Garavi Gujarat USA

નાભિને સેકસસી લુક આપતસી બેલસી બટન રિંગસ

-

આજના સમયમાં દરેક મહિલા ખુદને આકર્ષક બતાડવા માંગે છે. સમય સાથે સ્ાઈલ અને ફેશન મુજબ પોતાના ફફગરની જાળવણી કરે છે. કે્લીક મહિલાઓ આકર્ષક દેખાવ મા્ે પોતાની કમર બૈલી ચિેરો વક્ષ અને શરીરના અનય ભાગોને સુંદર બનાવવા મા્ે દરેક શકય પ્રયત્ન કરે છે. મહિલાઓના શરીર પર તેના સુડોલ અને સુંદર પે્ પર આકર્ષક નાહભ િોવી તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. જેનાથી તે સેકસી દેખાય છે. ફેશન

શો કે ફફલમ ઈંડસટ્ીની મો્ાભાગની એક્સ્ષ નાહભ પ્રદશ્ષન પર વધુ ધયાન આપી રિી છે. તમન્ા ભાફ્યા જેવી સાઉથ ઇનનડયાની ફફલમોની લોકહપ્રય અહભનેત્ીઓ તેમના ચિેરાની સુંદરતા કરતાં પણ વધુ તેમની આકર્ષક નાહભ વધારે લોકહપ્રય બની છે.

અજં્ા-ઈલોરાની મૂરતોમાં પણ દૂં્ીની શોભા છાની નથી રિી. લગભગ બે દાયકા પૂવવે મુંબઈની માનુનીઓમાં લો ક્ સાડી પિેરવાની ફેશને માઝા-મુકી િતી. પાતળી કમર અને ભારે હનતબં નું ફફગર ધરાવતી માનુનીઓ ઘેરા રંગની પારદશ્ષક સાડી નાહભની નીચે એ્લી આકર્ષક રીતે પિેરતી કે જોનારની નજર ઝ્ તયાંથી ખસે નિીં.

ભારતના પ્રખયાત હચત્કાર એમ.એફ. િુસેને તેમના હચત્ોની નારીને નાહભ નીચે સાડી પિેરાવીને તેમની દૂં્ીની સુંદરતાને છતી

કરી છે.

િૉલીવૂડની ન્ીઓ દૂં્ીમાં અથવા નાહભની આસપાસ િીરા જડાવી અથવા ચીપકાવીને દૂં્ીનું અનેરં આકર્ષણ ઊભું કરે છે. પહચિમમાં ભલે આ ફેશન િવે આવી િોય પણ ભારતમાં આ ફેશન સદીઓ પુરાણી છે. હિનદી ફફલમોનો શો મેન સવગ્ષસથ રાજ કપૂરની ફફલમ 'સતયમ્, હશવમ્, સુંદરમ્'માં ઝીન્ત અમાને પિેરેલા ગ્ામીણ કનયાના પિેરવાશમાં તેની આકર્ષક નાહભના દશ્ષન થતા િતા.

ઘણી માનુનીઓ ચહણયા ચોળી સાડી કે ્ૈંક હવથ જીંસ ્ૂ પીસ ડ્ેસ પિેરીને નાહભની સુંદરતાને ઉભારીને લોકોની વચ્ે સેં્ર ઓફ એટ્ેકશન બને છે.

સાડી પિેરવી િવે પિેલાથી વધુ ફેશનેબલ થઈ ગઈ છે. ખુદને ફેશનેબલ કે સેકસી ડ્ેસમાં જોવા મા્ે મહિલાઓ ફફ્ અને એનક્વ રિેવાનો પ્રયત્ન કરી રિી છે.

બીજી બાજુ લાંબા બલાઉઝ પિેરવાની ફેશન િવે ગાયબ થઈ જઈ રિી છે. તમે તમારી નાહભને સજાવીને સેકસી લુક લઈ શકો છો. નાહભ પર કડીઓ પિેરવાનો શોક આ જ જમાનાની ફેશન છે. નાહભ પર ્ૈ્ુ અને મેકઅપ આજકાલ નેવલ ્ૈ્ુ બનાવીને સત્ીઓ પોતાની નાહભને સેકસી લુક આપી શકે છે. આ પ્રકારના ્ૈ્ૂ તમે તમારી નાહભ પર ઓછામાં ઓછા પાંચ િજાર રૂહપયામાં બનાવી શકો છો. નાહભ પર તમે સૂય્ષની ફડઝાઈન બનાવી શકો છો આ ્ૈ્ૂ સૌથી વધુ પસંદ કરવામાંઅ આવી રહ્ો છે.

