Garavi Gujarat USA

કુંડળી રષેળમાપક - સમાધમારણ કમાર પણ અસમાધમારણ પરરણમારરો

ગુણેગૌરવમાયાતિ ન મહતયાદસઉતિ સંિદા I િુર્રનેનદુ િથા વન્ધયયો તનષ્કલં્ક: યથા્કૃશ : II ્કહૂં|’

- રામ સમાન પ્રભુ નાહીં સં્કલન : જયદેવ માં્કડ (માનસ-્કામદશ્રન,૨૦૧૪) (PDLO SDQFNDM QDJDU#JPDLO FRP 0RE QR

ગુઅને ણથી મનુષ્ય ગૌરવશાળી થા્ય છે, મહાન સંપત્તિથી નત્હ..જેવી રીતે કલંક દેખા્ય તેવો ચંદ્ર વંદની્ય નથી પણ કૃશ-અલપ કળા જેમાં કલંક નથી તેવો બીજનો ચંદ્ર વંદની્ય બને છે. આવી જ વાત લગ્ન જીવનમાં પણ છે. સામેનું પાત્ર શરીરે કૃશ હો્ય દેખાવે અલપ હો્ય પણ કલંક ત્વનાનું હો્ય તો લગ્ન જીવન વંદની્ય બને છે. લગ્ન જીવન શરુ કરવાનો અત્ત સેનસીટીવ અને મહાન ત્નણ્ણ્ય ક્યારેક ક્યારેક કોમ્પ્યુટરથી નીકળેલી એક શીટના આધારે લેવા્ય ત્યારે જાતક ત્ચટ (cheat) થઇ જા્ય છે. લગ્નના ત્વઘ્ોને ટાળવા બંને કુંડલીઓનો તલસપશશી અભ્યાસ એ જ સાચો માગ્ણ છે. કુંડળી મેળાપકનું સાધારણ જણાતું કામ ક્યારેક અસાધારણ અને આઘાતજનક પરરણામો આપતું હો્ય છે.

લગ્ન એ બે અલગ આતમા-શરીર, ત્િન્ન સંસકૃત્ત અને સંસકારનું અદિૂત ત્મલન છે. બે સાવ નોખી વ્યત્તિઓનો સુિગ સમનવ્ય કરવો અત્ત અઘરું જ નહીં કરિન કા્ય્ણ છે. સારો જીવનસાથી એ દરેક ્યુવા હૈ્યાનું સવપ્ન હો્ય છે. સાચા જીવનસાથી માટે જ્યોત્તષશાસત્ર એક ઉમદા અને સચોટ માધ્યમ છે. દરેક મા-ં બાપ ઇચછતા હો્ય છે કે તેમના સંતાનોનું દાંપત્યજીવન સરળ, ત્નમ્ણળ અને શાંત્તમ્ય હો્ય. અંગ્ેજીમાં એક કહેવત છે, “મેરેજીસ આર મેઈડ ઇન હેવન બટ સોલેમ્ાઈઝડ ઓન અથ્ણ” જો લગ્નની ઉજવણીને સાચા અથ્ણમાં ઉજવવી હો્ય તો

ત્રીજી

વાર

‘ઉતિરકાંડ’ના ‘જ્ાનદીપ’માં. હવે, તમે એક દીવો લો,એમાં બે વસતુ છે; દાહકતા પણ છે અને પ્રકાશ પણ છે. કામ દીપત્શખા જેવો છે; એમાં દાહકતા પણ છે અને પ્રકાશ પણ છે. આપણે ક્યા પક્ષને લઈએ છીએ એના પર આપણું પતન અને ઉતથાન રડપેનડ છે. દાહકતા લીધી તો ગ્યા! પ્રકાશ લીધો તો રામ સુધી ગ્યા. તુલસી કામથી રામ,રામથી આરામ, આરામથી ત્વશ્રામ, ત્વશ્રામથી પરમ ત્વશ્રામ અને પરમ ત્વશ્રામથી ફરી રામ સુધી ગ્યા;

એ સાઈકલ ચાલી. એ સાઈકલ ચાલી. જીવનનું સત્ય આ છે. આપણા જેવાના જીવનમાં વાત,ત્પતિ,કફ શરીર માટે જરૂરી છે; એનો અત્તરેક માણસને બીમાર કરી દે છે. સમ્યતિા બહુ જ આવશ્યક છે.

