Garavi Gujarat USA

ચામડીના રક્ષણ માટે વિટાવમન ડી જરૂરી છે

-

વવ‍ટાિીન – એ,ડી, લોહતત્તવ અને આયોટડન જેવાપોષક તતવોની ઉણપને લીધે બાળકોિાં એનેિીયા, શારીરીક વૃવધિની ખાિી અને રોગ ્રવતકારક શટકતિાં ઘ‍ટાડો વગેરે આરોગ્યને લગતી સિ‍પયાઓ જોવા િળે છે.પુખત વયના વયટકતિાં પોષક તતવોની ઉણપને લીધે થાક, કાયયા કરવાની શટકતિાં ઘ‍ટાડો અને વંધયતા જેવી સિ‍પયાઓનો સિાવેશ થાય છે. આપણા રોજીંદા ખોરાકને સિતોલ આહાર બનાવા િા‍ટે ખોરાકિાં ગૌણ પોષકતતવોનું ્રિાણ યોગ્ય િાત્ાિાં હોવું ખૂબ જ જરૂરી છ.ે રોજીંદા ખોરાકિાં ૧પ૦ ગ્રાિ જે‍ટલા લીલા પાંદળાવાળા શાકભાજીનો સિાવેશ કરવાથી ્રિાવણત િાત્ાિાં લોહતતવ, કેસ્્શયિ અને ફો‍પફરસ, બી‍ટા– કેરો‍ટીન, વવ‍ટાિીન – એ, ડી અને ફોવલક એવસડ િળી રહે છે. જે શરીરની ચયા પચયની વક્યાઓના વનયંત્ણિાં અગતયનો ભાગ ભજવે છે.

વવ‍ટાિીન–ડી ને '' સન સાઈન વવ‍ટાિીન '' એ‍ટલે કે સૂયયા્રકાશનું વવ‍ટાિીન તરીકે ઓળખવાિાં આવે છે. ચાિડીની નીચે રહેલા ડી હાઈડ્ો કોલે‍પટ્ેરોલ જે વવ‍ટાિીન–ડી નું પૂવયા ‍પવરૂપ છે. આ પદાથયાિાંથી શરીર સૂયયા્રકાશની હાજરીિાં વવ‍ટાિીન–ડી િાં ફેરવાય છે.

વવ‍ટાિીન–ડી એ કેસ્્શયિ અને ફો‍પફરસના અવશોષણને વધારે છે. તેની ખાિીથી કેસ્્શયિનું અવશેષણ િંદ પડે છે. િજબુત હાડકાના બંધારણ િા‍ટે વવ‍ટાિીન–ડી જરૂરી છે. હાડકાિાં કેસ્્શયિ જિા થવા િા‍ટે વવ‍ટાિીન–ડી જરૂરી છે. તંદુર‍પત દાંતની રચનાિાં પણ ઉપયોગી છે.

સર્ટાસમન ડી અને ચામડી

તિારી તવચા પર દેખાતી કરચલી કે ડાઘધાબાિાં તિને રાહત આપી શકે. વા‍પતવિાં જે લોકો સૂયયાના આકરા તાપિાં વધુ સિય ગાળે છે તેિના ચહેરા પર જલદી કરચલી પડે છે. પરંતુ સંશોધકો કહે છે કે આ વવ‍ટાિીન "ડી" જેવું ઘ‍ટક તવચાને થતાં નુકસાનને 50 ‍ટકા જે‍ટલું ઘ‍ટાડે છે. તેની સૌથી સારી બાજુ એ છે કે આ ઘ‍ટકને સન‍પક્ીન લોશનિાં વિકસ કરીને પણ ઉપયોગિાં લઇ શકાય છે, કે પછી સન‍પક્ીન લોશન લગાવયા પછી પણ લગાવી શકાય છે.

વૈવશ્વક ‍પતરે કરવાિાં આવેલા એક અભયાસિાં જણાઇ આવયું હતું કે, લોકોના શરીરિાં વવ‍ટાિીન "ડી" ઉતપન્ન થઇ શકે એ‍ટલો તડકો જ બધાને નથી િળતો. પટરણાિે તેઓ વબિાર પડે છે. વવ‍ટાિીન "ડી"ની ઉણપથી હાડકાં નબળાં રહે છે, રતિવાવહનીઓ કઠણ બને છે. ‍પતન કેન્સર થવાની ભીવત રહે છે. આ ઉપરાંત વવ‍ટાિીન "ડી"નો અભાવ ડાયાવબટ‍ટસ, હૃદયરોગ અને ટડ્રેશનને પણ નોંતરે છે. હાડકાંિાં કેસ્્શયિ સારી રીતે શોષાય તેને િા‍ટે પણ વવ‍ટાિીન "ડી" આવશ્યક છે. આ વસવાય સ્ાયુને યોગ્ય રીતે કાયયારત રાખવાિાં, િજ્જાતંતૂઓને ‍પવ‍પથ રાખવાિાં અને રોગ્રવતકારક શક્વ વધારવાિાં પણ વવ‍ટાિીન "ડી" સહાયક બને છે. તેથી જ તબીબો તડકો ખાવા પર ભાર િૂકે છે. જો તિને સવારના પહોરિાં તડકાિાં બેસવા કે ચાલવા િળે તો તિે પૂરતા ્રિાણિાં વવ‍ટાિીન "ડી" િેળવી શકો છો. જો તે શકય ન હોય તો બપોરના ભાગિાં તિે તિારા હાથ દસેક વિવન‍ટ િા‍ટે પણ તડકાિાં ખુલ્ા િૂકો તોય વવ‍ટાિીન "ડી" િેળવી શકો છો. રોજ 15થી 60 વિવન‍ટ તડકો લેવો. આવું કરવાથી ઘણા લોકોને ફાયદા થયા છે. જેથી જો યોગ્ય રીતે કરવાિાં આવે તો ફાયદાકારક છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States