નાહભની ઊંડાઈ પણ નાહભની સુંદરતાનુ માપદંડ છે. આ મા્ે જે શેડની હલપનસ્ક તમે તમારા િોઠો પર લગાવી રહ્ા છો એ જ કલરની હલપનસ્ક આંગળી પર લગાવીને નાહભની અંદર અને બિારની તરફ લગાવો તેના પર થોડુ હશમર ડસ્ કરી દેવાથી નાહભની સુંદરતા વધારી શકાય છે.

મલાઇકા અરોરા. ઇશા કોહપકર અને હરિ્ની સપીઅસ્ષ એનડ કંપની એક સમયે વસત્ોની પાછળ અવસથામાં પડી

રિેતી નાહભ આજે ફેશનનું એક અહનવાય્ષ અંગ બની ગઇ છે. એ સમય દૂર નથી જયારે એક બ્ન જેવી નાનકડી ડૂં્ી પર કહવઓ ઓળઘોળ થઇ જશે

આજનો યુગ નાહભ પ્રદશ્ષનનો છે. શ્ીમંત વગ્ષની ફેશન પરસત સેકસી અને આકર્ષક બનાવવા કોસમેફ્કસ સજ્ષરીની સિાય લે છે, પરંતુ મોંઘીદા્ કોસમેફ્ક સજ્ષરી પરવડી શકે નિીં. એવી યુવતીઓએ હનરાશ થવાની કોઇ જરૂર નથી. તેમને મા્ે પણ સસતો અને સરળ હવકલપ છે. તેઓ ડૂં્ીની આસપાસ હચતરામણ કરીને કે પછી તેને નાજુક અલંકારોથી સજાવીને સેકસી લૂક ઉતપન્ કરી શકે છે. ્ે્ૂ, ચળકતા બેલી બ્ન, મેંદી જેવા ઘણા હવકલપો તમારી સમક્ષ િાજર છે. પરંતુ આજકાલ બેલી બ્નની બોલબાલા છે.

જનમ સમયે માતા સાથે જોડાયેલી ગભ્ષનાળને ડૂ્ી પરથી દૂર કરવામાં આવી તયારે ડૂં્ીનો આકાર કેવો છે એ વાત જાણવાનો કોઇએ પ્રયાસ કયયો નિીં િોય, પરંતુ આજે ફેશનના યુગમાં નાહભનો આકાર મિતવનો ભાગ ભજવે છે. ગોળાકાર ડૂં્ી સૌથી આકર્ષક અને સેકસી ગણાય છે. તયાર પછી લંબગોળ અને અંગ્ેજી મૂળાક્ષર "્ી" આકારની ડૂં્ીના નંબર આવે છે. સીધી રેખા જેવી નાહભની ગણના કુરૂપ નાહભમાં થાય છે. જોકે ઉમર અને વજન આ આકારની આસપાસ ્ે્ૂથી કરવામાં આવેલી ફડઝાઇન નાહભનું આકર્ષણ વધારી દે છે. સૌંદય્ષ હપપાસુઓ ચિેરા પરથી આપોઆપ ડૂં્ી પર આકરા્ષય છે

ડૂં્ીની અંદર ગોઠવેલું હરિસ્લ બેલી બ્ન અને તેની આસપાસ ્ે્ૂથી કરવામાં આવેલી ફડઝાઈન નાહભનું આકર્ષણ વધારી દે છે. સૌંદય્ષ હપપાસુઓની નજર ચિેરા પરથી આપોઆપ ડૂં્ી પર આકરા્ષય છે. સવરોવસકીએ પણ નારીના નાહભ પ્રતયેના મોિને ધયાનમાં રાખી હવહવધ પ્રકારના બેલી બ્નો બજારમાં મૂકયા છે. આ બ્નો બે રંગમાં આવે છે. તવચાને નુકસાન ન કરે એવો ગુંદર ધરાવતું આ બ્ન ડૂં્ી પર હચ્કાવી દેવામાં આવે છે. આ બ્ન કાઢી પણ શકાય છે અને બેવાર આરામથી વાપરી શકાય છે. આ બ્ન સાથે હબંદી કે મેંદીનો ઉપયોગ પણ કરી શકાય છે. ્ૂંકા ્ોપસ અને કમરથી નીચે પિેરાયેલા ટ્ાઉઝસ્ષ સાથે આ બેલી બ્ન સારા લાગશે એવી સલાિ બયુફ્ન્યનો આપે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States