Garavi Gujarat USA

યાત્ાધામ અંબાજીના િરમિન કોિોનાના કાિણે 11 િૂન સુધી બંધ િહેરે

-

ઉત્તર ગુજરાતના સુપ્રરસદ્ધ યાત્ાધામ અંબાજી માતાના મંરદરને દશ્ચનાથથીઓ માટે હવે 11મી જૂન સુધી બંધ રાખવાનો રનણ્ચય લેવામાં આવયો છે. આ પહેલાં 4થી જૂન સુધી મંરદર બંધ રહેવાનું હતું પરંતુ કોરોના સંક્રમણમાં સાવરેતીના પગલાં રૂપે મંરદર ખોલવામાં એક સપ્ાહ લંબાવાયું છે.

ગુજરાત અને દેશના રવરવધ રાજયોના યાત્ીઓ વારંવાર અંબાજી મંરદરના દશ્ચને આવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણ વધતાં આ મંરદરને જનતા માટે બંધ કરવામાં આવયું છે. અંબાજીના ભારવક ભક્ોને હજી 11મી જૂન સુધી પ્રરતક્ા કરવી પડે તેમ છે, કેમ કે આરાસુરી અંબાજી દેવસથાન ટ્રસટે અવરધ લંબાવવાનો રનણ્ચય કયયો છે. ટ્રસટના જણાવયા પ્રમાણે બીમારીઓ દરૂ થઈ જાય છે. એક રરસર્ચ અનુસાર તુલસીના પાનમાં કેનસર જેવી મોટી બીમારીઓ દૂર કરવાની પણ ક્મતા રહેલી છે. રડપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સારબત થાય છે. કેટલાય અભયાસમાં સારબત થઇ રૂકયુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે. જો તમને કયાંય ઇજા થઇ હોય તો તુલસીના પાંદડાના રસને લગાવવાથી ઘાવ જલદી ભરાઇ જાય છે. તુલસીમાં એનટી-બેકટેરરયલ તપ્વ હોય છે જે ઇનફેકશન થતા રોકે છે.

મંરદરના પૂજારીઓ દ્ારા મંરદરમાં પૂજા અને આરતી રનયરમત કરવામાં આવશે પરંતુ તેમાં ભારવક ભક્ો જોડાઇ શકશે નહીં. જો કોરોના સંક્રમણ રનયંત્ણમાં હશે તો ટ્રસટ દ્ારા મંરદરને દશ્ચનાથથીઓ માટે ખોલવાનો રનણ્ચય 11મી જૂને લેવામાં આવશે.

ઉલ્ખે નીય છે કે શામળાજી પછી અબં ાજી મરં દરમાં ભારવક ભક્ો માટે ટ્રસટ દ્ારા એવો રનણય્ચ લવે ામાં આવયો છે કે આ મરં દરમાં પણ ટકૂં ા વસત્ો પહેરીને પ્રવશે કરવો નહીં. મરં દરના પ્રવશે દ્ારે બોડ્ચ લગાવી દેવામાં આવયા છે. આ પહેલાં શામળાજી મરંદરમાં પણ ટકૂં ા વસત્ો પહેરીને આવનારા ભક્ો માટે પ્રવશે પ્રરતબધં લગાવવામાં આવયો હતો. આ આદેશનું પાલન પરૂુ ષ અને મરહલાઓએ કરવાનું રહેશ.ે

Newspapers in English

Newspapers from United States