તો, જીવનનું સત્ય આ જ છે. કોઈ પૂણ્ણ ત્નષકામ થઈ જા્ય તો એનો મત્હમા તો વેદ પણ નહીં ગાઈ શકે. કોઈ પૂરેપૂરું િોગવીને તૃપ્ત થઈ જા્ય; એમને મુબારક. પરંતુ આ તો આપણા જેવાની ચચા્ણ છે. આપણા માટે સમ્યક્ થવું જરૂરી છે. એટલે હું પ્રાથ્ણના કરું,મનથી કથા સાંિળશો તો રસ મળશે, મનોરંજન પણ મળશે; પરંતુ માત્ર મનથી જ કથા ન સાંિળવી; બત્ુ ધિથી સાિં ળશો તો ત્વવકે પ્રાપ્ત થશ.ે કામ સાથે કેવો ત્વવેક? ક્રોધ સાથે કેવો ત્વવકે ? આપણા બાળકો ઉચછછંખલ ન થઈ જા્ય એટલા માટે જીવનમાં ક્યારેકક્યારેક નકલી ક્રોધ પણ જરૂરી છે. થોડો ડર આત્શ્રતને ત્વશેષ સવતંત્રતા આપે

જ્યોત્તષનો સહારો સાચા અથ્ણમાં સાવધાન બનીને લેજો... કારણકે નાની અમથી િૂલ પણ તમારા સંતાનના જીવનને સમશાન બનાવી શકે છે.

કુંડળી મેળાપકની વાત આવે ત્યારે જ્યોત્તષશાસત્રના જૂના ત્ન્યમોનું પાલન તો આપણે કરવાનું જ છે જેમકે નાડી, વગ્ણ, વણ્ણ, ગણ, તારા, ્યોત્ન, ગ્હ-મૈત્રી, રાત્શ ષડાષ્ટક અને મંગળ દોષ જેવી અસંખ્ય અને અગત્યની બાબતો લગ્નજીવન પર અસર કરતી હો્ય છે. આ મહતવની ચચા્ણ

ટૂંકાણમાં કરીએ તો સૌ પ્રથમ આપણે વગ્ણનો ત્વચાર કરીએ. દા.ત. પત્ત અને પત્ીમાં એકનો વગ્ણ મૂષક હો્ય અને બીજાનો માજા્ણર હો્ય તો સમગ્ જીવન બંને વચ્ે ઉંદર અને ત્બલાડી જેવુ વેર રહે છે. અલબતિ અમે હસવા ખાતર ક્યારેક એવું કહેતા પણ હોઈએ છીએ કે પત્ત તો આમે્ય સમગ્ જીવન મૂષકની (ઉંદર) જેમ જ રહેતો હો્ય છે. ૩૬માંથી ૩૬ ગુણ મળતા હો્ય પણ જીવનસાથીના અવગુણ જાણવા ગુણના ટેબલમાં વ્યવસથા નથી એ સત્ય છે. લગ્ન બાદ જીવનસાથીનું ચારરત્્ય એ અત્ત મહતવનું અને અત્નવા્ય્ણ અંગ છે.

છે. આ સંસારને ચલાવવા માટે કામ આવશ્યક છે. તમારી પેઢીની સુરક્ષા માટે થોડો સંગ્હ જરૂરી નથી? ઈમાનદારીથી કહેજો. અલબતિ,વધારે સંગ્હ સારો નથી.

તુલસીદાસજી જીવનનું સત્ય બતાવે છે કે કામ આપણા શરીરનો વાત છે,ક્રોધ ત્પતિ છે અને લોિ કફ છે; ત્રણે્યની જરૂર છે. ત્નષકામપણું ઔષત્ધ હશે,કા્યમી ઉપા્ય નથી; કા્યમી ઉપા્ય છે સમ્યતિા. એટલા માટે બુત્ધિથી સાંિળો,ત્વવેક

