં આવી ગ્ા. પ્ર્મ પંકજભાઈ - વડીલનો રીપોટ્ષ પોજેટીવ આવ્ો. મને સમાચાર મળ્ા એટલે મે સંપુણ્ષ પદરવારના રીપોટ્ષ કરાવીને કોસ્ષ કરી લેવાનું કહ્ં. એક ડોકટરની સલાિ લઈને તતકાળ સારવાર િરૂ કરવાનું કહ્ં. અને પદરવારે વાત માની પણ ખરી. તો જે ઘરમાં બાણુ વર્ષના વૃદ્ માતાજી છે, જેમની પોતાની ઊંમર ૭૦ ઊપર છે એવા એ ફેમલીમાં ૧૨ વર્ષના બાળકનો પણ રીપોટ્ષ પોજેટીવ

આવ્ો પણ બધા જ જંગ જીતી ગ્ા અને આજે મોજ્ી પોતાના અનુભવ્ી ઘણાના જીવન બચાવે પણ છે.

માટે અત્ારે આપણે આપણા ણવચારોમાં પદરવત્ષન લાવવાની જરૂર છે, સરકારમાં કે િાસનમાં નણિ. આપણા ણવચારો જ આપણુ જીવન છે. આપણા ણવચારો જ આપણા સુખનનુ સરનામું છે આપણા ણવચારો જ આપણા દદ્ષનો દસતાવેજ છે. ચાલો; ્ોડો સમ્ કાઢીને આપણે આપણું જ એનાલીિીસ કરી લઈએ.

એનાલીિીસ તમે કરો , પદરણામ પણ તમે જ મેળવિો. પરંતુ એક સત્ કિુ, તમે સુખી છો તેની પાછળ તમારા ણવચારો જ મિતવનું પદરબળ છે અને દુખી છો તો તેની પાછળ પણ તમારા ણવચારો્ી વધુ જવાબદાર બીજું કોઈ જ ન્ી.

આપણે આટલું સમજી જઈએ તો જીવનના ઘણા અઘરા પ્રશ્ો જીવનમાં આવતા જ અટકી જા્. આપણા જીવનામાં કેમ છે? ચાલો ્ોડું ણવચારીએ.

 ??  ??

Newspapers in English

Newspapers from United States