Garavi Gujarat USA

નિષકમાર થવું આસમાિ છે, ભરોગવવું આસમાિ છે; પરંતુ સમ્યક્ રહેવું બહુ રુશકકેલ છે

• પૂ. રરોરમારરબમાપુ

-

રામચરરતમાનસને આધારે આપણે આ કથામાં ‘માનસ-કામદશ્ણન’ની સંવાદી ચચા્ણ કરી રહાં છીએ. અહીં ત્વચાર નથી, અનુિવ પ્રસતુત થઈ રહો છે; જીવનનું સત્ય પ્રસતુત થઈ રહ્ં છે. ઉપદેશમાં કહેવામાં આવે છે કે ત્નષકામ થઈ જાઓ; આજના ત્ચંતકોએ વધારે અત્તરેક કરીને કહ્ં કે ખૂબ જ િોગવી લો; એ બંને અસફળ છે. ત્નષકામ થવું આસાન છે, ખૂબ િોગવવું આસાન છે પરંતુ સમ્યક્ રહેવું બહુ મુશકેલ છે. અને ‘માનસ’નું કામદશ્ણન એમ કહે છે કે વચ્ે રહીને જીવો. તુલસીદાસજી કહે છે કે ત્વષ્યનો તમે જેટલો િોગ કરશો એટલો કામ વધતો જ જા્ય છે. જેવી રીતે અસગ્નમાં ઘી નાખીએ તો અસગ્ન વધારે િડકે છે. જીવનનું સત્ય સમજવું જોઈએ. સાચી કસોટી વચ્ે રહેવામાં છે.

‘માનસ’ની એક પંત્તિ હું આ સંદિ્ણમાં તમને કહેવા માગંુ છું અને એ જીવનનું સત્ય છે. િગવાન રામ વનવાસ દરમ્યાન ત્ચત્રકરૂટ જતા પહેલાં વાલમીરક આશ્રમમાં ગ્યા ત્યારે વાલમીરકજીને પ્રશ્ન પૂછે છે કે ‘િગવન્! હવે હું ક્યાં રહું,મને એવી કોઈ જગ્યા બતાવો.’ વાલમીરકજી ત્વજ્ાન ત્વશારદ છે; પહોંચેલા મહાપુરુષ છે. એમણે ચૌદ સથાન બતાવ્યાં. એમાંનું એક સથાન આ છે

મારાં િાઈ-બહેનો, ‘ગીતાપ્રેસ’નું િાષાંતર વાંચો; ‘વ્યંકટેશપ્રેસ’નું િાષાંતર વાંચો; અને એ સાચું પણ છે; શું અથ્ણ થા્ય છે આનો? ‘જેમના હૃદ્યમાં

કામારદ દોષ ન હો્ય,એમના વશમાં આપ કા્યમ રહો.’ તો આ પંત્તિનો અથ્ણ એવો થઈ ગ્યો કે કામ હૃદ્યમાં ન હો્ય તો જ િગવાન વશમાં આવે. એ સાચો અથ્ણ છે; હવે એનો ત્વશેષ અને ગુરુમુખી અથ્ણ સાંિળો. શું કહે છે? કામારદ દોષ ન હો્ય એવી વાત નથી; કામારદ દોષ િલે હો્ય પરંતુ એનો મદ અને દંિ જેનામાં ન હો્ય એમને આધીન તમે થાઓ.

હંુ તમને પૂછું, શું જીવનમાં કામ જરૂરી નથી? મેં કાલે પણ કહ્ં,કૃષણએ ધમ્ણસથાપના કરી,રામે સેતુસથાપના કરી અને મહાદેવે કામસથાપના કરી. જીવનમાં કામ જરૂરી છે. જીવનમાં ક્રોધ જરૂરી છે. ન હો્ય તો િીક છે,પરંતુ એવું તો માત્ર કહેવામાં આવે છે.સમુદ્ર સામે િાકુરે ક્રોધ નથી ક્યયો?ક્રોધ જરૂરી નથી? આપણા જેવા સંસારીઓ માટે આ ચચા્ણ છે, મહાતમાઓ માટે નથી. ઘાસની માફક જે ત્વનમ્રતાથી ઝૂકી જશે એને કોઈ નદીના પૂરરૂપી કામારદ આવેગ તાણી નહીં જઈ શકે. જીવનના સત્યને આટલી ત્વનમ્રતાથી સવીકારવું જોઈએ. કામરસ સુધી જ અટકી જવાનું નથી. તુલસીએ પોતાની ્યાત્રા સમ્યક્ કામથી શરૂ કરી છે. ‘માનસ’માં એક શબદ ત્રણ વાર આવ્યો છે, ‘દીપત્શખા.’ એક વાર જાનકીજીના સંદિ્ણમાં

બીજી વાર

Newspapers in English

Newspapers from United States