Garavi Gujarat USA

સિત્ોપલાદી ચૂર્ગ - કાયમી રરદી અને હઠીલી ખાંિી મટાડતું અિરકારક ઔષિ

-

ઋતનુ ા બદલાવની સાથે કે કયારકે એલર્જીને કારણે શરદી અથવા ખાસં ીના ઠસકા આવયા કરતા હોય છે. ઘણાં રોગીઓ વવન્‍ટર પરૂ ો થઇ સ્‍પ્રગં ચાલુ થાય તયારથી ખાસં ી આવવાની શરૂ થઇ જવાની કમ્‍પલઇે ન કરતાં હોય છે. કફ વસરપ કે પછી એન્‍ટી બાયોટ‍ટકસ દવાઓનો ઉપયોગ કરે તે દરવિયાન થોડી રાહત થાય અને દવાઓ બધં કરતા જ ફરી પાછી ખાસં ી આવવાનું કે નાકિાથં ી પાણી પડવાન,ું છીંકો આવવાનું ચાલુ થઇ જવાની ફટરયાદ કરતાં હોય છે. એલર્જી હોઇ શકે તવે ું અનિુ ાન કરી એલર્જી ‍ટે‍પ‍ટ કરાવવા િજબરૂ થાય છે. િાફક ન આવતા પદાથથો ખાવા, પીવાં કે વાપરવાના બધં કરવા છતાં પણ પટરણાિ િળતું હોતું નથી. એન્‍ટી એલર્જી દવાઓ લાબં ો સિય ચાલુ રાખવા છતા,ં બધં કરે કે તરુ ંત ખાસં ી ચાલુ થઇ જતી હોય છે. િો‍ટાભાગે આ િજુ બના ક્ોવનક એલર્જીક કફ અને એલર્જીથી થતી શરદીનાં રોગીઓ ક‍ટં ાળી અને સાદા કુદરતી અને કાયિી ઉપાય િા‍ટે આગ્રહ રાખતા હોય છે. ઘણાં રોગીઓ સગા-વિત્ો, વડીલોની સલાહથી કે પછી ઇન્‍ટરન‍ટે વગરે િાવહતીથી ઉભરાતા સાધનોની િદદથી અનકે ઘરગથથુ ઉપચાર, ન‍પુ ખા ટ્ાય કરી ચકૂ યા હોય છે. આથી ટ્ી‍ટિન્ે ‍ટ પહેલાં તઓે ખબૂ આશટં કત હોય છે. શું ખરેખર આયવુ વેટદક િટે ડવસનથી િારી ખાંસી િ‍ટશે કે કેિ ?

કાયમી ઉપચાર માટે વ્યકકતગત માગ્ગદર્ગન!

કાયિી શરદી થવી કે કાયિી ખાંસી થવી કે એલર્જીક કફ વગેરે એક સરખા દેખાતા રોગ અલગ-અલગ વયવતિઓિાં થવાનાં કારણો, રોગ વધવાનાં કારણો તથા તેની ટ્ી‍ટિેન્‍ટ િા‍ટે આવશ્યક તકેદારી અલગ-અલગ હોઇ શકે છે, કેિ કે આયુવવેદીય દૃસ્્‍‍ટએ શરદી થવી કે ખાંસી આવવી એ તો શરીરનાં વત્દો્‍ાનાં ઇમ્બેલેન્સ અને કફનો ભરાવો, વાયુનો અવરોધ કે પછી વપત્તની દાહકતાથી શ્વસનતંત્ના કાિિાં થતી રૂકાવ‍ટનો સંકેત આપતાં લક્ષણ (વસમ્‍પ‍ટમ્સ) િાત્ છે. ખાંસીએ વસમ્‍પ‍ટમ્સ છે. ખરેખર ગળાની આંતરતવચાિાં સોજો, ઇન્ફેકશન, ઇન્ફલેિેશન, લંગ્સિાં ઇન્ફેકશન, કફનો ભરાવો-સૂકાઇ જવું, ન્યુિોવનયા, એવમ્ફવસિા વગેરેિાંથી શાં કારણે ખાંસી આવી રહી છે. તેનું વનદાન કયાયા બાદ પેશન્‍ટની ્રકૃવત અને લાઇફ‍પ‍ટાઈલ ઉપરાંત અનેક બાબતોને ધયાનિાં રાખીને આયવુ વેદનાં આહાર, વવહાર અને ઔષધ એિ ત્ણ બાબતોનું પાલન શી રીતે કરવું તે ડોક‍ટર જ નક્ી કરી શકે.

િાત્ દવા વવશે જાણી લેવાથી અને એક સરખા જણાતાં રોગિાં કોઇ અન્યની દવા બીજા રોગીને લાગુ પડે જ એવું જરૂરી નથી હોતું. આથી દવાનો ઉપયોગ શી રીતે કરવો, ખોરાકિાં શી કાળજી રાખવી, અન્ય ઉપચાર તથા દવાનું અનુપાન-એ‍ટલે કે દવા કેવી રીતે, શેની સાથે દૂધ, િધ, ઘી - સાકર કે પાણી સાથે લેવી તે વવશે ડોક‍ટર જ નક્ી કરી શકે છે. વસતોપલાટદ ચૂણયા િધ સાથે ચા‍ટી શકાય, ઘી સાથે ચા‍ટી શકાય અથવા નવશેકા ગરિ પાણી સાથે પણ લઇ શકાય. તે િા‍ટે યોગ્ય સલાહ લેવાથી અસરકારક પટરણાિ િળે છે.