પત્ત કે પત્ીના ચારરત્્યને જાણવા કુંડળીના ગ્હોને તપાસવા પડે. જો તમે કુંડળીમાં ફતિ ત્રણ ગ્હો એટલે કે ચંદ્ર, શુક્ર અને મંગળને તપાસો તો પણ જીવનસાથીના ચારરત્્ય ત્વષે ઘણું બધુ જાની શકા્ય છે. જનમકુંડળીમાં શુક્ર ચંદ્રની ્યુત્ત હો્ય તો આવા જાતકો સવિાવે અત્ત લાગણીશીલ અને પોતાના જીવનસાથી ઉપરાંતની કોઈ પણ વ્યત્તિ તરફથી સહેજ લાગણીનો અહેસાસ મળતાની સાથે ઢળી પડતા હો્ય છે. આવો ્યોગ મૂળ જીવનસાથી પ્રત્યે અન્યા્યનો માહોલ પેદા કરે છે. જો જનમકુંડળીમાં શુક્ર સાથે રાહુ હો્ય તો અમારું ત્નરીક્ષણ કહે છે કે આવા લગ્નજીવન મૃત્યુ સમાન પીડા િોગવે છે અને ક્યારેક ખંરડત થઈ જતાં હો્ય છે. કારણકે શુક્ર લગ્નજીવનનો કારક ગ્હ છે અને રાહુ નામનો પડછા્યો લગ્નજીવનના સુખને હણે છે. શુક્ર અને મંગળની ્યુત્ત જાતકને એક કરતાં વધારે જાત્ત્ય સંબંધો તરફ આકત્ષ્ણત કરે છે અને પરરણામે લગ્નેતિર સંબંધોનો આિડછેટ લગ્નની પત્વત્રતાને અિડાવે છે. જો સામેના પાત્રની કુંડળીમાં આવા કોઈ ગ્હ્યોગ કે ્યુત્ત હો્ય તો ત્વચાર કરીને ત્વવાહ સંબંધના મંડાણ કરવા.

લગ્ન કરતાં પહેલા આપણે નાડી દોષનો ત્વચાર કરીએ છીએ પણ દીકરી લાડી બનીને જે ઘરમાં જવાની છે તેના સાસુ સસરાનું સુખ કેવી રીતે જોવું તેની જાણકારી હોવી જરૂરી છે. દરેક દીકરીની કુંડળીનું ચોથું સથાન તેના સસરાનું અને દસમું સથાન તેની સાસુનું છે. આ બાબતે અમે તમને વધુ સમજાવીએ.

આવશે; મનથી સાંિળો, રસ આવશે; ત્ચતિથી સાંિળો,અંદર ્યોગ સધાશે; અને અહંકારથી સાંિળો, પરંતુ પાકા અહંકારથી સાંિળવું. ત્વશ્વનો પાકો અહકં ાર મહાદેવ છે; એટલે અહકં ારથી સાંિળશો તો પણ તમે કૃતકૃત્ય થઈ જશો કે શંકરની ગોદમાં બેસીને સાિં ળી રહા છીએ.

દરેક કુંડળીનું સાતમું સથાન જીવનસાથીનું છે અને સાતમા સથાનથી ચોથું સથાન જીવનસાથીની માતાનું થા્ય. સાતમા સથાનથી ચોથું સથાન એટલે જનમકુંડળીનું દસમું સથાન. ( અલબતિ જનમકુંડળીનું દસમું સથાન ત્પતાનું ગણા્ય અને ચોથું સથાન માતાનું ગણા્ય પણ પત્ત અને પત્ી એકબીજા માટે આ સથાન સાસુ અને સસરાના ગણા્ય.) જો છોકરીની કુંડળીમાં દસમા સથાનમાં મંગળ-શત્ન-રાહુ-કેતુ જેવા ગ્હો હો્ય તો સાસુ િારેખમ અને કડક હશે તે વાત નક્ી સમજવી. તે જ પ્રમાણે જો દીકરીની કુંડળીમાં દસમા સથાનમાં ક્રરૂર ગ્હો હો્ય તો સસરાનું સુખ ઓછું મળે. સસરાના સ્ેહમાં ઉણપ વતા્ણ્ય.

જનમકુંડળીમાં વર કે વધુ બેમાંથી એકનો પણ સૂ્ય્ણ કે ચંદ્ર દુત્ષત હો્ય તો આવા જાતકો આતમા અને મનથી સાવે્ય ત્નબ્ણળ હો્ય છે ફલસવરૂપ લગ્નજીવનમાં આવનારા સામાન્ય દુખોને પણ સહન કરી શકતા નથી. કુંડળી મેળાપક સમ્યે ચંદ્ર અને સૂ્ય્ણનું બળ કેવી રીતે તપાસવું તેની પણ ત્વગતે આપણે આ ત્વિાગમાં ચચા્ણ કરીશું જ .

આવી બધી ઘણી બાબતો છે કે જેને નજરઅંદાજ કરવાથી લગ્નજીવન િગ્ન બને છે. જેમકે લગ્ન પહેલા જીવનસાથીની આત્થ્ણક સસથત્ત, જાત્ત્ય શત્તિ, તંદુરસતી, આ્યુષ્ય, અને િૌત્તક સુખની જાણકારી અગાઉથી લવે ા જનમકુંડળીનો તલસપશશી અભ્યાસ કરવો જરૂરી છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States