ચરક સંવહતાિાં ડોક‍ટરના િાગયાદશયાનનાં િહત્વ વવશે જણાવતાં કહ્ં છે કે, િા‍ટી, લાકડી, ચાકડો અને દોરી આ ચારેય વ‍પતુઓ હાજર હોવા છતાં પણ ઘડો બનાવવા િા‍ટે કુંભારની હાજરી ખૂબ જરુરી છે. તેવી જ રીતે દવાઓ વગેરેની િાવહતી હોવા છતાં પણ ડોક‍ટર રોગી અને વચટકતસા વચચેની એક જીવંત કડી છે. જેનાં નોલેજી, વવઝડિ, કન્વીશન અને એક‍પપીરીયન્સથી નાના-િો‍ટા રોગની ટ્ી‍ટિેન્‍ટ શકય બને છે.

સિતોપલાકદ ચૂર્ગ

વસતા એ‍ટલે સાકર વગેરેથી બનેલું ચૂણયા એ વસતોપલાટદ ચૂણયા. ઘટકો ઃ

૧. વસતોપલા (વસતા) - ખડી સાકર 192 ગ્રાિ.

ર.વશં લોચન(વાસં કપરૂ )-Bambusa arundionac­ea-96 g.

૩. વપ‍પપલી (પીપર) - Piper longum - 48g.

૪. એલા (એલચી) - 24 g

પ. તવક્ - તજ (Cinnamomum Zeylanicum) - 12g.

ખડી સાકર વપત્તશાિક, સોજો ઇન્ફેલેિેશન દૂર કરી વાયુની વવકૃત ગવત િ‍ટાડે છે.

વંશ લોચન તુરો રસ, શીતવીયયા અને વત્દોષ શાિક હોવાથી ત્ણેય

દોષોને બેલેન્સ કરવાની સાથે રસધાતુ, રકતધાતુ અને નાડીિાં દોષોની આડ અસરને દૂર કરી શ્વાચછોશ્વાસની ્રવક્યા સુધારે છે.

પીપર તીખો રસ ધરાવતી ઉ્‍ણવીયયા હોવાની સાથે વાયુની વવકૃતી દૂર કરવાિાં ખૂબ ઉપયોગી છે. વાયુ અને કફ બન્ને પર ખૂબ અસરકારક ઔષધ છે. ડાયજેશન સુધારે છે. વલવરનું કાિ પણ સુધારે છે. શરીરિાંથી વવષાકતબીનોપયોગી પદાથયા બહાર કાઢવાિાં આંતરડાની વક્યાિાં ઉત્તેજન આપી ઇન્ફેકશન દૂર કરવાિાં ઉપયોગી છે.

એલચી વત્દોષ પર કાિ કરતું ‍પવાટદષ્ટ અને સુગંવધત ઔષધ છે. વાયુની ઉપર તરફ થતી વવકૃત ગવતને નીચેની તરફવાળી અનુલોિનનું કાિ કરી ખાંસી, શ્વાસ, હેડકી વગેરેિાં ખબૂ જ અસરકારક છે.

તવક્ - તજ િીઠો ‍પવાદ, સુગંવધત હોવાની સાથે વાયુ-કફને દૂર કરે છે. તેનાં વવવશષ્ટ ગુણથી શ્વસનતંત્નો સોજો, કફની જિાવ‍ટ દૂર કરે છે.

ઉપરનાં બધા જ દ્રવયો જણાવયા િુજબના અનુપાતિાં ભેળવી અને વસતોપલાદી ચૂણયા બને છે. ટદવસ દરવિયાન ૧ થી ૩ ગ્રાિ જે‍ટલું ચૂણયા િધ, ધી અથવા પાણી સાથે બે વખત લઇ શકાય છે. વસતોપલાટદ ચૂણયા શ્વસનતંત્ની ગંભીર, લાંબી વબિારી બાદ ફેફસાની નબળાઇ દૂર કરવા, જાિી ગયેલો કફ દૂર કરવા Expectoran­t તરીકે અને શ્વાસની બીિારીિાં Bronchodil­atorનું પણ કાિ કે છે. આ સાથે વપ‍પપલી, તજ વગેરેની પાચકરસો વગેરે પર અસર થવાથી પાચન વગેરે સુધરવાથી લાંબી બીિારી બાદ ભૂખ ન લાગવી, અશવતિ લાગવી, કબજીયાત રહેવી જેવી તકલીફ દૂર કરવાિાં પણ ઉપયોગી થાય છે.

બદલાતી વસઝનિાં શરદી-ખાસં ી, એલર્જીક કફ, શ્વાસ જેવા રોગિાં વસતોપલાદી ચૂણયા બાળકોથી લઇને વૃદ્ોિાં યોગ્ય િાગયાદશયાન સાથે વાપરી શકાય.

આપને હેલ્‍થ, આયુર્વેદ િંબંસિત કોઈ પ્રશ્ન હોય તો ડો. યુર્ા અય્યરને પર પૂછી રકો છો. \XYDL\HU#KRWPDLO FRP

 ??  ??
 ??  ?? ડો. યુર્ા અય્યર
ડો. યુર્ા અય્યર

Newspapers in English

Newspapers from United States